Public Notice for 31 (University Campus)

Vastrapur, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Memnagar
VILLAGE Vastrapur
CITY auda
FINAL PLOT# 80
SURVEY# 100/1/1
NOTICE CONTENT
Public Notice Ahmedabad Sub-District as Vejalpur of Ahmedabad-3 (Memnagar) Taluka within the limits of Vastrapur under the TP Scheme No. 31 (University Campus) Final Plot No. 80, commercial purpose non-agricultural clearance land containing a shop on the ground floor recognized as 'SHIVALIK SHOP LP-11', with a built-up property area of 142.90 sq.m RERA carpet area located within the said land, along with the rights of 39.69 sq.m shared common area including the allocated car parking for one vehicle, wholly owned and indirectly held by M/s. The Twinkle through a registered lease agreement with MOMATOS RETAIL PRIVATE LIMITED and TRIDHYA FASHION PRIVATE LIMITED. Further, there is a Declaration of clear title and if any person has any claim or right over the said property, they must notify by registered AD post within 7 days to the address mentioned, or else it will be considered that there are no rights or claims over the said property, and a Title Clearance Certificate will be issued thereafter and no complaints will be entertained post that. The public should take note of this declaration. Date: 29/05/2024 Ahmedabad Modi Law Associates Maulik Dilipbhai Modi, Advocate 609-614, Sixth Floor, 'B' Block, Shilp Corporate Park, next to Aaron Spectra, Rajpath Rangoli Road, Bodakdev, Ahmedabad-380059. Tel: 40072828 / 40071928
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ ડીસ્ટ્રીકટ અમદાવાદ-૩ (મેમનગર)નાં વેજલપુર તાલુકાનાં મોજે વસ્ત્રાપુરની સીમમાં ટી.પી. સ્કીમ નં.૩૧ (યુનિવર્સીટી કેમ્પસ)નાં ફાઈનલપ્લોટનં.૮૦ રિવન્યુ સર્વે નં.૧૦૦/૧/૧) વાળી વાણિજય હેતુલક્ષી બીનખેતીની પરવાનગીવાળી જમીનમાં આવેલ “SHIVALIK ડણાLP-॥।" નાં નામથી ઓળખાતી યોજનામાં ગ્રાઉન્ડ ફલોર ઉપર આવેલ દુકાન નંબર : ૧૧ વાળી સ.ચો.મી. : ૧૪૨.૯૦ રેરા કારપેટ એરીયાનાં બાંધકામવાળી મીલકત યોજનાની કુલ જમીનમાં આવેલ તથા પોષાતા વણ વહેચાયેલસ.ચો.મી.: ૩૯.૬૯નાં હક્કો સહિતની તથા યોજનાની કોમન વપરાશની સુવિધાઓમાં વરાડે પડતાં હક્કો સહિતની તેમજ યોજનામાં આવેલ એક (૦૧) એલોટેડ કાર પાર્કિંગ સહિતની, M/s. The Twinkle એ નામની ભાગીદારી પેઢીની કુલ સ્વતંત્ર માલિકીની તથા પરોક્ષ કબજા ભોગવટાની તેમજ રજીસ્ટર્ડ લીઝ એગ્રીમેન્ટની રૂઈએ MOMATOS RE- TAIL PRIVATE LIMITED dal TRIDHYA FASHION PRIVATE LIMITED નાપ્રત્યક્ષભોગવટાની તેમજ તમામ પ્રકારનાં બોજાઓથી મુક્ત નાકરજી હોવાનું જણાવી અમારી પાસે ટાઈટલ કલીયરન્સ સર્ટીફિકેટની માંગણી કરેલ છે. સબબ ઉપરોકત મીલકત પરત્વે હરકોઈ શખ્સનો હરકોઈ પ્રકારનો બોજો યા હકક- દાવો આવેલ હોય તો લેખિત પુરાવાની સર્ટીફાઈડ નકલ સહિત દિન- ૭માં નીચેનાસરનામે રજી.એ.ડી. પોસ્ટ દ્વારા જાણ કરવી, જો તેમ કરવામાં કસુર યા વિલંબ થશે તો ઉપરોકત મીલકત પરત્વે હરકોઈ શખ્સનાં કોઈ હકકો આવેલ નથી અગર આવેલ હોય તો મીલકતનાં માલિકની તરફેણમાં જતાં કરેલ છે તેમસમજી ઉપરોકત મીલકતનાં ટાઈટલ કલીયરન્સ સર્ટીફિકેટ કાઢી આપવામાં આવશે ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં જેની જાહેર જનતાએ સ્પષ્ટ નોંધ લેવી. તા.૨૯/૦૫/૨૦૨૪ અમદાવાદ મોદી લૉ એસોસીએટ્સ મૌલીક દિલીપભાઈ મોદી એડવોકેટ ૬૦૯-૬૧૪, છઠ્ઠો માળ, ““બી'' બ્લોક, શીલ્પ કોર્પોરેટ પાર્ક, એરોન સ્પેકટ્રાની બાજુમાં, રાજપથ રંગોલી રોડ, બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૯. ટે.નં.: ૪૦૦૭૨૮૨૮ /૪૦૦૭૧૯૨૮
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap