Public Notice for 21

Vastrapur, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Vejalpur
VILLAGE Vastrapur
CITY auda
FINAL PLOT# 50
SURVEY# 61/1
NOTICE CONTENT
Public Notice It is hereby notified to the public that in the registration district of Ahmedabad, sub-district Ahmedabad-3 (Memnagar), taluka of Vejalpur, within the boundaries of the village Vastrapur, survey number: 61/1, under Town Planning Scheme number: 21, final plot number: 50, on the land where 'Bankim Co.Op.Ho.So.Ltd.' known by the name of Bimal Apartments is located, there is flat number E/8 on the first block, covering an area of 59.38 sq.m. (as per Municipal Tax bill), possessing undivided share in the property and membership along with the share certificate of the society. All rights, interests, shares, and encumbrances concerning the said property are registered under the name of Ajaybhai Ramniklal Surati as the owner and possessor in the society's records. The genuine share certificate number 57, issued since 17-10-1971, has been reported lost/misplaced, and it is declared that there is no outstanding debt, mortgage, or loan against the said property and share certificate. Ajaybhai Ramniklal Surati has applied before the society for a duplicate share certificate. With the publication of this public notice, if anyone has any claim, share, burden, or interest over the said property or original share certificate, they must inform us with written proof within seven days from the date of this notice being published. In the address specified below, no claims or disputes will be entertained after this period. Noted on 26/05/2024. Darpan A. Patel (Advocate and Notary) G-311, Titanium City Center, next to Sachin Tower, Satellite, Ahmedabad.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેરજનતાને જણાવવામાં આવે છે કે, રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ અમદાવાદ સબ ડીસ્ટ્રીક્ટ અમદાવાદ- ૩ (મેમનગર) તાલુકો વેજલપુર, મોજે ગામ વસ્ત્રાપુરની સીમના સર્વે નંબર : ૬૧/૧, ટાઉન પ્લાનીંગ સ્કીમ નંબર : ૨૧, ફાઇનલપ્લોટનંબર: ૫૦, પ૩ની જમીન ઉપર આવેલ બંકીમ કો.ઓ.હા.સો.લી. કે જે બીમલ એપાર્ટમેન્ટના નામથી ઓળખાય છે તેમાં બ્લોક નંબર- ઇ ના પહેલા માળે આવેલ ફ્લેટ નંબર-ઇ/૮ ની ૫૯.૩૮ ચો.મી. (મ્યુ. ટેક્ષબીલ મુજબ) જમીનમાં પૌષાતો વણવહેચાયેલ હીસ્સાની મિલકત તથા સોસાયટીના સભ્યપદ તથા શેર સર્ટીફીકેટ સહિતના હક્ક સહિતની પોષાતા તમામ હક્ક, હિત, હીસ્સા અને લાગભાગ સહિતની મિલકત અજયભાઈ રમણીકલાલ સુરતી ના નામે સોસાયટીના રેકર્ડમાં માલીક કબજેદાર તરીકે માલીકીપણા તેમજ કબજા ભોગવટામાં આવેલ છે અને સદરહુ મિલકતનું સભાસદ અંગેનું અસલ શેર સર્ટીફીકેટ નંબર-૫૭, તા. ૧૭-૧૦-૧૯૭૧ ના રોજથી ઇસ્યુ કરેલ છે. સદર અસલ શેર સર્ટીફીકેટ ખોવાઈ ગયેલ/ગેરવલ્લે થયાનું તથા સદર મિલકત અને અસલશેરસર્ટીફીકેટઉપર કોઈપણ પ્રકારનો બોજો, ગીરો લોન નહીં મેળવેલ હોવાનું જણાવી સોસાયટી પાસે ડુપ્લીકેટ શેર સર્ટીફીકેટ બાબતે અજયભાઈ રમણીકલાલ સુરતી નાઓએ સોસાયટી સમક્ષ અરજી કરેલ. આ જાહેર નોટીસથી સદરહુ મિલકત ઉપર કે અસલ શેર સર્ટીફીકેટ ઉપર જો કોઈનો કોઈપણ જાતનો હક્ક, હીસ્સો, બોજો કે લાગભાગ હોય તો તેઓએ તૈવા હક્ક, હીસ્સા, બોજા કે લાગભાગની લેખિત જાણ ખરી નકલોવાળા દસ્તાવેજી પુરાવા સહિત આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન સાતમાં અમોને નીચે જણાવેલ સરનામે જાણ કરવી. ત્યારબાદ કોઈનો કોઈપણ વાંધો કેતકરાર ચાલશે નહીં તેની નોંધ લેશો. તા. ૨૬/૦૫/૨૦૨૪ દર્પણ એ. પટેલ (એડ્વોકેટ એન્ડ નોટરી) જી-૩૧૧, ટાઇટેનીયમ સીટી સેન્ટર, સચીન ટાવરની બાજુમાં, સેટેલાઇટ, અમદાવાદ.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap