Public Notice for 113

Vastral, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Vatva
VILLAGE Vastral
CITY ahmedabad
FINAL PLOT# 138
SURVEY# 1139/46
NOTICE CONTENT
Public Notice This is to inform the general public that a request for a Title Clearance Certificate has been received for a total of 6880 sq. meters of land in the TP Scheme No. 113 situated in the village Moje Vastral, Taluka Vatva, Sub-district Ahmedabad-14 (Vastral), District Ahmedabad. The land consists of: * 2752 sq. meters (TP deduction) from Survey No. 1139/46 * 4128 sq. meters from Survey No. 1139/46/1 This land, specifically the Final Plot No. 138 (measuring 4128 sq. meters from Survey No. 1139/46/1), is non-agricultural and belongs jointly to: (1) Jajiben, widow of Shiv Singh Jivajiji, (2) Pratap Singh Shiv Singh They claim complete ownership, possession, and enjoyment, free from any encumbrances. Therefore, if any person has any claim, interest, right, share, or encumbrance on this land, they are required to inform us in writing along with supporting documents within 7 (seven) days from the date of this notice at the address mentioned below. Failure to do so will be considered as an acceptance that no such claim, interest, right, share, or encumbrance exists or has been waived, and we will issue the Title Clearance Certificate accordingly. No further disputes will be entertained after that. File No.: 9527 Date: 30-03-2025 Sharad N. Darji (Advocate & Notary) (M.Com., LL.B.) Office: B-501, Satyamev Complex, Opposite New Gujarat High Court, S.G. Highway, Sola, Ahmedabad-380060 Phone No.: 079-26469800
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ અમદાવાદના સબ- ડિસ્ટ્રીકટ અમદાવાદ-૧૪ (વસ્ત્રાલ) ના તાલુકા વટવાના ગામ મોજે વસ્ત્રાલની સીમના સર્વે નંબર-૧૧૩૯/૪૬ ની ૨૭૫૨ ચોરસમીટર (ટી.પી.કપાતવાળી) તથા સર્વે નંબર- ૧૧૩૯/૪૬/પૈકી ૧ ની ૪૧૨૮ ચોરસમીટર એમ મળીને કુલ્લે ૬૮૮૦ ચોરસમીટર જમીનનો ટી.પી.સ્કીમ નંબર-૧૧૩ માં સમાવેશ થતા તેને ફાળવવામાં આવેલ ફાઈનલ પ્લોટ નંબર-૧૩૮ ની કુલ ૪૧૨૮ ચોરસમીટર (સર્વે નંબર-૧૧૩૯/૪૬/ પૈકી ૧ વાળી) તા ક્ષેત્રફળની બિનખેતીની જમીન (૧) જડીબેન તે શીવસીંગ જીવાજીની વિધવા ઔરત તથા (૨) પ્રતાપસિંહ શીવસીંગ એ તેઓની સંપૂર્ણપણે સંયુક્ત માલિકી કબજા ભોગવટાની તથા તમામ બોજા રહિત હોવાનું જણાવી અમારી પાસેથી સદરહુ જમીનના ટાઇટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તો સદરહુ જમીન ઉપરજો કોઇનો કોઇપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હિત હિસ્સો, દાવો કેબોજે હોય તોતેતેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને તે બદલના પુરાવા સહિત લેખિતમાં જાણ નીચેના સરનામે કરવી જો તેમ કરવામાં નહી આવે તો સદરહુ જમીન ઉપર અત્ય કોઇપણ વ્યક્તિનો કોઇપણ પ્રકારનો લાગ- ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો નથી અને હોય તો તે જતો (વેવ) કરેલ છે તેમ માની અમો ટાઇટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ કોઇની કોઇપણ જાતની તકરાર ચાલશે નહી. ફાઇલ નંબર-૯૫૨૭ તારીખ : ૩૦-૦૩-૨૦૨૫ શરદ એન. દરજી (એડવોકેટ એન્ડ નોટરી) (એમ.કોમ., એલ.એલ.બી.) ઓફીસ : બી-૫૦૧, સત્યમેવ કોમ્પલેક્ષ, ન્યુ ગુજરાત હાઈકોર્ટ સામે, એસ.જી. હાઈવે, સોલા, અમદાવાદ- 3૮૦૦૬૦ ફોન નંબર : ૦૭૯-૨૬૪૬૯૮૦૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap