Public Notice
Jat Registration District Sub-District
Ahmedabad - 12 (Nikol) Taluka
In the precincts of Vatva, Moj Vastral
Survey/Block No. 58/2 to 5915
Inclusion of sq. meter of land in T.P. Scheme No. 117
Allotted Final Plot No. 32/2 of 3369
Area with sq. meter of non-agricultural land
Partnership firm by the name NCR BUILDTECH
Management partner Maheshkumar Nathabhai Desai owns
Clear and Marketable title, free from encumbrances and possession
It has been made known to us that the land has the title clear and marketable
Certificate regarding opinion of title requested
If there is any right, interest, share, claim, burden, or restriction on said land
then within seven (7) days give notice with validated proof in writing to Reg.A.D.
(Objections without proof will not be considered) and if there is any negligence in doing so
Assumption that there is no right, interest, share, claim, burden, or restriction etc. and if there is, it is considered waived
Post clearance of title, we will issue a certificate and thereafter no complaints will be entertained.
Dinesh B. Patel, Advocate
Office: C-404, Revati Plaza, Near Bhakti Circle, S.P. Ring Road, Nikol, Ahmedabad-380049
Mobile No. 98790 57290
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જત રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ સબ-ડિસ્ટ્રીક્ટ
અમદાવાદ - ૧૨ (નિકોલ) ના તાલુકા
વટવા ના મોજે વસ્ત્રાલ ની સીમના
સર્વે/બ્લોક નં. ૫૮/૨ ની ૫૯૧૫
ચો.મી. જમીનનો સમાવેશ ટી.પી.
સ્કીમ નં. ૧૧૭માં થતા ફાળવવામાં
આવેલફા.પ્લોટનં. ૩૨/૨ની ૩૩૬૯
ચો.મી. ના ક્ષેત્રફળવાળી બીનખેતીની
જમીન એન.સી.આર. બિલ્ડટેક (NCR
BUILDTECH) એ નામની ભાગીદારી
પેઢી વતી વહીવટકર્તા ભાગીદાર
મહેશકુમાર નાથાભાઈ દેસાઈ ની
માલિકી, કબજા-ભોગવટાની
બોજાઓથી મુક્ત ટાઈટલ ક્લીયર અને
માર્કેટેબલ આવેલી છે તેમ જણાવી
તેઓએ અમારી પાસે સદરહુ જમીનના
ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ હોવાના
અભિપ્રાય અંગેના સર્ટીફીકેટ ની
માંગણી કરેલ છે તો સદરહુ જમીનમાં
કોઈનો હક્ક, હિત, હિસ્સો, દાવો,
બોજો, વાંધો આવેલ હોય તો દિન-૭
(સાત) માં પ્રમાણીત પુરાવા સહિત
લેખીતમાં રજી.એ.ડી. થી જાણ કરવી
(પુરાવા વગરનાં વાંધા ઘ્યાને લેવાશે
નહી) અને જો તેમ કરવામાં કસુર થશે
તો કોઈનો હક્ક, હિત, હિસ્સો, દાવો,
બોજો, વાંધો ઈત્યાદી નથી અને જો હોય
તો તે જતો (વેવ) કરેલ છે તેમ સમજી
ટાઈટલ કલીયરન્સના અભિપ્રાય અંગેનું
સર્ટીફીકેટ આપીશું ત્યારબાદ કોઈની
કોઈ તકરાર ચાલશે નહી.
દિનેશ બી. પટેલ, એડવોકેટ
ઓફીસ :- સી-૪૦૪, રેવતી પ્લાઝા,
ભક્તિ સર્કલ પાસે, એસ.પી.રીંગરોડ,
નિકોલ, અમદાવાદ-૩૮૦૦૪૯
મો. નં. ૯૮૭૯૦ ૫૭૨૯૦
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap