Public Notice
We have received a request for a title clearance certificate for a property located at Gokul Co-operative Housing Society Ltd. in the Vejalpur village limits, Vejalpur taluka of Ahmedabad district. The property is Rohouse No. 12, which is part of TP Scheme No. 250-3, with a FP No. 421/3 in Shyamal Char Rasta and has a 189 sq. m construction. The property is owned by Rupaben Manubhai Shah and is free of any encumbrances.
If anyone has any claim, share, right, interest or any other claim related to this property, or if any court proceedings are pending, please inform us in writing along with proof within 7 days of the publication of this notice at the address given below. Any claim received after the deadline will not be considered, and the title clearance certificate will be issued assuming the property is free from any claims.
Ahmedabad, 01-04-2025
Through
Nishit M. Palkiwala, Advocate
4, Sardar Patel Chambers, Gujarat Club Opposite, Lal Darwaza, Ahmedabad.
Mob No. 9879552676
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જતડીસ્ટ્રીકટસબ-ડીસ્ટ્રીકટઅમદાવાદ-
૧૦ (વેજલપુર) તાલુકાના ગામ મોજે
વેજલપુરની સીમમાં આવેલ ગોકુલ
કો.ઓ.હા.સો.લી. માં આવેલ રો-
હાઉસ નં. ૧૨ કે જેનો સમાવેશ
ટી.પી.સ્કીમ નં.૨૫૦-૩,
એફ.પી.નં.૪૨૧/૩ ના વોર્ડ શ્યામલ
ચાર રસ્તામાં આવેલ ૧૮૯ચો.મી.ના
બાંધકામવાળી મિલકત રૂપાબેન
મનુભાઈ શાહની માલિકી, કબજા
ભોગવટાની બોજા રહિતની હોવાનું
જણાવી અમારી પાસે ટાઈટલ
કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ
છે. સદરહુ મિલકત ઉપર કોઈનો
કોઈપણ પ્રકારનો લાગ, ભાગ, હક્ક,
હિસ્સો કે હિત સંબંધ અગર કોર્ટ
કાર્યવાહી ચાલતી હોય કે સદર રોહાઉસ
સંબંધી કોઈ લખાણ વિગેરે હોય તો આ
નોટીસ પ્રસિદ્ધ થયે દિન-૦૭ (સાત)
માં અમોને નીચેના સરનામે લેખિતમાં
પુરાવા સાથે જાણ કરવી. તેમ કરવામાં
કસુર થયે સદરહુ મિલકત ઉપર અન્ય
કોઈનો કોઈપણ પ્રકારનો લાગ, ભાગ,
હક્ક, હિસ્સો પોષાતો નથી અને જો
પોષાતો હોય તો વેવ કરેલ છે તે સમજી
સદરહુ મિલકતનું ટાઈટલ કલીયરન્સ
સર્ટીફીકેટ આપીશું તેની નોંધ લેવી.
અમદાવાદ તા.૦૧-૦૪-૨૦૨૫
મારી મારફતે
નીશીથ એમ. પાલખીવાલા, એડવોકેટ
૪, સરદાર પટેલ ચેમ્બર્સ, ગુજરાત
કલબની સામે,
લાલ દરવાજા, અમદાવાદ.
મો.નં. ૯૮૭૯૫૫૨૬૭૬
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap