NOTICE CONTENT
We, the undersigned advocates, hereby give this public notice to the general public, that regarding registration district Ahmedabad, sub-district Ahmedabad-14 (Vasal) in the taluka of Vatva, the land situated in Vasral village, survey number 1904, block survey number 450/1/2, area 0-04-63, old agricultural land with an area of 0.31 acres, included in Draft Town Planning Scheme No. 117 (Vasal) and allotted as Ka. Plot No. 122, owned jointly by (1) Chatrasinh Lilaji Thakor and (2) Suresh Bhai Lilaji Thakor, is being processed in the village revenue records. They have applied for a title clearance certificate for the said survey number land. Therefore, if any person, individual, firm, organization, financial institution, or those having any kind of claim, share, right, interest, relationship, banakhat, easement, revenue charges, or agricultural rights on the said land, then, within 7 days of the publication of this notice, you should submit a certified copy of all the evidence to the following address through R.A.D. Failure to do so will be considered that you have no claim, share, right, interest, interest, relationship, banakhat, easement, revenue charges, any loan or maintenance or agricultural rights on the said land and if there is any, then it is considered that you have willingly given up the right, and after the expiry of the deadline, we will provide a certificate of opinion based on the records that the said land is clear, clean and marketable in the name of our clients. It should be noted that no objections will be entertained thereafter. Ahmedabad Date:- 31-03-2025 Chirag J. Suthar, Advocate, B-P, Shreenath Complex, Near Prakash Nagar, Chandoldia, Ahmedabad. Mob. No. 989898682
ગુજરાતી નોટિસ
મોજે -વસત્રાલ
અમો નીચે સહી કરનાર એડવોકેટ
આથી જાહેર જનતાને આ જાહેર
નોટીસ આપી જણાવીએ છીએ કે, જત
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટઅમદાવાદ સબ-
હિસ્ટ્રીક્ટ અમદાવાદ-૧૪ (વસાલ)
ના તાલુકા-્વટવાના મોજે ગામ
વસ્્રાલની સીમનાં ખાતા નં. ૧૯૦૪
ના બ્લોક્સર્વે નં. ૪૫૦/૧/ર ની
વૈ.આરે. ચૌ.મી. ૦-૦૪-૬૩,
આકાર રૂ.૦.૩૧ પૈસાની જુની
શરતની ખેતી લાયક ઉપયોગની
જમીન જેનો સમાવેશ ડ્રાફ્ટ ટાઉન
પ્લાનીંગ સ્કીમ નં. ૧૧૭ (વસ્ઞાલ)
માં સમાવેશ થતા ફાળવવામાં આવેલ
કા.પ્લોટનં. ૧૨૨ પૈકી વાળી જમીન
(૧) છત્રસિંહ લીલાજી ઠાકોર તથા
(૨) સુરેશભાઈ લીલાજી ઠાકોર
નાઓની કુલ સંયુક્ત માલિકીની ગામ
રેવન્યુ રેકઈમાં ચાલે છે અને તેઓએ
સદરહુ સર્વે નંબર વાળી જમીન સંદર્ભે
ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની
માંગણી કરેલ છે તો સદરહુ જમીન
પરત્વે કોઈ વ્યક્તિ, શખ્સ, પેઢી,
સંસ્થા, ફાઈનાન્સીયલ ઈન્સ્ટીટ્યુટ કે
જેઓનો સદરહુ જમીન ઉપર કોઈપણ
પ્રકારનો લાગ, ભાગ, હક્ક, હિત,
સંબંધ, બાનાખત, ઈઝમેન્ટ, રેવન્યુ
ભરણપોષણના કે ખેતીના હક્કો
આવેલા હોય તો આ નોટીસ પ્રસિદ્ધ
થયેથી દિન-૭ (સાત)માં તમામ
પુરાવાની પ્રમાણીત નકલ સહિત
નીચેના સરનામે રજી.એ.ડી, મારફતે
કરવી, જો મુદતમાં જાણ કરવામાં નહીં
આવે તો કોઈનો કોઈપણ પ્રકારનો
લાગ, ભાગ, હક્ક, હિત, હિસ્સો,
હિત, સંબંધ બાનાખત, ઈઝમેન્ટ,
રૈવન્યુ ચાર્જીસ, કોઈપણ લોન કે
ભરણપોષણના કે ખેતીના હક્કો
આવેલ નથી અને આવેલ હોય તો તે
તમામ રાજીખુશીથી જતા યાને વેવ
કરેલ છે, તેમ સમજી મુદત વિત્યે
અમારા અસીલોને સદરહુ જમીનના
ટાઈટલ ક્લીયર, ચૌખ્ખા અને
માર્કેટેબલ હોવા અંગેનું રેકર્ડ પરથી
અભિપ્રાય સર્ટીફીકેટ આપીશું અને
(યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર
ચાલશે નહીજેની સર્વેએ નોધ લેવી,
અમદાવાદ
તારીખ :- ૩૧-૦૩-૨૦૨૫
ચિરાગ જે. સુથાર, એડવોકેટ
બી-પ, શ્રીનાથ કોમ્પલેક્ષ,
પ્રકાશ નગરની પાસે,
ચાંદોલડીયા, અમદાવાદ.
મો.નં.૯૮૯૮૯૮૬૮૨