Public Notice for 114 (Vastral-Ramol)

Vastral, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Vatva
VILLAGE Vastral
CITY ahmedabad
FINAL PLOT# 39/2/8/2
SURVEY# 796/2
NOTICE CONTENT
This is to inform the public that in Vastral village within Vatva taluka under the registration sub-district of Ahmedabad district, out of a land of 8096 sq meters as per Survey/Block Number- 796/2, the TP Scheme Number 114 (Vastral-Ramol) includes (1) Final Plot Number- 39/2/8/1 of 1578 sq meters of land and (2) Final Plot Number- 38/2/8/2 of 3475 sq meters of land, making a total of 5053 sq meters of non-agricultural land. The property, known as 'Gajanan Arcade', includes a construction on Final Plot Number- 39/2/8/2 with 1578 sq meters of non-agricultural land. On the ground floor of 'Gajanan Arcade', there is Shop Number-7 which is approximately 32.07 sq meters (carpet area) and additionally, a property of 21 sq meters of land within the scheme/final plots is owned by Kishan Chirag Kumar Thakkar (33-33%), Parth Gopesh Bhai Thakkar (33-33%), and Ajay Vimal Kumar Thakkar (33-34%), who have their total independent possession free of any kind of encumbrances. They have decided to sell our share and have asked for a Title Clearance Certificate for said property. If there is any kind of claim, rights, charges, mortgages, financial encumbrances, MoU, rights from power of attorney, or litigations currently or in the past, which might affect this property, they should make it known to us by registered AD at the address below within 7 days from the publication of this notice, otherwise, after the expiry of this period, the property will be considered free from any such claims. Date: March 26, 2025 (File Number - 4178) Chetan Shah and Associates, Advocates 30-31, Rangin Park Society, next to BJP office, opposite Rajpath Club on Service Road, S.G. Highway, Ahmedabad-380015.
ગુજરાતી નોટિસ
IEE આથી જાહેરજનતાને જણાવવામાં આવે છે કે જત ડીસ્ટ્રીકટ અમદાવાદના રજીસ્ટ્રેશન સબ-ડીસ્ટ્રીકટ અમદાવાદના વટવા તાલુકાના મોજે-વસ્ત્રાલ ગામની સીમના સર્વે/બ્લોક નંબર- ૭૯૬/૨ ની ૮૦૯૬ ચોરસમીટર જમીન પૈકીની ૮૦૯૪ ચોરસમીટર જમીનના ટી.પી. સ્કીમ નંબર- ૧૧૪ (વસ્ત્રાલ- રામોલ)ના (૧) ફાઇનલ પ્લોટ નંબર- ૩૯/૨/૮/૧ ની ૧૫૭૮ ચોરસમીટર જમીન તથા (૨) ફાઇનલ પ્લોટ નંબર- ૩૮/૨/૮/૨ ની ૩૪૭૫ ચોરસમીટર જમીન મળીને કુલ ૫૦૫૩ ચોરસમીટર બીનખેતીની જમીન પૈકીના ફાઇનલ પ્લોટ નંબર-૩૯/૨/૮/૨ ની ૧૫૭૮ ચોરસમીટર બીનખેતીની જમીન ઉપર આવેલ બાંધકામ સહિતની મિલકત કે જે" ગજાનન આર્કેડ” તરીકે ઓળખાય છે.સદર” ગજાનન આર્કેડ” ના ગ્રાઉન્ડ ફલોર ઉપર આવેલ દુકાન નંબર-૭ કે જે આશરે ૩૨-૦૭ ચોરસમીટર (કાર્પેટ એરીયા) બાંધકામવાળી છે તે તથા સદર સ્કીમની/ફાઇનલ પ્લોટોની જમીન પૈકીની વ.૧. ૨૧ ચોરસમીટર જમીન સહિતની મિલકત કિશન ચિરાગકુમાર ઠક્કર (૩૩-૩૩ ટકા) , પાર્થ ગોપેશભાઇ ઠક્કર (૩૩-૩૩ ટકા) તથા અજય વિમલકુમાર ઠક્કર (૩૩-૩૪ ટકા)એ પોતાની કુલ સ્વતંત્ર માલિકી પ્રત્યક્ષ કબજા ભોગવટામાં કોઈના કોઈપણ જાતના અવરોધ કે અંતરાય સિવાય તમામ પ્રકારના બોજાઓથી મુક્ત હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરેલ છે અને અમારી પાસે સદરમિલકતના ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલી છે. ઉપરોક્ત મિલકતમાં કોઈનો કોઈપણ જાતનો લાગ-ભાગ, હક્ક, હીત- હિસ્સો, દાવો, બોજો, અલાખો, લીયન, ચાર્જ, ગીરો, મોર્ગેજ, નાણાંકીય ધીરાણ કરેલ હોય, બાનાચીટ્ઠી, એમ.ઓ.યુ., બાનાખતના હક્કો, લીસપેન્ડન્સ વિગેરે કે અત્ય કોઈપણ પ્રકારનો હક્ક, હિત, હિસ્સો પોષાતો હોય/રહેલો હોય અગર દાવા- દુવી, લીટેગેશન, તકરાર, કોર્ટ કેસો, એટેચમેન્ટ નથી કે તે અંગેની કોઇપણ કાર્યવાહી ચાલતી નથી / હોય તો આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ ની અંદર તે બદલના આધાર-પુરાવાઓ સહિત અમોને નીચેના સરનામે રજીસ્ટર્ડએ.ડી. થી લેખીત જાણ કરવી જો તેમ નહી કરવામાં આવે તો સદર મિલકત ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હીત-હિસ્સો, દાવો, બોજો, અલાખો, લીયન, ચાર્જ, ગીરો, મોર્ગેજ, નાણાંકીય ધીરાણ કરેલ હોય, બાનાચીઢ્ટી, એમ.ઓ.યુ, બાનાખતના હક્કો, લીસપેન્ડન્સ વિગેરે કે અન્ય કોઇ હક્ક, હિત, હિસ્સો પોષાતો નથી અગર દાવા-દુવી, લીટીગેશન, તકરાર, કોર્ટ કેસો, એટેચમેન્ટ અન્વયેની કોઇપણ કાર્યવાહી ચાલતી નથી અને ચાલતી હોય તે પડતી મુકવામાં આવેલ છે અગર મિલકતના માલીકની તરફેણમાં બીનશરતી જતાયાને કે (Waive) કરેલ છે તેમ સમજી સદર મિલકતનું ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે અને અમારા અસીલની તરફેણમાં વૈચાણ દસ્તાવેજ કરાવી લેવાની કાર્યવાહી કરવામાં આવશે અતે ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં. તારીખ: ૨૬-૩-૨૦૨૫ (ફાઇલ નંબર - ૪૧૭૮) ચેતન શાહ એન્ડ એસોસીએટસ, એડવોકેટસ 3૦-૩૧, રંગીન પાર્ક સૌસાયટી, ભાજપ કાર્યલયની બાજુમાં, સર્વીસ રોડ, રાજપથ કલબની સામે, એસ.જી.હાઇવે, અમદાવાદ-૩૮૦૦૧૫.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap