DISTRICT Ahmedabad
TALUKA Vastral
VILLAGE Vastral
CITY auda
SURVEY# 139
NOTICE CONTENT
Public Notice Jat, Registration District Sub-District Ahmedabad-14 (Vastral) Taluka Village Vastral, Survey Number 2226, Block/Survey Number 139 Full Hectare Area Square Meter 1-85-14 Rupees 11.56 Paisa Out of the cultivated land of this size Unallocated portion of Hectare Area Square Meter 0-41-61.50 That is 4161.50 square meters Cultivated land (1) Amrataben Javanji (2) Katubhai Javanji (3) Manubhai Javanji (4) Lilaben Javanji (5) Sajjanben Shanaji (6) Lakhiben Shakraraji Widow (7) Mohbatji Shakraraji (8) Punjaaji Shakraraji (9) Jayantiji Shakraraji etc. joint ownership and possession It is declared to be free from all types of encumbrances Title clearance certificate has been requested from us If there is any kind of claim, right, interest, share, claim or encumbrance on the said land, Please inform in writing with documentary evidence within 7 (seven) days by registered post. If this is not done, All objections will be deemed to have been waived (wA।ાVE) with your consent, We will issue the title certificate after the expiry of the time limit. Please note that no complaints of any kind will be entertained thereafter. Ghanshyam H. Sodvadiya (Advocate) Sodvadiya & Co. 310, Townplaza, Near Raspan Arcade, Nikol, Ahmedabad. Mob. 9012990977
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ જત, રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ સબ-ડીસ્ટ્રીકટ અમદાવાદ-૧૪ (વસ્ત્રાલ) તાલુકા વટવાનાં મોજે ગામ વસ્ત્રાલના ખાતા નં.૨૨૨૬ નાં બ્લોક/સર્વે ન.૧૩૯ની ફુલ હે.આરે.ચો.મી. ૧-૮૫-૧૪ તે રૂ।.૧૧.૫૬ પૈસાનાં આકારવાળી પ્ર.સ.પ્ર. ખેતીલાયક જમીન પૈકી વણવહેંચાયેલ હિસ્સાની હે.આરે.ચો.મી. ૦-૪૧-૬૧.૫૦ એટલે કે ૪૧૬૧.૫૦ ચોરસમીટર પ્ર.સ.પ્ર. ખેતીલાયક જમીન (૧) અમરતબેન જવાનજી (૨) કતુભાઈ જવાનજી (૩) મનુભાઈ જવાનજી (૪) લીલાબેન જવાનજી (૫) સજજનબેન શનાજી (૬) લખીબેન શકરાજીની વિધવા (૭) મોહબતજી શકરાજી (૮) પુંજાજી શકરાજી (૯) જયંતિજી શકરાજી વિગેરેની સંયુકત માલીકી કબજા ભોગવટાની તમામ પ્રકારના બોજાથી મુકત હોવાની જણાવી અમારી પાસે ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ માંગણી કરેલ છે તો સદરહુ જમીન ઉપર જો કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હિત, હિસ્સો, દાવો કે બોજો હોય તો દિન-૭ (સાત)માં દસ્તાવેજી પુરાવાસહીત લેખીતમાં રજીસ્ટર્ડ પોસ્ટથી જાણ કરવી. જો તેમ કરવામાં નહી આવે તો તે તમામ વાંધાઓ રાજીખુશીથી જતા યાને વેવ(wA।ાVE) કરેલ છે તેમ સમજી અમો મુદત વિત્યે ટાઈટલ સર્ટીફીકેટ ઈસ્યુ કરી દઈશુ. ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની દાદ-ફરીયાદ ચાલશે નહી તેની તોંધલેવી. ઘનશ્યામ એચ. સોડવડીયા (એડવોકેટ) સોડવડીયા એન્ડ કું. ૩૧૦, ટાઉનપ્લાઝા, રસપાન આર્કેડની પાસે, નિકોલ, અમદાવાદ. મો. ૯૦૧૨૯૯૦૯૭૭
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap