Public Notice
To, Registration District Sub-District
Ahmedabad-14 (Vastral) Taluka
In the matter of the plot no. 2226 of Vatva village Vastral
Block/Survey No. 139
Full Area : 1-85-14
R. 11.56 Paisa
Out of agricultural land
Unallotted portion
Area: 0-41-61.50
That is 4161.50 square meters
Agricultural land (1) Amratben Javanji (2) Katubhai Javanji (3) Manubhai Javanji (4) Lilaben Javanji (5) Sajjanben Shanaji (6) Lakhiben Shakraji's widow (7) Mohbatji Shakraji (8) Punjaaji Shakraji (9) Jayantiji Shakraji
Joint ownership possession.
All types of encumbrances on the land are free.
We have been asked for a title clearance certificate.
If anyone has any right, interest, share, claim or encumbrance on the said land
Please inform us in writing within 7 days with documentary evidence by registered post.
If this is not done
All objections will be deemed to have been waived (wA।ાVE) with pleasure.
We will issue the title certificate after the expiry of the period.
No complaints of any kind will be entertained thereafter.
Ghanshyam H. Sodvadiya (Advocate)
Sodvadiya & Co.
310, Town Plaza, near Raspan Arcade,
Nikol, Ahmedabad.
Mob: 9012990977
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જત, રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ સબ-ડીસ્ટ્રીકટ
અમદાવાદ-૧૪ (વસ્ત્રાલ) તાલુકા
વટવાનાં મોજે ગામ વસ્ત્રાલના ખાતા
નં.૨૨૨૬ નાં બ્લોક/સર્વે ન.૧૩૯ની
ફુલ હે.આરે.ચો.મી. ૧-૮૫-૧૪ તે
રૂ।.૧૧.૫૬ પૈસાનાં આકારવાળી
પ્ર.સ.પ્ર. ખેતીલાયક જમીન પૈકી
વણવહેંચાયેલ હિસ્સાની
હે.આરે.ચો.મી. ૦-૪૧-૬૧.૫૦
એટલે કે ૪૧૬૧.૫૦ ચોરસમીટર
પ્ર.સ.પ્ર. ખેતીલાયક જમીન (૧)
અમરતબેન જવાનજી (૨) કતુભાઈ
જવાનજી (૩) મનુભાઈ જવાનજી (૪)
લીલાબેન જવાનજી (૫) સજજનબેન
શનાજી (૬) લખીબેન શકરાજીની
વિધવા (૭) મોહબતજી શકરાજી (૮)
પુંજાજી શકરાજી (૯) જયંતિજી શકરાજી
વિગેરેની સંયુકત માલીકી કબજા
ભોગવટાની તમામ પ્રકારના બોજાથી
મુકત હોવાની જણાવી અમારી પાસે
ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ માંગણી
કરેલ છે તો સદરહુ જમીન ઉપર જો
કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ,
હકક, હિત, હિસ્સો, દાવો કે બોજો
હોય તો દિન-૭ (સાત)માં દસ્તાવેજી
પુરાવાસહીત લેખીતમાં રજીસ્ટર્ડ પોસ્ટથી
જાણ કરવી. જો તેમ કરવામાં નહી આવે
તો તે તમામ વાંધાઓ રાજીખુશીથી જતા
યાને વેવ(wA।ાVE) કરેલ છે તેમ સમજી
અમો મુદત વિત્યે ટાઈટલ સર્ટીફીકેટ ઈસ્યુ
કરી દઈશુ. ત્યારબાદ કોઈની કોઈપણ
પ્રકારની દાદ-ફરીયાદ ચાલશે નહી તેની
તોંધલેવી.
ઘનશ્યામ એચ. સોડવડીયા (એડવોકેટ)
સોડવડીયા એન્ડ કું.
૩૧૦, ટાઉનપ્લાઝા, રસપાન આર્કેડની
પાસે, નિકોલ, અમદાવાદ.
મો. ૯૦૧૨૯૯૦૯૭૭
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap