Public Notice for 27

Vejalpur, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Ahmedabad
VILLAGE Vejalpur
CITY auda
FINAL PLOT# 58/1, 58/2
SURVEY# 1320
NOTICE CONTENT
Public Notice This is to inform the general public that the property consisting of shop No. 9 in the "Venus Atlantis" project located on the land of Survey No. 1320 etc. and TP Scheme No. 27, Final Plot No. 58/1, 58/2 etc. situated in the limits of Vejalpur village, Ahmedabad Taluka, Ahmedabad District, which is also known as Alpha Mini Market, having 131 sq. ft. of super built up area of store No. 9/165 has been decided to be sold by Alka Ben Dinesh Kumar Parikh, who is the sole owner and in direct possession and enjoyment of the property, free from any encumbrances of any kind, without any obstruction or hindrance from anyone. We have been requested to provide the Title Clearance Certificate for the said property. If anyone has any interest, right, claim, encumbrances, lien, charge, mortgage, right to possession, agreement for sale, MOU, rights under agreement to sell, lis pendens etc., in the said property, then he/she is required to inform us in writing along with the supporting documents within 7 days from the date of this notice at the address mentioned below. Failure to do so shall be deemed to be a waiver of all such rights and the Title Clearance Certificate shall be issued in favour of the owner of the property. Thereafter, the sale deed will be executed in favor of our client and no objection will be entertained thereafter. Date :- 11-06-2024 Shrenik Shah (MCA, DLP, LL.M.) Advocate, Janki Shrenik Shah (B.com, LL.B.) Advocate, 512, Shivalik Square, Adani CNG Pump near Vadaj, Ahmedabad-27. (Mob). 9824712051
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કેજત ડીસ્ટ્રીકટ અમદાવાદના તાલુકા તથા મોજે વેજલપુર ગામની સીમના સર્વે નંબર-૧૩૨૦વિગેરે તથા ટી.પી. સ્ક્રીમ નંબર-૨૭ ના ફાઇનલ પ્લોટ નંબર-૫૮/૧ તથા ૫૮/૨ વિગેરેની જમીન ઉપર આવેલ “'વિનસ એટલાન્ટીસ''નામની યોજનામાં આવેલ દુકાન નંબર-૯ કે જે આલ્ફા મીની માર્કેટથી ઓળખાય છે તેનાસ્ટોર નંબર-૯/૧૬૫ ની ૧૩૧ ચોરસફુટ સુપરભિલ્ટઅપ એરીયાના બાંધકામવાળી મિલકત અલ્કાબેન દિનેશકુમાર પરીખ એ પોતાની કુલ સ્વતંત્ર માલિકી પ્રત્યક્ષ કબજા ભોગવટામાં કોઈના કોઈપણ જાતના અવરોધ કે અંતરાય સિવાય તમામ પ્રકારના બોજાઓથી મુક્ત હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરેલ છે અને અમારી પાસે સદર મિલકતના ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલી છે તો સદર મિલકતમાં કોઈનો કોઈપણ જાતનો લાગ-ભાગ, હક્ક, હીત- હિસ્સો, દાવો, બોજો, અલાખો, લીયન, ચાર્જ, ગીરો, મોર્ગેજ, કબજાહક્ક, બાનાચીઠ્ઠી, એમ.ઓ.યુ., બાનાખતના હક્કો, લીસપેન્ડન્સ, વિગેરે રહેલ/કરેલ હોયતો આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ ની અંદર તે બદલના આધાર-પુરાવાઓ સહિત નીચેના સરનામે રજીસ્ટર્ડ એ.ડી.થી લેખીત જાણ કરવી જો તેમ નહી કરવામાં આવે તો તે તમામ મિલકત માલીકની તરફેણમાં બીનશરતી જતા (Waive) કરેલ છે તેમ સમજી સદર મિલકતનું ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે અને અમારા અસીલની તરફેણમાં વેચાણ દસ્તાવેજ કરાવી લેવાની કાર્યવાહી કરવામાં આવશે અને ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં. તારીખ :- ૧૧-૦૬ - ૨૦૨૪ પ્રથિત શ્રેણીક શાહ (MCA, DLP, LL.M.) એડવોકેટ, જાનકી શ્રેણીક શાહ (B.com, LL.B.) એડવોકેટ, ૫૧૨, શિવાલીક સ્કવેર, અદાણી સીએનજી પંપ પાસે, વાડજ, અમદાવાદ-૨૭. (મો). ૯૮૨૪૭૧૨૦૫૧
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap