NOTICE CONTENT
Public Notice
Ahmedabad Sub District
Ahmedabad-3 (Memnagar)
Vejalpur Taluka, in the village of Vastrapur,
Plot No. 47, TP Scheme No. 31,
Final Plot No. 4445346,
The property of Saraswati Nagar
(M.H.Board) located in this land and
the tenement No. 91/403 with an area of 203.96 sq.m.
(as per City Survey record - 66.885 sq.m.)
leasehold land and all the construction on it,
including the property with City Survey Number - 695,
which has been granted. The property is owned by
Dhatlakshmi Sundershyam Vatani, resident of Ahmedabad.
They have applied for a title clearance opinion
claiming ownership, possession, and enjoyment
under two original allotment letters dated
18-12-1978 and 01-01-1979, and an original sale deed
No. 2562/1996 issued by the Gujarat Housing Board,
which is lost. The property is also free of all encumbrances.
If anyone has any claim, encumbrance, share,
interest, or any kind of mortgage, lien, charge,
license, possession, lease, maintenance,
right to residence by any financial institution, bank,
corporation, company, firm, institution, or person
on this property, then please inform us in writing
with documentary evidence within 7 (seven) days
from the date of publication of this notice at the
address mentioned below. Failing to do so,
we will assume that there is no claim, share,
interest, or encumbrance on this property or any part thereof
by anyone else. We will issue a title certificate
upon expiry of the time limit. After that, no
complaint or objection from anyone will be considered.
This is for public knowledge and for all concerned.
Ahmedabad,
Date: 4-6-24
Sejwani & Co.
(Solicitor & Advocates)
Dhiraj Deepak Sejwani, Solicitor,
Deepak B. Sejwani, Advocate & Notary,
Raju Deepak Sejwani, Advocate
303, National Plaza, opp. Lal Bunglow, C.G.Road,
Ahmedabad.
Tel- 26443200.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જત ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ ડીસ્ટ્રીકટ
અમદાવાદ- ૩ (મેમનગર)ના
વેજલપુર તાલુકાના મોજે વસ્ત્રાપુરની
સીમમાં આવેલ સર્વે નંબર - ૪૭,
ટી.પી. સ્કીમ નંબર - ૩૧ ના ફાઈનલ
પ્લોટ નંબર - ૪૪૪૫૩૪૬ ની
જમીનમાં સરસ્વતી નગર
(મુ.હા.બો.) આવેલ છે અને તેમાં
આવેલ ટેનામેન્ટ નંબર-૯૧/૪૦૩ની
સ.ચો.મીટર - ૨૦૩.૯૬ (સીટી સર્વે
રેકર્ડ મુજબ સ.ચો.મીટર -
૬૬.૮૮૫)ભાડાપટ્ટાની જમીન તથા
તેમાં આવેલ તમામ બાંધકામ સહીતની
મીલકત કે જેને સીટી સર્વે નંબર -
૬૯૫ આપવામાં આવેલ છે એ રીતેની
મીલકત ધતલક્ષ્મી સુંદરશ્યામ
વતતાની, ઠેકાણું - અમદાવાદનાએ
પોતાની સ્વતંત્રમાલીકી કબજા
ભોગવટાની તથા બે અસલ ફાળવણી
પત્રતારીખ-૧૮-૧૨-૧૯૭૮ તથા
૦૧-૦૧-૧૯૭૯ ના રોજના તથા
ગુ.હા.બોર્ડે કરી આપેલ અસલ વેચાણ
દસ્તાવેજ નંબર-૨૫૬૨/૧૯૯૬
ખોવાઈ ગયાનું જણાવી તથા
તમામપ્રકારના બોજાઓથી સંપુર્ણપણે
મુક્ત હોવાતું જણાવી સદર મીલકત
અંગે ટાઈટલ્સ કલીયરન્સ અભિપ્રાયની
માંગણી કરેલ છે. સબબ કે સદર
મીલકત ઉપર કોઈનો કોઈપણ જાતનો
બોજો, લાગ-ભાગ, હક્ક, હિસ્સો તથા
કોઈપણ નાણાંકીય સંસ્થા, બેંક,
કોર્પોરેશન, કંપની, પેઢી કે સંસ્થા કે
કોઈપણ શખ્સનો કોઈપણ પ્રકારનો
ગીરો, લીયન, ચાર્જ હોય કે લાયસન્સ/
કબજા ભોગવટો/બાનાખત/
ભરણપોષણ-રહેણાંકનો હક્ક આવેલ
હોય તો તે અંગેની જાણ આ નોટીસ
પ્રસિઘ્ધ થયેથી દિન - ૭ (સાત) માં
દસ્તાવેજી પુરાવા સહીત લેખીતમાં
અમોને નીચે દર્શાવેલ સરનામે અચુક
જાણ કરવી, જો તેમ કરવામાં નહી
આવે તો સદર મીલકત કે તેના
કોઈપણ ભાગપરત્વે અન્ય કોઈનો
કોઈપણ લાગભાગ, હક્ક, હિસ્સો,
બોજો આવેલ નથી અને આવેલ હોય
તો તે તમામ જતા યાને વેવ કરેલ છે
તેમ સમજી અમો મુદત વિત્યે ટાઈટલ
સર્ટીફીકેટ ઈસ્યુ કરી દઈશું. ત્યારબાદ
કોઈની કોઈપણ પ્રકારની દાદ-
ફરીયાદ-તકરાર ચાલશે નહી તે
બાબતની જાહેર જનતાને તથા લાગતા
વળગતા તમામે નોંધ લેવી.
અમદાવાદ.
તારીખ- ૪-૬-૨૪
Sejwani & Co.
(Solicitor & Advocates)
Dhiraj Deepak Sejwani, Solicitor,
Deepak B. Sejwani
Advocate & Notary,
Raju Deepak Sejwani,
Advocate
303, National Plaza, opp. Lal
Bunglow, C.G.Road,
Ahmedabad.
Tel- 26443200.