Public Notice for 27

Vejalpur, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Vejalpur
VILLAGE Vejalpur
CITY ahmedabad
FINAL PLOT# 58/1, 58/2, 57/1, 57/2, 31, 33 and 23/2
SURVEY# 1320, 1321, 1297, 1299/1 and 1294
NOTICE CONTENT
Public Notice This is to inform the public that, Registration District Ahmedabad, Subdistrict Ahmedabad-10 (Vejalpur) and Taluka: Vejalpur, in the village of Vejalpur, survey numbers 1320, 1321, 1297, 1299/1 and 1294, TP Scheme No. 27, F.P: 58/1, 58/2, 57/1, 57/2, 31, 33 and 23/2, on non-agricultural land, in the scheme named "Venus Atlantis", the "Alpha Mini Bazaar" located on the ground floor, store no. 9/127, is approximately 13.66 square meters super built up area shop, owned, occupied and enjoyed by Vishal Vinodbhai Shah. The original owner of this shop has decided to sell it to our client. Except for the I.C.I.C.I. Bank, there is no claim, inheritance, mortgage, sale, transfer, assignment, power of attorney, lease, sub-license, share, lien, charge, trust, maintenance, easement, right of way, gift, lis pendens, exchange, possession and allocation, by the owner of the land, title/interest, in this regard and/or any other encumbrances (claims). All persons having any claim and/or demand on it are hereby notified that within 7 days of the publication of this notice, they shall inform us, Hetal Gohel, Advocate, at the address mentioned below, along with the original documentary evidence. Failure to do so shall be deemed that there is no right, interest, share, encumbrance or anything whatsoever in the said shop, and if any, it is deemed to have been waived and accordingly the sale of the said land shall be completed, and thereafter no dispute shall be entertained. Hetal Gohel Advocate Nyayodaya Office no. 9/165, Ground Floor, Alpha Mini Bazar, Venus Atlantis, 100ft Road, Prahlad Nagar, Ahmedabad- 380015. Mobile No : +91 9510111116
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ અમદાવાદ સબડિસ્ટ્રીકટ અમદાવાદ-૧૦ (વેજલપુર) તથા તાલુકા : વેજલપુરના મોજે: વેજલપુર ની સીમના સર્વે નંબર- ૧૩૨૦, ૧૩૨૧, ૧૨૯૭, ૧૨૯૯/ ૧તથા૧૨૯૪ટીપીસ્કીમ નંબર ૨૭, એફ. પીઃ૫૮/૧, ૫૮/૨, ૫૭/૧, ૫૭/ ૨, ૩૧, ૩૩ તથા ૨૩/૨ ની બીનખેતીની જમીન ઉપર બાંધવામાં આવેલ “વિનસ એટલાન્ટિસ'' નામની સ્કીમમાં બનાવવામાં આવેલ ‘‘આલ્ફા મીની બજાર”'ના ગ્રાઉન્ડ ફલોર ઉપર આવેલ સ્ટોર નંબર ૯/૧૨૭ ની આશરે ૧૩.૬૬ ચોરસ મીટર સુપર ભિલ્ટઅપ એરિયાની બાંધકામ દુકાન વિશાલ વિનોદભાઈ શાહની માલિકી, કબજા અને ભોગવટાની છે. સદરહુ દુકાન તેના મૂળ માલિકે અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરેલ છે. સદરહુ મિલકત ઉપર ।.C.1.C.1. Bank સિવાય અત્ચ કોઈનો કોઈપણ પ્રકારે વારસાઈ, મોર્ગેજ, વેચાણ, ટ્રાન્સફર, સોંપણી, પાવર, ભાડાપટ્ઠો, પેટા- લાયસન્સ, શેર, લીયન, ચાર્જ, ટ્રસ્ટ, જાળવણી, ઇઝમેન્ટ, રસ્તાનો અધિકાર, ભેટ, લિસ પેન્ડન્સ, વિનિમય, કબજો અને ફાળવણી દ્વારા જમીન માલિકના અધિકાર ટાઇટલ/ હિતના સંદર્ભમાં અને/અથવા કોઈપણ અન્ય બોજો (ક્લેઇમ્સ) હોય. તે ઉપર સામે કોઈ દાવા અને/અથવા માંગ ધરાવતા તમામ ઈસમો તેની જાણ આ નોટિસ પ્રસિદ્ધ થયેથી દિન-૭ માં અસલ દસ્તાવેજી પુરાવા સહિત લેખિત જાણ અમો Hetal Gohel, Advocate ને નીચે જણાવેલ સરનામે કરવાની રહેશે. જો તેમ કરવામાં નહીં આવે તો સદરહુ દુકાન ઉપર કોઈપણ પ્રકારનો હક્ક, હિત, હિસ્સો, બોજો કે લાગભાગ નથી અને હોય તો તે તમામ જતા (વેવ) કરેલ છે તેમ સમજી સદરહુ જમીનની વેચાણ અંગેની કાર્યવાહી સંપૂર્ણ કરવામાં આવશે અને ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહીં તે નક્કી સમજવું. Hetal Gohel Advocate Nyayodaya Office no. 9/165, Ground Floor, Alpha Mini Bazar, Venus Atlantis, 100ft Road, Prahlad Nagar, Ahmedabad- 380015. Mobile No : +91 9510111116
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap