DISTRICT Vadodara
TALUKA Vadodara
VILLAGE Vega
CITY vadodara
SURVEY# 19/1
NOTICE CONTENT
Public Notice Regarding Title Clearance Certificate This notice is to inform the public that the old agricultural land of survey number 19/1, with a total area of 0-80-94 hectares, in the Moje Gaam village, Vadodara taluka, Vadodara district, is owned by (1) Niruben Maheshbhai Thakor, (2) Tejalben Maheshbhai Thakor, (3) Sheetalben Maheshbhai Thakor, (4) Dilipbhai Maheshbhai Thakor, (5) Hansaben Ramesh Bhai Patanwadiyaa Urf Thakor, (6) Mineshkumar Ramesh Bhai Patanwadiyaa Urf Thakor, (7) Umaben Ramesh Bhai Patanwadiyaa Urf Thakor, (8) Hitesh Bhai Ramesh Bhai Patanwadiyaa Urf Thakor, (9) Jashodaben Chaturbhai Thakor, and is in their joint ownership and possession. As the owner is seeking to sell this property, they have requested a title clearance certificate from our office, certifying that the property is clear and free of encumbrances. Therefore, any individual, organization, or bank with any rights, interests, encumbrances, liens, or claims on this property or any part thereof must notify us in writing within six days, along with documentary proof. If no objections are received within the stipulated time, or if the evidence presented is found to be truthful, a title clearance certificate will be issued. No objections will be considered after the issuance of the certificate. This is for the information and compliance of the client. By order of the client Rajendrakumar Patel, Advocate & Notary Office: Ground Floor, F Opposite Cargo Ford, Mujmahuda, Vadodara. Mobile: 9974676442
ગુજરાતી નોટિસ
ટાઇટલ કલીયરન્સ સટીફીકેટ અંગેની જાહેર નોટીસ આથી જાહેરજનતાને આ નોટીસ આપી જણાવવાનું કે, મોજે ગામમાણેજા, તા. વડોદરા, જી. વડોદરાની સીમમાં આવેલી જુની શરતની ખેતીની જમીન ખાતા નં. ૦૫, જેનો સર્વે નં. ૧૯/૧, જેનું કુલ ક્ષત્રફળ હે.આરે. ચો.મી.૦-૮૦-૯૪, આકાર રૂ. ૩.૧૨ પૈ. વાળી જમીન (૧) નીરૂબેન મહેશભાઇ ઠાકોર (૨) તેજલબેન મહેશભાઇ ઠાકોર (૩3) શીતલબેન મહેશભાઇ ઠાકોર (૪) દિલીપભાઇ મહેશભાઇ ઠાકોર, (૫) હંસાબેન રમેશભાઈ પાટણવાડીયા ઉર્ફે ઠાકોર (૬) મિનેશકુમાર રમેશભાઇ પાટણવાડીયા ઉર્ફે ઠાકોર (6) ઉમાબેન રમેશભાઇ પાટણવાડીયા ઉર્ફે ઠાકોર (૮) હિતેશભાઇ રમેશભાઇટ પાટણવાડીયા ઉર્ફે ઠાકોર (૯) જશોદાબેન ચતુરભાઇ ઠાકોર વિગેરે નાની સંયુક્ત માલીકી કબજા ભોગવટામાં આવેલ જમીન અમારા અસીલ વેચાણરાખવા માંગતા હોય સદરહું જમીન ચોખ્ખી અને બીનબોજાવાળી હોવાનું જણાવી અમારી પાસેથી ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે તેથી ઉપરોક્ત મિલક્ત કે તે કોઇપણ ભાગ ઉપર કોઇપણ વ્યક્તિ, સંસ્થા, બેંકનો કોઇપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હીત, બોજો, લીયન ભરણ પોષણ વિગેરે હોય તો તેઓએ તેના હક્ક બાબતે દસ્તાવેજી પુરાવા સહીત દિન-છમાં અમોને લેખીતમાં જાણ કરવી, નોટીસની મુદત વીતે ઉપરોક્ત મિલક્ત બાબતે કોઇ વાંધો ન આવે અથવા રજુ કરેલા પુરાવા બાબતે કોઇ તથ્યન જણાય તો ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે ત્યારબાદ કોઇની તકરાર ચાલશે નહી તેની નોંઘ લેવી. અસીલની સુચના અને ફરમાઇસથી ઝો વિલાલમગીમપવકનરદિકડકલર રાજેન્દ્રકમાર પટેલ ઓ. »ાઉન્ડ ફલોર, F કાર્ગો ફોર્ડની સામે, મુજમહુડા, વડોદરા. Se ચુ મો. ૯૯૭૪૬૭૬૪૪૨ (એડવોકેટ એન્ડ નોટરી) ee
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap