Public Notice
This is to inform you that the property situated in Plot No. 13 & 14 of T.P. Scheme No. 27, Survey No. 1287/1 & 1287/2, located in the Vejalpur village, Vejalpur taluka, Ahmedabad district, belonging to Shivali (Vejalpur) Co. Op. Housing Society Ltd, known as 'Sharanam 10', situated on the 5th floor, Flat No. C/P4 measuring 96 sq.m. (Built-up Area) with 43.52 sq.m. land area, owned by Vipul Dineshchandra Dave, residing in Ahmedabad is being sold to our client Anil Kumar Mansukh Lal Prajapati and Minakshiben Anil Kumar Prajapati.
Our clients have requested to obtain a certificate regarding the clear title of the said property. Therefore, if any person, bank or financial institution has any lien, interest, share or relationship, or any encumbrance on the said property, they are requested to inform us in writing along with supporting documents within 7 days from the date of publication of this notice. We will proceed with the title clearance and sale of the property thereafter. No objection will be entertained after the expiry of the stipulated period.
Please take note of this.
Hemant S. Khamar (Advocate)
Yash Hemantkumar Khamar (Advocate)
Utsav Hemantkumar Khamar (Advocate)
(O): A/101, Aadhunik Apartment, Near Hopncuro Care Hospital, Gujarat College Road, Ellisbridge, Ahmedabad- 6
(M): 9427026199, 9426631524
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી આ જાહેર નોટીસ આપી
જણાવીએ છીએ કે,ડીસ્ટ્રીકટ સબ-
ડીસ્ટ્રીકટ અમદાવાદ-૧૦ (વેજલપુર)
ના તાલુકા-વેજલપુરના મોજે-
વેજલપુરની સીમના સર્વ નં.-૧૨૮૭/
૧તથા૧૨૮૭/૨, ટી.પી. સ્કીમ નં.-
ર૭નાફા.પ્લોટનં.-૧૩તથા ૧૪ની
જમીનમાં આવેલ શિવાલી
(વેજલપુર)કો. ઓ. હા. સોસાયટીલી.
““શરણમ્ ૧૦''થી ઓળખાતીસ્કીમના
પાંચમા માળે આવેલ ફ્લેટનં.-સી/પ૪
વાળી ૯૬ ચો. મી. (બિલ્ટ- અપ
એરિયા)ના બાંધકામવાળી તથા
જમીનમાં ૪૩.૫૨ ચો.મી. નો વ.વ.
હિસ્સો ધરાવતી મિલ્કત વિપુલ
દિનેશચંદ્ર દવે રહે.- અમદાવાદનાની
કફુલસ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની
તથાશેર સર્ટીફીકેટ અને સભ્ય સભાસદ
તરીકેના હક્કો સહિતની આવેલી છે
તેવુ જણાવી અમારા અસીલ
આનિલકુમાર મનસુખલાલ પ્રજાપતિ
તથા મિનાક્ષીબેન અનિલકુમાર
પ્રજાપતિને વેચાણ આપવાનું નક્કી કરેલ
છે.અને અમારા અસૌલે મજકુર
મિલ્કતના રાઈટસ ટાઈટલ કલીયર
હોવા અંગેનું પ્રમાણપત્ર મેળવવા અંગે
માંગણી કરેલ છે. જેથી સદર
મિલ્કતમાં અન્ય કોઈપણ વ્યકિત,
બેન્ક કે નાણાંકીય સંસ્થાનો
લાગભાગ, હક્ક, હીસ્સો કે સંબંધ
ઘરાવતા હોય યા કોઈ બોજો વિગેરે
ધરાવતા હોય તો તેમણે આ જાહેર
નોટીસ પ્રસિઘ્ધ થયેથી પ્રમાણીત
દસ્તાવેજી પુરાવા સહીત અમોને
આજથી દિન-૭માં રજી. એ.ડી. થી
જાણ કરવી. અને ત્યારબાદ અમો
ટાઈટલ ક્લીયરન્સ અંગેની તથા
મિલ્કતના વેચાણ વયવહાર અંગેની
આગળનીકાર્યવાહી કરીશુ. ત્યારબાદ
કોઈનો વાંધો તકરાર ચાલશે નહીં.તેની
જાહેર નોંધ લેવી.
હેમંત એસ. ખમાર (એડવોકેટ)
યશ હેમંતકુમાર ખમાર (એડવોકેટ)
ઉત્સવ હેમંતકુમાર ખમાર (એડવોકેટ)
(ઓ): એ/૧૦૧, આધુનિક
એપાર્ટમેન્ટ, હોપ ન્ચુરો કેર હોસ્પિટલ
પાસે, ગુજરાત કોલેજ રોડ,
એલીસબ્રીજ, અમદાવાદ- ૬
(મો) ૯૪૨૭૦૨૬૧૯૯,
૯૪૨૬૬૩૧૫૨૪
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap