DISTRICT Kheda
TALUKA Kheda
VILLAGE Vavdi
CITY auda
SURVEY# 203, 204, 200, 201
NOTICE CONTENT
Public Notice Registration District Kheda, Sub-District and Taluka Kheda within the boundaries of village Vavdi (A) Survey Number- 203 area 5666 square meters (2) Survey Number- 204 area 3237 square meters included in City Survey Office Kheda, Ward Vavdi (Non-Agricultural) having City Survey Number- NA04 area 3237 square meters, total area 8903 square meters of non-agricultural land owned by Miteshbhai Anilbhai Thakkar (B) (1) Survey Number - 200 area 4856 square meters among which Account Number- 342 has an area of 428 square meters (2) Survey Number-201 area 13152 square meters, the total area from both survey numbers is 15580 square meters of non-agricultural land. "Nirjun Warehouse", a partnership firm with its registered office at 7 Trishala Apartment, near Manav Mandir, Memnagar, Ahmedabad, states that the lands mentioned against their names are free from all kinds of encumbrances and have requested for a Title Clearance Certificate from us. If anyone has any rights, interests, or shares in the said lands, they must inform the registrar within 7 (seven) days with verifiable evidence (unsubstantiated complaints will not be considered). Failure to do so will lead to the presumption that there are no rights, interests, or relations, and a Title Clearance Certificate will be issued accordingly. Vijay Y. Chaugule & Co., Advocate, Office No. 425 to 428, Devnandan Mall, Opposite Sanyas Ashram, Ellisbridge, Ahmedabad 380006. Phone No.: 8078064893
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ ખેડા, સબ- ડીસ્ટ્રીકટ અને તાલુકે ખેડાના મોજે- ગામ વાવડીની સીમમાં આવેલ (એ) (૧) સર્વે નંબર- ૨૦૩ ક્ષેત્રફળ ૫૬૬૬ સમચોરસમીટર (૨) સર્વે નંબર-૨૦૪ ક્ષેત્રફળ ૩૨૩૭ સમચોરસમીટર જેનો સમાવેશ સીટી સર્વે ઓફિસ ખેડા, વોર્ડ વાવડી (બીનખેતી) માં થતા સીટી સર્વે નંબર- એનએર૦૪ ક્ષેત્રફળ ૩૨૩૭ સમચોરસમીટર, મળી કુલ ક્ષેત્રફળ ૮૯૦૩સમચોરસમીટરની બીનખેતીની જમીન મીતેષભાઈ અનિલભાઈ ઠક્કર (બી) (૧) સર્વે નંબર - ૨૦૦ ક્ષેત્રફળ ૪૮૫૬ સમચોરસમીટર પૈકી ખાતા નંબર- ૩૪૨ ક્ષેત્રફળ ર૪૨૮ સમચોરસમીટર (૨) સર્વે નંબર-૨૦૧ ક્ષેત્રફળ ૧૩૧૫૨ સમચોરસમીટર, બંને સર્વે નંબરોની મળી કુલ કષોત્રફળ ૧૫૫૮૦ સમચોરસમીટરની બીનખેતીની જમીન ““નિર્જુણ વેરહાઉસ'', એ નામની ભાગીદારી પેઢી જેની રજીસ્ટર્ડ ઓફિસ ૭, ત્રિશલા એપાર્ટમેન્ટ, માનવ મંદિર પાસે, મેમનગર, અમદાવાદ મધ્યે આવેલ છે, આમ, ઉપરોક્ત સર્વે નંબરોના માલિકોએ તેઓના નામ સામે જણાવેલ જમીન તેઓની માલિકી કબજા ભોગવટાની તેમજ તમામ પ્રકારના બોજાઓથી મુક્ત આવેલ હોવાનુ જણાવી અમારી પાસે ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે તો સદર જમીનમાં કોઇનો હક્ક, હિત, હિસ્સો આવેલ હોય તો દિન-૭ (સાત) ની અંદર પ્રમાણીત પુરાવા સહીત રજી.એ.ડી.થી જાણ કરવી (પુરાવા વગરના વાંધાઓ ્યાને લેવામાં આવશે નહી) અને જો તેમ કરવામાં કસુર કરવામાં આવશે તો કોઇનો હક્ક, હિત, સબંધ નથી અને હોય તો તે વેવ કરેલ છે તેમ માનીને ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે ત્યારબાદ કોઇની કોઇ તકરાર ચાલશે નહી. VIJAY Y. CHAUGULE & CO. વિજય વાય. ચૌગુલે, એડવોકેટ ૪૨૫ થી ૪૨૮, દેવનંદન મોલ, સન્યાસ આશ્રમની સામે, એલીસબ્રીજ, અમદાવાદ ૩૮૦૦૦૬ ફોન નં.: ૮૦૭૮૦૬૪૮૯૪૩
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap