Public Notice for Town Planning Scheme No. 3 (Vejalpur)

Vejalpur, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Vejalpur
VILLAGE Vejalpur
CITY auda
FINAL PLOT# 198
SURVEY# 1274
NOTICE CONTENT
Public Notice: This is to inform the general public that within the subdivision Ahmedabad-10 (Vejalpur) under registration district Ahmedabad, in the town planning scheme number 3 (Vejalpur) of Vejalpur taluka, on a non-agricultural land with final plot number 198 (survey number 1274), known under the scheme 'Dev Oram,' the third-floor office number 306 has a carpet area construction of 150 square meters. The said scheme also includes unallotted land rights of 68 square meters and rights for maintenance facilities of the society, which belongs to Dharmendra Arvindkumar Choksi, residing at 1, Alkapuri Society, Vijayvilla, Gulbai Tekra, Ahmedabad. He has full, free, absolute ownership and possession without any encumbrances. The property is hereby clarified for sale by our client. If any individual, bank, or organization has any interest, claim, or encumbrance, they are required to inform us by registered post with documentary evidence within 7 days from the publication of this notice. Failure to do so will be considered a waiver of any such claims, and we will provide title clearance certificate for the property and proceed with the sale by our client.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અમદાવાદના સબ- ડિસ્ટ્રીક્ટઅમદાવાદ-૧૦ (વેજલપુર)ના તાલુકા વેજલપુરના ગામ મોજે વેજલપુરની સીમના ટાઉન પ્લાનીંગ સ્કીમ નંબર-૩ (વેજલપુર) ના ફાઈનલ પ્લોટનંબર-૧૯૮ (સર્વે નંબર-૧૨૭૪) ની બીનખેતીની જમીન ઉપર “દેવ ઓરમ?'' નાંનામથી ઓળખાતીસ્કીમમાં બ્લોક-““એ''નાં ત્રીજા માળે આવેલ ઓફીસ નંબર-૩૦૬ ની ૧૫૦ ચોરસમીટર કાર્પેટ એરીયાનાં બાંધકામવાળી મિલકત તથા સદરહુ સ્કીમની જમીનમાની વગર વહેંચાયેલ વરાડે પડતી ૬૮ ચોરસમીટરની જમીનનાં હક્કો તથા સ્કીમની સહિયારી સગવડતાઓના મેઈન્ટેનન્સ સારું રચવામાં આવેલ ધી દેવ ઓરમ કોમર્શીયલ કો.ઓપરેટીવ સર્વિસ સોસાયટી લીમીટેડનાં સભ્યપદ તેમજ શેર સર્ટીફીકેટનાં હક્કો સહિતની મિલકત ધર્મેન્દ્ર અરવિદકુમાર ચોકસી રહેવાસી- ૧, અલકાપુરી સોસાયટી, વિજયવિલા, ગુલબાઈ ટેકરા, અમદાવાદનાએ તેમની સંપુર્ણ, સ્વતંત્ર, આગવી માલિકી અતે કબજા ભોગવટાની બોજારહિત હોવાનું જણાવી તેમજ સદરહુ મિલકત અમારા અસીલને વેચાણ આપવાનું નકકી કરી સદરહુ મિલકત અંગેના ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ હોવા બદલના પ્રમાણપત્રની અમારી પાસે માંગણી કરેલી છે, તો સદરહુ મિલકત ઉપર જો અન્ય કોઈપણ વ્યક્તિ, બેંક, પેઢી કે સંસ્થાનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો હોય તો તેઓએ આ જાહેર નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭(સાત)માં અમોને તે બદલના દસ્તાવેજી પુરાવા સહીત લેખિત જાણ નીચેના સરનામે રજીસ્ટર્ડ પોસ્ટ એ.ડી.થી કરવી. જો તેમ કરવામાં નહિ આવે તો સદરહુ મિલકત ઉપર અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો નથી અને હોયતો તે જતો યાને વેવ કરેલો છે, તેમ સમજી અમો સદરહુ મિલકતનું ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપીશું અને અમારાઅસીલદ્વારાસદરહુ મિલકત ખરીદવાની કાર્યવાહી પુર્ણ કરવામાં આવશે જેની નોંધ લેવી. તારીખ : ૨૮-૦૫-૨૦૨૪ વિનોદ સી. દરજી એડવોકેટ ૨૨૩, સત્યમ મોલ, કામેશ્વર સ્કુલ પાસે, સમાન કોમ્પલેક્ષની સામે, સેટેલાઈટ, અમદાવાદ-૩૮૦૦૧૫ ફોન નં. +૯૧ ૭૯૭૯૬૩૨૫૫૮
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap