NOTICE CONTENT
This is to inform the general public that the property located on the non-agricultural land of plot number 57, part number 1 to 4 of revenue survey number 5422/1, situated in the limits of the village Vejalpur, Taluka Vejalpur, Sub District Ahmedabad-10, District Ahmedabad, belongs to Dhanlaxmi Co-operative Housing Society Limited, known as Dhanlaxmi Complex. Flat number C-6, situated on the second floor of the said complex, having an area of 63.53 sq.m, is the sole property of Mr. Niravbhai Amrishbhai Upadhyay. He is the sole owner and possessor of the property. The property is free from any encumbrances. We have received a request for a title clearance certificate for the property. Therefore, if any person, bank, financial institution, firm or any other entity has any claim, right, interest, relationship, claim or encumbrance over the said property, then they are requested to submit written information along with documentary evidence to us within six days of the publication of this notice at the address given below. If they fail to do so, we will assume that there is no claim, right, interest, share, claim or encumbrance of any kind on the said property. We will then issue a title clearance certificate. After that, no objection will be entertained from anyone.
Date : 28-03-25
Jignesh B. Patel, Advocate
Devang H. Dave, Advocate
815, Shilya Zaveri,
Satellite, Ahmedabad- 380015,
Mob. 9375809431
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જાહેર
નોટિસ આપી જણાવવાનું કે
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ, અમદાવાદના
સબ ડિસ્ટ્રિકટ અમદાવાદ-૧૦ ના
તાલુકા-વેજલપુરના મોજે-ગામ-
વેજલપુરની સીમના રેવન્યુ સર્વે નંબર
૫૪૨ર/૧ના ફાઇનલ પ્લોટ નંબર ૫૭
પૈકી હિસ્સા નંબર-૧ થી ૪ની
બિનખેતીની જમીન ઉપર ધનલક્ષ્મી
કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી
લિમિટેડ આવેલ છે જે ધનલક્ષ્મી
કોમ્પલેક્ષથી ઓળખાય છે તેમાં બીજા
માળ ઉપર આવેલ ફ્લેટ નંબર સી-
૬, ક્ષેગફળ ૬૩.૫૩ ચો.મી,
બાંધકામવાળી મિલકત નિરવભાઈ
અમરીશભાઈ ઉપાધ્યાયની સ્વતંત્ર
માલિકી અને કબજા ભોગવટાની તથા
બોજા રહીત હોવાની જણાવી અમારી
પાસે ટાઇટલ ક્લિયર અને માર્કેટેબલ
હોવા અંગેના પ્રમાણપત્રની માંગણી
કરેલ છે.
આથી મજકુર મિલકત ઉપર
અન્ય કોઈપણ શખ્સો, બેંક,
ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશન, પેઢીનો
કોઈપણ જાતનો લાગ-ભાગ, હક્ક,
હિસ્સો, સંબંધ, દાવો-બોજો હોય તો
તેઓએ આ જાહેર નોટિસ પ્રસિધ્ધ
થયેથી દિન- છમાં અમોને તે બદલના
દસ્તાવેજી પુરાવા સહિત લેખિત જાણ
નીચેના સરનામે કરવી જો તેમ
કરવામાં નર્હી આવે તૌ મજકુર
મિલકત ઉપર કોઈનો કોઈ પણ
પ્રકારનો લાગભાગ, હક્ક, હિત,
હિસ્સો, દાવો કે બોજો નથી તેમ સમજી
અમો ટાઈટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ,
આપીશું અને ત્યારબાદ કોઈની,
કોઈપણ પ્રકારની તકરાર ચાલશે
નહી.
તારીખ : ૨૮-૦૩-૨૫
જીગ્નેશ બી. પટેલ, એડવોકેટ
દેવાંગ એચ. દવે, એડવોકેટ
૮૧૫, શિલ્ય ઝવેરી,
સેટેલાઈટ, અમદાવાદ- ૩૮૦૦૧૫,
મો. ૯૩૭૫૮૦૯૪૩૧