DISTRICT Kheda
TALUKA Matar
VILLAGE Vastana
CITY ahmedabad
SURVEY# 218
NOTICE CONTENT
This is to inform the general public that, as per the instructions and directions of our client, the total area of plot number 218, sub-block number 166, located in the village of Vastana, taluka Matar, district Kheda, is 1-06-23 hectares. Out of this, 0-30-00 hectares of land belongs to Shri Mansukh Bhai Magan Bhai etc., who are the joint owners and are in direct possession and enjoyment of the said land. This land is free from any encumbrances. Our client has requested us to provide a title clearance certificate for the same. Therefore, if any person or entity has any right, interest, share, claim, right of occupancy, right of inheritance, right of possession, mortgage right, encumbrance, alakh, lis pendens, lien, charge, or attachment over the abovementioned land, then they must inform us in writing, along with the copies of their documents, within 7 days from the date of publication of this notice. This notice must be sent by registered post to the address mentioned below. If no such information is received within the stipulated timeframe, then it will be considered that no one has any such right, interest, etc., or that they have voluntarily waived their rights, and a title clearance certificate will be issued for the said land. No dispute of any kind will be entertained thereafter. Please take note of this. Place: Sanand Date: 27/03/2025 Karan M. Thakor (Advocate) Address: 9, First Floor, Madhav Complex, Below Janam Hospital, Sanand, Taluka Sanand, District Ahmedabad (Mobile): 970372 15815 777 888 2876
ગુજરાતી નોટિસ
આથી અમારા અસીલની સુચના અને ફરમાઈસથી જાહેર જનતાને જણાવવાનું કૈ, ડીસ્ટ્રીકટ ખેડા સબ ડીસ્ટ્રીકટ અને તાલુકે માતરના મોજે વસ્તાણા ગામની સીમના ખાતા નં. ૨૧૮ નાસર્વુબ્લોકનં. ૧૬૬ કૈજેનુ કુલ ક્ષેત્રફળ ૧-૦૬-૨૩ હૈં.આરે. ચો,મી, પૈકી ૦-૩૦-૦૦ હે.આરે. ચો.મી.વાળી જુની શરતની ખેતીની જમીનના માલીક શ્રી મનસુખભાઈ મગનભાઈ વિગેરેના સંયુક્ત માલીકી અને પ્રત્યક્ષ કબ્જા ભોગવટાની તેમજ તમામ પ્રકારના બોજાઓમાંથી મુકત; આવેલી હોવાનું જણાવી અમારી પાસે ટાઈટલ ક્લીયર સર્ટશીકેટની માંગણી કરેલ છે. જેથી ઉપરોક્ત જમીન ઉપર કોઈપણ વ્યકિત કે કોઈપણ સંસ્થાનો કોઈપણ પ્રકારે હક્ક, હિત, હિસ્સો, દાવો, ગણોત હક્ક, વારસા હક્ક, કબ્જા હક્ક, ગીરો હક્ક, બોજો, અલાખો, લીસપેન્ડન્સી, લીયન, ચાર્જ કે એટેચમેન્ટ આવેલ હોય તો તેમણે જાહેર નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન- ૭ (સાત)માં અમોને તેના લેખીત પુરાવાની નકલ સહીત જાણ નીચેના સરનામે રજીસ્ટર્ડ પોસ્ટથી મોકલી આપવી, નહીતર આવા હક્ક વિગેરે ઉપર કોઈપણ પ્રકારનું લક્ષ્ય આપ્યા સિવાયતેમજ જે કોઈનો આવો હકક, વિગેરે હોય તો તેમણે સ્વેચ્છાએ જતો (વેવ) કર્યા છે તેમ સમજી સદરહુ જમીનનું ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે અને ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહી જેની નોંધ લેવી. સ્થળ : સાણંદ તા.૨૭/૦૩/૨૦૨૫ કરણ એમ. ઠાકોર (એડવોકેટ) ઠેકાણું-૯, ફર્સ્ટ ફ્લોર માધવ કોમ્ેક્ષ,જનમ હોસ્પીટલ નીચે, મુ.સાણંદ તા-સાણંદ,જી-અમદાવાદ (મો)ઃ-૯૭૦૩૭૨ ૧૫૮૧૫ ૭૭૭ ૮૮૮ ર૮૭૬
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap