Public Notice for 3 (Vejalpur)

Vejalpur, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Vejalpur
VILLAGE Vejalpur
CITY auda
FINAL PLOT# 165
SURVEY# 109/1223
NOTICE CONTENT
Public Notice: It is hereby informed to the public that Meenaben G. Shah, a resident of Ahmedabad, under the registration district and sub-district Ahmedabad-10 (Vejalpur), pertaining to the Town Planning Scheme number 3 (Vejalpur) of the final plot number 165 (old survey number 109/1223 of 2934 square meters) has total, independent ownership and possession of the 2714 square meter non-agricultural land where a certain cooperative housing society limited, known as 'Abhilasha Complex', which includes property of shop number 12 and the society's undivided share in the land without distributed rights, including member rights and the rights to society's share certificates. Furthermore, it has been stated that the original share certificates allocated by the society that have been misplaced, have been replaced with duplicate share certificates by the society, and on the original share certificates, no encumbrance, lien, or charge has been made, and hence, the titles of said property are clear and marketable. It is decided to hand over for redevelopment to a limited liability partnership named SHIVANKA PROJECTS. This public notice has been published with the instruction, consent, and responsibility of the society's chairman and secretary.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, મીનાબેન જી શાહ, રહેવાસી- અમદાવાદનાએ રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ અમદાવાદના સબ-ડિસ્ટ્રીકટ અમદાવાદ-૧૦ (વેજલપુર)ના તાલુકા વેજલપુરના ગામ મોજે વેજલપુરની સીમના ટાઉન પ્લાનીંગ સ્કીમ નંબર- ૩ (વેજલપુર)ના ફાઈનલ પ્લોટ નંબર-૧૬૫ (જુના સર્વે નંબર-૧૦૯/ ૧૨૨૩ની ૨૯૩૪ ચોરસમીટર)ની ૨૭૧૪ ચોરસમીટરની બિનખેતીની જમીન ઉપર આવેલ એક કલી કો- ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી લીમીટેડ કે જે "અભિલાષા કોમ્યલેક્ષ તરીકે ઓળખાય છે જે દુકાન નંબર- ૧૨ની બાંધકામવાળી મિલકત તથા સોસાયટીની જમીનમાંનો વગર વહેંચાયેલો વરાડે પડતો હક્ક તથા સોસાયટીના શેર સર્ટીફીકેટના હક્કો, સભ્યપદના હક્કો તેમજ સોસાયટીની સહિયારી સગવડતાઓમાંના વગર વહેંચાયેલ વરાડે પડતા હક્કો સહિતની મિલકત સોસાયટીના સભ્ય તરીકે તેમની સંપુર્ણ, સ્વતંત્ર માલિકી અને કબજા ભોગવટાની બોજારહિત હોવાનું જણાવેલ છે. વધુમાં તેમણે જણાવેલ છે કે, સદરહુ મિલકત અત્તવયે સોસાયટી દ્વારા ફાળવેલ અસલ શેર સર્ટીફીકેટ તેમનાથી ખોવાઈ જતા સોસાયટી દ્વારા ડુપ્લીકેટ શેરસર્ટીફીકેટ ફાળવવામાં આવેલ છે અને ખોવાઈ ગયેલ અસલ શેર સર્ટીફીકેટ ઉપર તેમણે કોઈપણ પ્રકારનો બોજો, લીયન કે ચાર્જ કરેલ નથી અને સદરહુ મિલકતના તેમના ટાઈટલ્સ કલીયર અને માર્કેટેબલ હોવા બદલના અભિપ્રાય અંગેના પ્રમાણપત્રની અમારી પાસે માંગણી કરેલી છે અને શિવાંકા પ્રોજેકટ્સ [SHIVANKA PROJECTS] એ નામની મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢીને રી-ડેવલપમેન્ટ માટે આપવાનું નક્કી કરેલ છે. સદરહુ સોસાયટીના ચેરમેન તથા સેક્રેટરીની સૂચના, સંમતિ અને જવાબદારીએ આ જાહેર નોટીસ પ્રસિદ્ધ કરવા જણાવેલ છે તો સદરહુ મિલકત ઉપર કે ખોવાઈ ગયેલ અસલ શેર સર્ટીફીકેટ ઉપર કોઈપણ શખ્સ, બેક કે મંડળીનો બોજો, ચાર્જ, લીયન હોય કે અત્ય કોઈનો કોઈપણ પ્રકારનો વાંધો, તકરાર, દાવાદુવી હોય કે લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, બોજો હોય કે સદરહુ મિલકત કે ખોવાઈ ગયેલ અસલ શેર સર્ટીફીકેટ ઉપર કોઈના કોઈપણ પ્રકારના બાનાચિઠ્ઠી, બાનાખત કે અત્ય કોઈ ટ્રાન્સફર કરારના કે અન્ય કોઈ રીતે કોઈ હિત સંબંધથી પ્રાપ્ત થતાં હક્કો હોય તો તેઓએ આ જાહેર નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-૭(સાત)માં તે બદલના પુરાવા સહિત (પુરાવા સિવાયના વાંધા ઘ્યાન ઉપર લેવામાં આવશે નહિ) લેખિત જાણ પત્ર દ્વારા નીચેના સરનામે કરવી અને જો તેમ કરવામાં નહી આવે તો સદરહુ મિલકત ઉપર કે ઉપરોક્ત ખોવાઈ ગયેલ અસલ શેર સર્ટીફીકેટ ઉપર કોઈપણ શખ્સ, બેંક કે મંડળીનો બોજો, ચાર્જ, લીયન કે અત્ય કોઈનો કોઈપણ પ્રકારનો વાંધો, તકરાર, દાવાદુવી કે લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, બોજો કે સદરહુ મિલકત કે ખોવાઇ ગયેલ અસલ શેર સર્ટીફીકેટ ઉપર કોઈના કોઈપણ પ્રકારના બાનાચિટ્ઠી, બાનાખત કે અન્ય કોઈ ટ્રૉન્સફર કરારના કે અત્ય કોઈ રીતે કોઈ હિત સંબંધથી પ્રાપ્ત થતાં હક્કો નથી અને હોય, તો તે જતા (વેવ) કરેલ છે, તેમ સમજી અમો સદરહુ મિલકતના ટાઈટલ ક્લીયરન્સના અભિપ્રાય અંગેનું પ્રમાણપત્ર આપીશું અને ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહિ. તેની નોંધ લેશો. તારીખ ૩૦-૦૫-૨૦૨૪ હિતેષ એમ. રાવલ એડવોકેટ, એચ. એમ. રાવલ એન્ડ કંપની, ડવોકેટ્સ, ડી-બ્લોક, ગ્રાઉન્ડ ફલોર, સત્યમ કોર્પોરેટ સ્કવેર, એસ્ટ્રલ હાઉસ સામે, ઓફ સિંધુભવન રોડ, બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૪.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap