DISTRICT Gandhinagar
TALUKA Dehgam
VILLAGE Vatva
CITY gandhinagar
SURVEY# Re-Survey No. 192 (Old No. 237)
NOTICE CONTENT
PUBLIC NOTICE This is to inform the general public that Jagdishbhai Boghabhai, Pravinbhai Boghabhai, and others have requested a Title Clearance Certificate from us, stating that the agricultural land bearing Re-Survey No. 192 (Old No. 237) in Village Vatva, Taluka Dehgam, District Gandhinagar, measuring 0 Hectare, 45 Are, 13 Sq. Meter (out of a total area of 1 Hectare, 80 Are, 54 Sq. Meter), is under their joint ownership and possession and is free from any encumbrances. Therefore, if any person or institution has any share, right, interest, claim, burden, lawsuit, agreement to sell, easement rights, or any other rights on the said land, they must inform the undersigned at the address below, with certified proofs, via Registered A.D. within 7 days from the date of publication of this notice. If they fail to do so, it will be understood that no person or institution has any share, interest, right, or claim on the said land, and if they do, they have waived (relinquished) it. Please note that after this period, the Title Clearance Certificate for the said land will be issued, and no objection or dispute will be entertained. Date: 12/05/2026
ગુજરાતી નોટિસ
જાહેર નોટીસ આથી જાહેર જનતાને જણાવવાનું કે મોજે ઃ ગામ.વટવા તા.દહેગામ જી.ગાંધીનગરના રી-સર્વેનં.૧૯૨ (જુનો નં.ર૩૭)ની હે.આરે.ચો.મી.૧-૮૦-૫૪ પૈકી ૦-૪૫-૧૩ વાળી ખેતીની જમીન જગદીશભાઈ બોઘાભાઈ, પ્રવિણભાઈ બોઘાભાઈ વિગેરેની સંયુક્ત માલિકી કબજા ભોગવટાની, બીન બોજાની આવેલ હોવાનું જણાવી અમારી પાસે ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તો મજકુર જમીન ઉપર કોઈપણ વ્યક્તિકે સંસ્થાનો લાગ-ભાગ, હક્ક, હિત, હિસ્સો, બોજો, દાવો, બાનાખત, ઈજમેન્ટ રાઇટસ કે અન્ય હક્કો આવેલ હોય તો તેમણે નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ માં પ્રમાણિત પુરાવા સહિત રજી.એડી.થી જાણનીચેના સરનામે કરવી. જોતેમ કરવામાં કસુર કરશે તોમુદ્દત વિત્તેથી સદરહું જમીન ઉપર કોઈપણ વ્યક્તિ કે સંસ્થાનો કોઈપણ પ્રકારન લાગ-ભાગ, હિત, હક્ક, હિસ્સોપોષાતો નથી અનેપોષાય તો તેજતો (વેવ) કરેલ છે. તેમ સમજી સદર જમીનનું ટાઇટલ કલીયર સર્ટીફિકેટ ઇસ્યુ કરવામાં આવશે ત્યારબાદ કોઈની તકરાર કેવાંધો ચાલશેનહીંતેની નોંધ લેશો. તા.૧૨/૦૫/૨૦૨૬ યજ્ઞેશ જે. બારોટ, એડવોકેટ ઓફિસ :1: 119,પ્રમુખ ટેનજેન્ટ, સરગાસણ કોસ રોડ, સરગાસણ, તા.જી.ગાંધીનગર. ઓફિસ 2: એ-1&2, પાર્થ પ્લાઝા, મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કુલ સામે,દહેગામ. તા.દહેગામ જી.ગાંધીનગર. M.: 9898158885
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap