NOTICE CONTENT
Public Notice
District Sub-District Ahmedabad,
Taluk Vejalpur, Village Vejalpur,
Survey/Block No. 18/1
TP Scheme No. 3 Final Plot No. 15
Residential Non-Agricultural Land
Society known as Jeevan Metri
A Sub-plot No. 1, approx.
200 sq.mts. i.e. 239.20
sq.mts. of land and
37.65 sq.mts. of land on the side of the common road of the society,
including property and basement, ground floor, first floor
and stair cabin, total 276.85 sq.mts (Municipal Tenancy
Number: 07271430900001E)
property (1) Shah Amit Pravinchandra (2) Pina Amit
Shah residing at Ahmedabad jointly
The said property is in joint ownership, possession and enjoyment
and free from all encumbrances.
They have requested a Title Clearance
Certificate from us. Therefore,
If anyone has any claim, right, share, objection,
dispute, encumbrance, or Banakat
right, tenant right, possession right,
then they shall inform us in writing within
(seven) days along with documentary evidence
at the address mentioned below,
If there is any claim, right, share, objection,
Dispute etc. is not available or
is not maintained, and if it is available or
maintained, then it has been waived off
On behalf of the above-mentioned persons,
Title Clearance Certificate
will be issued, and
thereafter no objection
will be made, please take note.
Ahmedabad.
Date: 08/06/2024
Mukesh M. Chakwawala, Advocate
At. 205-206-207, Sanskar
Complex-2, Polytechnic Road,
Ambawadi, Ahmedabad.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
ડીસ્ટ્રીકટ સબ ડીસ્ટ્રીકટ અમદાવાદના
તાલુકા વેજલપુરના મોજેગામ
વેજલપુરનીસીમનાસર્વે/બ્લોકનં.૧૮/
૧ નેટી.પી. સ્કીમ નં.૩ ના ફાઇનલ
પ્લોટ નં.૧૫ ની રહેણાંકના હેતુની
બીનખેતીની જમીન ઉપર જીવન મેત્રી
એ નામથી ઓળખાતી સોસાયટીમાં
આવેલ સબ-પ્લોટ નં.૧ ની આશરે
૨૦૦ સ.ચો.મી. યાને ૨૩૯.૨૦
સ.ચો.વાર વાળી જમીન તથા
સોસાયટીના સહિયારા રસ્તાની વરાડે
પડતી ૩૭.૬૫ સ.ચો.મી. ની જમીન
સહિતની મિલકત તથા તેમા આવેલ
બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફલોર, ફર્સ્ટ ફલોટ
તથા સ્ટેર કેબીનનું મળી કુલ્લે
સ.ચો.મી.૨૭૬.૮૫ (મ્યુ.ટેનામેન્ટ
નંબરઃ: ૦૭૨૭૧૪૩૦૯૦૦૦૦૧ઇ)ના
બાંઘકામવાળી મિલકત (૧) શાહ
અમિત પ્રવિણચંદ્ર (૨) પીના અમિત
શાહબનેઠે.અમદાવાદનાઓની સંયુક્ત
સહમાલીકી કબજા ભોગવટાની તથા
તમામપ્રકારનાબોજાઓથી મુકત ચાલી
આવેલી હોવાનુ જણાવી તેઓએ
અમારી પાસે ટાઈટલ કલીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે. સબબ
સદર મિલકત પરત્વે કોઈનો કોઈપણ
જાતનો લાગભાગ, હકક, હિસ્સા,વાંધો
તકરાર,બોજો, કે બાનાખત
હકક,ભાડુઆત હક્ક, કબજા હકક
પોષાતા હોય તો તેઓએ આજથી દિન-
(સાત) માં લેખિતમાં દસ્તાવેજી પુરાવા
સહીત અમોને નીચેના સરનામે
રજી.એ.ડી.થી જાણ કરવી, કસુર થયે
સદર મિલકત પરત્વે કોઈનો કોઈપણ
જાતનો લાગભાગ, હકક, હિસ્સો, વાંધો
તકરાર વિગેરે કાંઈ આવેલ નથી કે
પોષાતો નથી તેમજ આવેલ હોય કે
પોષાતો હોય તો તે જતાયાને વેવ કરેલ
છે તેમ માની ઉપરોકત ઈસમોની
તરફેણમાં ટાઈટલ્સ કલીયરન્સ
સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં આવશે, અને
ત્યારબાદ કોઈની કોઈ જાતની તકરાર
ચાલશે નહી જેની સરવેએ નોંધ લેવી.
અમદાવાદ.
તા.૦૮/૦૬/૨૦૨૪
મુકેશ એમ.ચકવાવાલા,એડવોકેટ
ઠે.૨૦૫- ર૦૬-૨૦૭,સંસ્કાર
કોમ્પલેક્ષ-ર,પોલીટેકનીક રોડ,
આંબાવાડી,અમદાવાદ.