Public Notice for 3 (Vejalpur)

Vejalpur, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Ahmedabad-10 (Vejalpur)
VILLAGE Vejalpur
CITY auda
FINAL PLOT# 293/1
NOTICE CONTENT
Public Notice Property located on the land under TP Scheme No.3 (Vejalpur), known as Titanium City Center, in which Block No. A on the second floor, office No. 205 spanning 373 square feet equivalent to 34.65 square meters super built-up area is under the complete independent ownership and possession of Chandravijaysingh Aniruddhsingh Zala. It has been decided to sell our share. Anyone having any kind of claim, share, burden, or objection regarding the said property should inform us with appropriate documentary evidence within 10 days from the publication of this notice via Registered AD post to the address below. No complaints will be entertained after 10 days. Please take note of this. Ahmedabad, Dated 10/06/2024 Darpan A. Patel (Advocate & Notary) Mobile No. 9825305393 G-311, Titanium City Center, next to Sachin Tower, Satellite, Ahmedabad.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ ડિસ્ટ્રિક્ટ અમદાવાદ સબ-ડિસ્ટ્રિક્ટ અમદાવાદ- ૧૦ (વેજલપુર) ના ગામ મોજે- વેજલપુરની સીમના ફાઇનલ પ્લોટ નં- ૨૯૩/૧, ટી.પી. સ્કીમ નં.- ૩ (વેજલપુર)ની જમીન પર આવેલ સ્કીમ ટાઈટેનીયમ સીટી સેન્ટરના નામે ઓળખાય છે તેમાં બ્લોક નં. એ માં બીજા માળ પર આવેલ ઓફિસ નં. ૨૦૫ ની ૩૭૩ ચોરસફુટ યાને ૩૪.૬૫ ચો.મી. સુપર બિલ્ટઅપ એરીયાના બાંધકામવાળી મીલકત ચંદ્રવિજયસિંહ અનિરૂધ્ધસિંહ ઝાલા નાઓના કુલ સ્વતંત્ર માલિકી, કબજા ભોગવટાની હોવાની જણાવીને અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરેલ છે. સદર મીલકત ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો વાંધો, હક્ક- હિસ્સો, બોજો કે લાગભાગ હોય તો તૈ તેઓએ આ અંગેની જાણ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન- ૧૦ માં અસલ દસ્તાવેજી પુરાવા સહિત અમોને નીચેના સરનામે રજી. એ.ડી. પોસ્ટથી કરવાની રહેશે. વધુમાં દિન- ૧૦ પછી કોઇની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં. જેની આથી નોંધ લેવી. અમદાવાદ, તા. ૧૦/૦૬/૨૦૨૪ દર્પણ એ. પટેલ (એડવોકેટ એન્ડ નોટરી) મો.નં. ૯૮૨૫૩૦૫૩૯૩ જી- ૩૧૧, ટાઈટેનિયમ સીટી સેન્ટર, સચીન ટાવરની બાજુમાં, સેટેલાઇટ, અમદાવાદ.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap