Public Notice
Registration District Ahmedabad, Sub-District Ahmedabad-3 (Memnagar), within the boundaries of Vastrapur village, Vejalpur taluka, under TP Scheme No. 21, Final Plot No. 227 having a plot area of 701 sq.meters. This property, recognized as part of the 'Azad Society' plan and identified by Bungalow No. 210 and 211, is independently owned and directly possessed by Darshan Amrishbhai Parikh. It has been decided to sell our property and we have requested a title clearance certificate. Therefore, all concerned parties holding any type of right, interest, share, claim, burden, rights of the pact, or development rights on the said property are required to inform us in writing at the below address within seven days from the publication of this public notice. Failing to do so will result in the issuing of the cleared title certificate, for which note should be taken.
Ahmadabad
Dated: 26-05-2024
Amit V. Patel, Advocate
93, Nalanda Complex, Vastrapur, Ahmedabad-380015.
Mobile: 9510188505.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ અમદાવાદ, સબ-
ડીસ્ટ્રીકટ અમદાવાદ-૩(મેમનગર)ના
વેજલપુર તાલુકાના મોજે વસ્ત્રાપુર
ગામની સીમના ટી.પી.સ્કીમ નં.૨૧
ના ફાઇનલ પ્લોટ નં. ૨૨૭ની ૭૦૧
ચો.મીટર ક્ષેત્રફળની પ્લોટ એરીયાની
જમીન તથા તેની ઉપરદળના
રહેણાંકના બાંધકામ સહિતની મિલકત
કે જે ““આઝાદ સોસાયટી''ના નામથી
ઓળખાતી યોજનામાં આવેલ બંગલા
નં. ૨૧૦તથા ૨૧૧ તરીકે ઓળખાય
છે તે મિલકત, દર્શન અમરીશભાઇ
પરીખના દ્વારા તેમની સ્વતંત્ર માલિકી
અને પ્રત્યક્ષ કબજા ભોગવટામાં આવેલ
હોવાનું જણાવી અમારા અસીલને
વેચાણ આપવાનું નક્કી કરેલ છે અને
અમારા અસીલે ઉપરોક્ત મિલકત અંગે
અમારી પાસે ટાઇટલ ક્લીયરન્સ
સર્ટીફિકેટની માંગણી કરેલ છે. સબબ
સર્વે શખ્સો કે જેઓ ઉપરોક્ત મિલકત
ઉપર કોઇપણ પ્રકારનો હક્ક, હિત,
હિસ્સો, દાવો, બોજો, બાનાખતના
હક્કો, ડેવલપમેન્ટના હક્કો ધરાવતા
હોય તો તેમણે આ જાહેર નોટીસ
પ્રસિઘ્ધ થયેથી દિન- ૭ (સાત) ની
અંદર દસ્તાવેજી પુરાવા સહિત
લેખીતમાં નીચેના સરનામે જાણ
કરવાની રહેશે અને જો તેમ કરવામાં
કસુર કે વિલંબ થશે તો ઉપરોક્ત
મિલકતનું ટાઇટલ કલીયરન્સ
સર્ટીફિકેટ ઇશ્યુ કરવામાં આવશે, જેની
નોંધ લેવી.
અમદાવાદ
તા. ૨૬-૫-૨૦૨૪
અમીત વી. પટેલ, એડવોકેટ
૯૩, નાલંદા કોમ્પલેક્ષ, વસ્ત્રાપુર,
અમદાવાદ-૩૮૦૦૧૫.
મો.: ૯૫૧૦૧૮૮૫૦૫.
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap