NOTICE CONTENT
Public Notice
Regarding the sale of a residential property located on a non-agricultural land, sub-plot number A, final plot number 43, of T.P. Scheme number 1, in the village of Vastrapur, Vejalpur taluka, Ahmedabad city, Ahmedabad district (Memnagar sub-district).
The property is part of the scheme "Jayunarayana Co. Op. Housing Society Limited, Division 1", also known as "Surya Vanshi Tower - A", located on the fourth floor. The property, with an area of 112 square meters or 133.95 square yards, is owned, possessed, and enjoyed by Sanjay Jyanti Lal Parikh.
This notice is to inform that Sanjay Jyanti Lal Parikh has decided to sell the aforementioned property. If any person has any objection, claim, right, encumbrance, or interest in the property, they are required to inform us with original documentary evidence within 10 days from the date of this notice publication at the address mentioned below via registered A.D. post. No objections or claims will be entertained after the deadline of 10 days.
Take note of this.
Ahmedabad, Date: 05/06/2024
Darpan A. Patel
(Advocate & Notary)
Mob. No.: 9825305393
G-311, Titanium City Centre,
Next to Sachin Tower, Satellite,
Ahmedabad.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જત ડિસ્ટ્રિક્ટ અમદાવાદ સબ-
ડિસ્ટ્રિક્ટ અમદાવાદ-૩
(મેમનગર)ના અમદાવાદ શહેર-
વેજલપુર તાલુકાનાં ગામ મોજે
વસ્ત્રાપુરનરી સીમના ટ્રાફ્ટ
ટી.પી.સ્કીમ નંબર- ૧ ના ફાઇનલ
પ્લોટ નંબર-૪૩ ના સબ-પ્લોટ
નંબર- એ ની બીનખેતીની જમીન
ઉપર રહેણાંક હેતુવાળી આવેલ સ્કીમ
“જયુ નારાયણ કો.ઓ.હા.સો.લી.
વિભાગ- ૧”' કે જે “‘સુર્યવંશી ટાવર
- એ''ના નામથી ઓળખાય છે.
તેમાં ચોથા માળ ઉપર આવેલ ફ્લેટ
નંબર-એ- ૪૦૬'' ની ૧૧૨ ચો.મી.
યાને ૧૩૩.૯૫ ચોરસવારના
એરીયાના બાંધકામવાળી મિલકત
સંજય જ્યંતિલાલ પરીખ ની માલિકી,
કબજા, ભોગવટાની હોવાની
જણાવીને તેઓએ અમારા અસીલતે
વેચાણ આપવાનું નક્કી કરેલ છે.
સદર મિલકત ઉપર કોઈનો કોઈપણ
પ્રકારનો વાંધો, હક્ક-હિસ્સો, બોજો
કે લાગભાગ હોય તો તે તેઓએ આ
અંગેની જાણ આ નોટીસ પ્રસિધ્ધ
થયેથી દિન- ૧૦ માં અસલ
દસ્તાવેજી પુરાવા સહીત અમોને
નીચેના સરનામે રજી. એ.ડી.
પોસ્ટથી કરવાની રહેશે. વધુમાં દિન-
૧૦ પછી કોઇની કોઈપણ પ્રકારની
તકરાર ચાલશે નહીં. જેની આથી
નોંધ લેવી.
અમદાવાદ, તા. ૦૫/૦૬/૨૦૨૪
દર્પણ એ. પટેલ
(એડ્વોકેટ એન્ડ નોટરી)
મો. નં. ૯૮૨૫૩૦૫૩૯૩
જી-૩૧૧, ટાઇટેનીયમ સીટી સેન્ટર,
સચીન ટાવરની બાજુમાં, સેટેલાઇટ,
અમદાવાદ.