Public Notice for Karmabhumi-1

Vayana, Gandhinagar

DISTRICT Gandhinagar
TALUKA Kalol
VILLAGE Vayana
CITY auda
SURVEY# 127, 135, 154, 155 (Old Survey/Block numbers - 126, 134, 121, 120)
NOTICE CONTENT
Public Notice Registration District Gandhinagar Sub District Gandhinagar, Kalol Taluka, Village within Moj Vayana bounds, Re-survey according to numbers 127, 135, 154, 155 (Old survey/block numbers 126, 134, 121, 120), land owned by Vishvaharsh Co. Op. Ho. So. Ltd, known as 'Karmabhumi-1'. Within it, in Sector 2, among the plots, sub-plot number 77 (as per approved plan, sub-plot 5 of 5), approximately 400 square yards of non-agricultural land owned by Mayurbharatkumar Sheth, free of all encumbrances, is independently owned and possessed. This notice is to proclaim the intent to sell the said plot to our client who desires us to issue a Title Clearance Certificate for the same. If anyone or any entity has any claims, rights, approximations, leases, mortgages, or encumbrances, they should inform us at the below address within seven (7) days, and if not, it will be assumed no such claims exist and the Title Clearance Certificate will be issued accordingly. Post issuance, no complaints regarding this land will be entertained, which should be noted. Address: Mukesh G. Pandya, Advocate, 4023 Vishwanath North View, L.D. Engineering College Opposite, Near St. Xavier's College, Navrangpura, Ahmedabad. Date: 29-05-2024
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ જત રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ ગાંધીનગરસબ ડીસ્ટ્રીક્ટ ગાંધીનગર ના કલોલ તાલુકાના ગામ મોજે વાયણાની સીમના રી- સર્વે મુજબના સર્વે/ બ્લોક નંબર - ૧૨૭, ૧૩૫, ૧૫૪, ૧૫૫(જુનાસર્વે/ બ્લોક નંબર - ૧૨૬, ૧૩૪, ૧૨૧, ૧૨૦) વિગેરેની જમીનમાં વિશ્ચહર્ષ કો. ઓ. હા. સો. લી. આવેલ છે. જે “કર્મભુમી-૧'ના નામથી ઓળખાયછે. તેમાં આવેલ સેકટર -૨ માંપ્લોટો પૈકી સબ પ્લોટ નંબર - ૭૭ (એપ્રુવ પ્લાન મુજબ સબ પ્લોટ - ૫ પૈકી) ની આશરે ૪૦૦ચોરસવારની બીનખેતીની જમીન મયુરભરતકુમાર શેઠ નીસ્વતંત્ર માલીકી કબજા ભોગવટાની તમામ પ્રકારના બોજા મુક્ત આવેલ હોવાનું જણાવીને સદરહું પ્લોટની જમીન અમારા અસીલને વેચાણ આપવા માંગે છે અને અમારા અસીલએ અમારી પાસે સદરહુ જમીનના ટાઈટલ ક્લીયરન્સ સર્ટિફીકેટની માંગણી કરેલ છે. સદરહુ જમીન ઉપર કોઈપણ વક્તિકે સંસ્થાનો કોઈપણ પ્રકારનો હક્ક, દાવો, લાગભાગ, લીઝ, ગીરો કે બોજો હોય તો તે અંગેના લેખિત પુરાવા સાથે અમોને દિન-૭ (સાત)માં નીચેના સરનામે જાણ કરવી અને જો તેમ કરવામાં કસુર થશે તો સદરહુ જમીન ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો બોજો કે હક્ક,દાવા કે અધિકાર નથી અને જો હોય તો તે તમામ જતા કરેલ છે તેમ સમજીને સદરહુ જમીન અંગેનું ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ ઈશ્યુ કરીશું. ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહી, જેની નોંધ લેવી. અમદાવાદ. તા. ૨૯-૦૫-૨૦૨૪ મુકેશ જી.પંડ્યા, એડવોકેટ ૪૦૨૩, વિશ્વનાથ નોર્થ વ્યુ, એલ.ડી. એન્જીનીયરીંગ કોલેજની સામે, સેંટ ઝેવિયર્સ કોલેજની પાસે, નવરંગપુરા, અમદાવાદ. Offi. : 98258 09777 Mob. : 98259 09777
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap