DISTRICT Ahmedabad
TALUKA Vatva
VILLAGE Vastral
CITY auda
SURVEY# 155
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the public that, in the sub-district of Ahmedabad-14 (Vastral) of the registration district of Ahmedabad, the agricultural land with a total area of 9409 square meters under Survey Number 155 within the boundaries of Mouje Vastral village, is completely and independently owned by Gotoji Mathurji without any encumbrances. A request for a Title Clearance Certificate from us has been made. Therefore, if anyone has any kind of interest, right, share, claim, or burden on the said land, they must inform us in writing within 7 (seven) days from the publication of this notice at the address below. If no such claims are made, it will be assumed that there are no claims against this land, and all rights are waived off. After that, we will proceed with issuing the Title Clearance Certificate and no disputes will be entertained thereafter. File Number: 8964 Date: 25/05/2024 Sharad N. Darji (Advocate and Notary) (M.Com., LL.B.) Office: 425, Fourth Floor, Akshar Arcade, opposite Memon Nagar Fire Station, Navrangpura, Ahmedabad-9 Phone: 26469800
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ અમદાવાદના સબ- ડિસ્ટ્રીકટ અમદાવાદ-૧૪ (વસ્ત્રાલ)ના તાલુકા વટવાના ગામ મોજે વસ્ત્રાલની સીમના સર્વે નંબર-૧૫૫ ની કુલ ૯૪૦૯ ચોરસમીટરના ક્ષેત્રફળની ખેતીની જમીન ગોતાજી મથુરજીએ તૈઓની સંપૂર્ણપણે સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની તમામ બોજા રહિત હોવાનું જણાવી અમારી પાસેથી સદરહુ જમીનના ટાઇટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તો સદરહુ જમીન ઉપરજો કોઇનો કોઇપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો હોયતો તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને તે બદલના પુરાવા સહિત લેખિતમાં જાણ નીચેના સરનામે કરવી જો તેમ કરવામાં નહી આવે તો સદરહુ જમીન ઉપર અન્ય કોઇપણ વ્યક્તિનો કોઇપણ પ્રકારનો લાગ- ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો નથી અને હોય તો તે જતો (વેવ) કરેલ છે તેમમાની અમો ટાઇટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ કના કોઇપણ જાતની તકરાર ચાલશે ફાઇલ નંબર-૮૯૬૪ તારીખ-૨૫/૦૫/૨૦૨૪ શરદ એન.દરજી (એડવોકેટ એન્ડ નોટરી) (એમ.કોમ., એલ.એલ.બી.) ઓફીસઃ ૪૨૫, ચોથો માળ, અક્ષર આર્કેડ, મેમનગર ફાયર સ્ટેશન સામે, નવરંગપુરા, અમદાવાદ-૯ ફોનઃ ૨૬૪૬૯૮૦૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap