NOTICE CONTENT
We, Advocate Krupa N. Menger, hereby give this public notice to inform that the land situated in District Gandhinagar, Taluka Manasa, Moje Vedana, old Survey No. 752, part of which is in Resurvey Block No. 1028, City Survey No. N.A. 1028, (Sheet No. N.A. 99), authority type C, 18944 hectare/are/sq. meter, and non-agricultural land for industrial purposes and City Survey No. N.A. 1026, (Sheet No. N.A. 99), authority type C, 3124 hectare/are/sq. meter, non-agricultural land for industrial purposes, is owned, possessed and enjoyed by (1) Rangrajaniranjanbhai Bramhbhatt, (2) Mugeshkumar Rasiklal Patel, (3) Hasumatiben Amrutlal Patel, (4) Nikunjkumar Dashrathbhai Patel, (5) Sheetalben Nikunjkumar Patel, residing in Ahmedabad. We have purchased the said land on 19/03/2025 through sale deed no. 1692 and 1695. Based on the above mentioned registration, we have become the owner and possessor of the said land. There is no right, share or interest of anyone else in the said land except the owner, and there is no burden or charge on the said land by any bank or financial institution. As the owner of the said land has requested us for a certificate of clear and marketable title of the said land, if anyone has any right, share, interest in the said land or any objection to providing the title clearance certificate, they should notify us in writing with proof within 7 days from today through registered A.D. In case of failure to do so, we will consider that no one has any right or interest in the said land and if there is any, it is waived, and we will issue a title clearance certificate. After that, no objection or dispute will be entertained. Take note of this public notice.
ગુજરાતી નોટિસ
અમો એડવોકેટ કપા એન. મેનગર
તે આથી આ જાહેર નોટીસ આપી
જણાવીએ છીએ કે, ડીસ્ટ્રીક્ટ!
ગાંધીનગરના તાલુકે-માણસાના મોજે
વેડાના જુનાસર્વેનં. ૭૫ર પૈકી રના
એન.એ પહેલા રી સર્વે બ્લોક
નં.૧૦૨૮ના, સીટીસર્વેનં. એન.એ
૧૦૨૮, (શીટ નં. એન.એ.૯૯),
સત્તા પ્રકાર સી ની ૧૮૯૪૪
હે.આરે.ચો.મી તથા ઔદ્યોગીક હેતુ
માટેની બીનખેતીની જમીન તથા સીટી,
સર્વેનં. એન.એ.૧૦૨૬, (શીટનં.
એન.એ.૯૯), સત્તા પ્રકાર સી ની
૩૧૨૪ હે.આરે.ચો.મી ઔદ્યોગીક
હેતુ માટેની બીનખેતીની જમીન (૧)
રંગરાજનિરંજનભાઈબ્રક્મભટટ, (૨)
મુગેશ્કુમાર રસીકલાલ પટેલ, (૩)
હસુમતીબેન અમૃતલાલ પટેલ (૪)
નિકુંજકુમાર દશરથભાઈ પટેલ (૫)
શીતલબેન નિકુંજકુમાર પટેલ રહે.
અમદાવાદનાની માલીકી કબજા
ભોગવટાની આવેલી છે. મજકુર
જમીન અમોએ તા. ૧૯/૦૩/
૨૦૨૫ના રોજ વેચાણ દસ્તાવેજ નં.
૧૬૯૨ તથા ૧૬૯૫થી વૈચાણ
રાખેલ. સદરહુ નોંધના આધારે અમો
માલીક કબજેદાર થયેલાછીએ. સદરહુ
જમીન માલીક સીવાય અન્ય કોઈનો
કોઈપણ જાતનો લાગભાગ હક હીસ્સો
નથીકે સદરહુ જમીન ઉપર કોઈ બેંક
કે નાણાકીય સંસ્થાનો કોઈ બોજો કે ચાર્જ
નથી કેસદરહુ જમીનના રાઈટ ટાઈટલ
કલીયર અને માર્કેટેબલ હોવાના
પ્રમાણપત્રની મજકુર જમીનના
માલીકે અમારી પાસે માંગણી કરેલ છે
તેથી મજકુર જમીનમાં કોઈ વ્યકતીનો
કોઈપણ જાતનો લાગભાગ, હક્ક,
હીસ્સો હોય કે ટાઈટલ કલીયરન્સ
સર્ટીફીકેટ આપવા સામે અન્ય કોઈપણ
જાતનો વાંધો હોય તો તેની લેખીત જાણ]
પુરાવા સાથે અમોને આજથી દિન -
૭માં રજી.એ.ડી થી કરવી તેમ
કરવામાં કસુર થયેથી મજકુર જમીનમાં
અત્ય કોઈનો કોઈપણ જાતનો હક્ક,
હીસ્સો નથી અને હોય તો જતો કરેલ
છે તેમ સમજી અમો ટાઈટલ
કલીયરન્સ સર્ટીફીકેટ ઈશ્યુ કરીશું
ત્યારબાદ કોઈનો વાંધો તકરાર ચાલશે
નહી. તેની જાહેર નોંધલેવી.
તા.૦૩/૦૪/૨૦૨૫
અમદાવાદ
KRUPA N. MENGER
Advocate, (B.com, LL.B)
Address : 401, Sumya
complex, B/h. Amola P.G.,
Navrangpura,
Ahmedaba
0009.