Public Notice
Registration District Ahmedabad
Sub-district Ahmedabad-10
(Vejalpur) of Ahmedabad City -
Vejalpur Taluka, Moje Vejalpur
Village boundary Survey Number - 1255
Of which, Draft T.P. Scheme No. - 3
Final Plot No. 182
Non-agricultural land on which residential
Purpose scheme 'Ramdevpir
Co.Op. Housing Society Ltd. Division-10' or
which is known as 'Yash Tower'
There is 'Flat No. - A/44' located on 'Fourth Floor'
In Block No. - A', with a construction area of 115
Sq. Yards or 96.15 Sq. Meters super
Built-up area property of Harshidaben Pareshbhai Thakkar
And Pareshchnabhai Thakkar as direct
Line heir of the late Pareshchnabhai Thakkar's daughter
Zankhana Punita Tambe, both of whom
Are jointly owned, possessed, and
Enjoyment, the sale has been decided by our client
Title clearance certificate of the said
Property has been requested, therefore, the said
Property has any kind of
If any rights are accrued, then about it
In 7 (seven) days in writing with evidence
The address below by registered A.D. Post
Please inform us otherwise, the said
Property does not have any kind of
Rights, rights are accrued and if
If so, all of them are considered to be forfeited (waived)
The title clearance of the said property
Further action will be taken.
Ahmedabad, Date 05/04/2025
Darpan A. Patel
(Advocate & Notary)
Mob. No. 9825305393
Office - G/311, Titanium City
Centre, Next to Sachin Tower,
Satellite, Ahmedabad.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જત રજીસ્ટ્રેશન ડિસ્ટ્રિક્ટ અમદાવાદ
સબ-ડિસ્ટ્રિકટ અમદાવાદ-૧૦
(વેજલપુર)ના અમદાવાદ શહેર-
વેજલપુર તાલુકાનાં મોજે વેજલપુર
ગામની સીમના સર્વે નંબર- ૧૨૫૫
પૈકી, ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ નંબર- ૩ના
ફાઇનલ પ્લોટ નંબર ૧૮૨ ની
બીનખેતીની જમીન ઉપર રહેણાંક
હેતુવાળી આવેલ સ્કીમ ‘રામદેવપીર
કો.ઓ.હા.સો.લી. વિભાગ-૧૦' કે
જે “યશ ટાવર'ના નામથી ઓળખાય
છે. તેમાં બ્લોક નંબર-એ” માં “ફોર્થ
ફૂલોર' ઉપર આવેલ ‘ફ્લેટ નંબર-એ/
૪૪' જેનું બાંધકામ ક્ષેત્રફળ ૧૧૫
ચો.વારયાને કે૯૬.૧૫ચો.મી.સુપર
બિલ્ટઅપ એરીયાના બાંધકામવાળી
મીલકત હર્ષિદાબેન પરેશભાઈ ઠકકર
તથાસ્વ. પરેશછનાભાઈ ઠક્કરના સીધી
લીટીના વારસદાર તરીકે ઝંખના પુનીત
તમ્બી તે પરેશભાઈ ઠકકરની પુત્રી
બંનેનીસરખા ભાગની માલિકી, કબજા,
ભોગવટાની સંયુક્ત નામની હોવાની
જણાવીને અમારા અસીલતે વેચાણ
આપવાનું નક્કી કરી અમારી પાસે સદરહુ
મીલકતના ટાઈટલ્સ ક્લીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલછે આથી સદરહુ
મીલકત ઉપર કોઈના કોઈપણ પ્રકારના
હક્કો, અધિકારો પોષાતા હોયતો તે અંગે
દિન-૭ (સાત)માં લેખીત પુરાવા સહીત
રજી. એ.ડી. પોસ્ટ દ્વારા નીચે જણાવેલ
સરનામે જાણ કરવી અન્યથા સદરહુ
મીલકત ઉપર કોઈના કોઈપણ પ્રકારના
હક્કો, અધિકારો પોષાતા નથી અને જો
પોષાતા હોય તો તે તમામ જતાં (વેવ)
કરેલ છે તેમ માની લઈ સદરહુ મીલકતના
ટાઈટલ્સ ક્લીયરન્સ અંગેની આગળની
કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદ, તા. ૦૫/૦૪/૨૦૨૫
દર્પણ એ. પટેલ
(એડ્વોકેટ એન્ડ નોટરી)
મો.નં.૯૮૨૫૩૦૫૩૯૩
ઓફિસ- જી/૩૧૧, ટાઈટેનિયમ સીટી
સેન્ટર, સચીન ટાવરની બાજુમાં,
સેટેલાઇટ, અમદાવાદ.
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap