Public Notice for 3

Vejalpur, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Vejalpur
VILLAGE Vejalpur
CITY ahmedabad
FINAL PLOT# 182
SURVEY# 1255
NOTICE CONTENT
Public Notice Registration District Ahmedabad Sub-district Ahmedabad-10 (Vejalpur) of Ahmedabad City - Vejalpur Taluka, Moje Vejalpur Village boundary Survey Number - 1255 Of which, Draft T.P. Scheme No. - 3 Final Plot No. 182 Non-agricultural land on which residential Purpose scheme 'Ramdevpir Co.Op. Housing Society Ltd. Division-10' or which is known as 'Yash Tower' There is 'Flat No. - A/44' located on 'Fourth Floor' In Block No. - A', with a construction area of 115 Sq. Yards or 96.15 Sq. Meters super Built-up area property of Harshidaben Pareshbhai Thakkar And Pareshchnabhai Thakkar as direct Line heir of the late Pareshchnabhai Thakkar's daughter Zankhana Punita Tambe, both of whom Are jointly owned, possessed, and Enjoyment, the sale has been decided by our client Title clearance certificate of the said Property has been requested, therefore, the said Property has any kind of If any rights are accrued, then about it In 7 (seven) days in writing with evidence The address below by registered A.D. Post Please inform us otherwise, the said Property does not have any kind of Rights, rights are accrued and if If so, all of them are considered to be forfeited (waived) The title clearance of the said property Further action will be taken. Ahmedabad, Date 05/04/2025 Darpan A. Patel (Advocate & Notary) Mob. No. 9825305393 Office - G/311, Titanium City Centre, Next to Sachin Tower, Satellite, Ahmedabad.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ જત રજીસ્ટ્રેશન ડિસ્ટ્રિક્ટ અમદાવાદ સબ-ડિસ્ટ્રિકટ અમદાવાદ-૧૦ (વેજલપુર)ના અમદાવાદ શહેર- વેજલપુર તાલુકાનાં મોજે વેજલપુર ગામની સીમના સર્વે નંબર- ૧૨૫૫ પૈકી, ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ નંબર- ૩ના ફાઇનલ પ્લોટ નંબર ૧૮૨ ની બીનખેતીની જમીન ઉપર રહેણાંક હેતુવાળી આવેલ સ્કીમ ‘રામદેવપીર કો.ઓ.હા.સો.લી. વિભાગ-૧૦' કે જે “યશ ટાવર'ના નામથી ઓળખાય છે. તેમાં બ્લોક નંબર-એ” માં “ફોર્થ ફૂલોર' ઉપર આવેલ ‘ફ્લેટ નંબર-એ/ ૪૪' જેનું બાંધકામ ક્ષેત્રફળ ૧૧૫ ચો.વારયાને કે૯૬.૧૫ચો.મી.સુપર બિલ્ટઅપ એરીયાના બાંધકામવાળી મીલકત હર્ષિદાબેન પરેશભાઈ ઠકકર તથાસ્વ. પરેશછનાભાઈ ઠક્કરના સીધી લીટીના વારસદાર તરીકે ઝંખના પુનીત તમ્બી તે પરેશભાઈ ઠકકરની પુત્રી બંનેનીસરખા ભાગની માલિકી, કબજા, ભોગવટાની સંયુક્ત નામની હોવાની જણાવીને અમારા અસીલતે વેચાણ આપવાનું નક્કી કરી અમારી પાસે સદરહુ મીલકતના ટાઈટલ્સ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલછે આથી સદરહુ મીલકત ઉપર કોઈના કોઈપણ પ્રકારના હક્કો, અધિકારો પોષાતા હોયતો તે અંગે દિન-૭ (સાત)માં લેખીત પુરાવા સહીત રજી. એ.ડી. પોસ્ટ દ્વારા નીચે જણાવેલ સરનામે જાણ કરવી અન્યથા સદરહુ મીલકત ઉપર કોઈના કોઈપણ પ્રકારના હક્કો, અધિકારો પોષાતા નથી અને જો પોષાતા હોય તો તે તમામ જતાં (વેવ) કરેલ છે તેમ માની લઈ સદરહુ મીલકતના ટાઈટલ્સ ક્લીયરન્સ અંગેની આગળની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ, તા. ૦૫/૦૪/૨૦૨૫ દર્પણ એ. પટેલ (એડ્વોકેટ એન્ડ નોટરી) મો.નં.૯૮૨૫૩૦૫૩૯૩ ઓફિસ- જી/૩૧૧, ટાઈટેનિયમ સીટી સેન્ટર, સચીન ટાવરની બાજુમાં, સેટેલાઇટ, અમદાવાદ.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap