NOTICE CONTENT
Public Notice
Situated in Veda Village, Kalol Taluka, under Gandhinagar district, following the re-survey into new block no. 1543 (Old block no. 1021) on an area of 8443 sq. mt, the non-agricultural land is independently owned, possessed, and enjoyed by Rameshbhai Nanubhai Vora, free from all types of burdens and legal disputes. They have requested our opinion on title clearance, declaring that there is no load, charge, development right, or any other form of interest encumbrance. If anyone has any claim over the mentioned land, they should inform us in writing with evidence at the below address within the given deadline. Failing to provide notice will be taken as no claim over the land, and post-deadline, our opinion on title clearance will be issued without any disputes.
Date: 28-05-2024.
Advocate Manish Kanubhai Patel,
Advocate Chirag Dashrathbhai Patel,
Advocate Amit Dashrathbhai Patel,
Advocate Het Shankarbhai Patel,
Balchandbhai K. Patel Associates
Address: 7/A, Jai Jalaram Society, opposite Jain Derasar, Vyasvadi Road, Navavadaj, Ahmedabad-13.
Phone: 7575075993
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
મોજે -વેડા
ડિસ્ટ્રીકટ ગાંધીનગર સબ - ડીસ્ટ્રીકટ
કલોલ તાલુકાના મોજે - વેડા ગામની
સીમના રી-સર્વે મુજબ નવા બ્લોક
નં.૧૫૪૩ (જુના બ્લોક નં. ૧૦૨૧)
ની ચો.મી. : ૮૪૪૩ની બિનખેતીની
જમીન રમેશભાઇ નાનુભાઇ વોરાની
સ્વતંત્ર માલીકી, કબજા, ભોગવટાની
તમામપ્રકારનાબોજાઓથી તથા કાનુની
વિવાદોથી મુક્ત હોવાનું જણાવીને
તેઓએ અમારી પાસે ટાઈટલ્સ
કલીયરન્સ અંગેના અભિપ્રાયની માંગણી
કરેલ છે, સદરહુ જમીન ઉપર કોઇનો
બોજો, ચાર્જ, ડેવલોપમેન્ટ હક્ક,
ભાહુઆત હકક કે અન્ય કોઇપણ પ્રકારનો
લાગભાગ યાને હક્ક હિસ્સો પોષાતો
હોય તો અમોને નીચેના સરનામે દિન -
૭માંલેખીત પુરાવા સહિત રજી.એ.ડી.
થી જાણ કરવી અને તેમ કરવામાં નહી
આવે તો સદરહુ જમીનમાં કોઈનો
કોઈપણ જાતનો લાગભાગ યાને હક્ક
હિસ્સો રહેલો નથી તેમ સમજી મુદત
વીત્યે સદર જમીનનો ટાઈટલ ક્લીયરન્સ
અંગેનો અભિપ્રાય આપવામાં આવશે
અને તે પછીથી કોઇનો કોઇપણ જાતનો
વાંધો તકરાર ચાલશે નહી.
તા.૨૮-૦૫- ૨૦૨૪.
મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ,
ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ,
અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ,
હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ,
બાલચંદભાઈ કે.પટેલ એસોસીએટ્સ
ડે: ૭/એ, જય જલારામ સોસાયટી, જેન
દેરાસરની સામે, વ્યાસવાડી રોડ,
નવાવાડજ, અમદાવાદ-૧૩.
ફોન : ૭૫૭૫૦૭૫૯૯૩