Public Notice for 1

Vejalpur, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Vejalpur
VILLAGE Vejalpur
CITY ahmedabad
FINAL PLOT# 120
SURVEY# 590
NOTICE CONTENT
Notice for Duplicate Share Certificate This is to inform that the original share certificate of Share No. 41, belonging to our client, Sohanalal Nandlalji Kalal, has been misplaced and lost. The said share certificate pertains to the tenement bearing No. 11/B/91 in the Azim Co-operative Housing Society Limited, located on the land bearing F.P. No. 120, T.P.S. No. 1, Block No. 590, in the outskirts of Vejalpur, Taluka Vejalpur. We have requested the Society for a duplicate share certificate. Therefore, we are hereby giving notice to any person, institution, or bank who may have any objection, claim, dispute, encumbrance, charge, loan, right, or interest in the aforementioned share certificate, to inform us in writing within 7 days from the date of this notice. Otherwise, the Society will issue a duplicate share certificate and we shall issue a No Objection Certificate (NOC). Please take note of this. Dated: 28/03/2025 Nirmal A. Raval Megha A. Dave Advocates and Notary Zeel Nirmal Raval Advocates Office: 309, Vraj Plaza, Opposite Honest Restaurant, Bhatha Paldi, Ahmedabad. (Mob)
ગુજરાતી નોટિસ
તા.વેજલપુર, મોજે વેજલપુરની સીમના બ્લોક નં,૫૯૦, ટી.પી.એસ. નં.૧, એફ.પી.નં. ૧૨૦ની જમીન ઉપર આઝમ કો.ઓ.હા.સો.લી.માં આવેલ ટેનામેન્ટ ની નં.૧૧/બી/૯૧ વાળી મીલકત અમારા અસીલ સોહનલાલ નંદલાલજી કલાલની માલીકીની આવેલ સદરહુ સોસાયટીના શેર સર્ટીફીકેટ નંબર- ૪૧, શેર નંબર-૪૧ વાળુ અસલ શેર સર્ટીફીકેટ અમારા અસીલથી ગુમયાને મીસપ્લેસ થઈ ગયેલ છે અને સોસાયટી પાસેથી ડુપ્લીકેટ શેર સર્ટીફીકેટની માંગણી કરેલ હોય તે સામે જે કોઈ વ્યક્તિ/સંસ્થા/બેન્કને. વાંધો, દાવો, તકરાર, બોજો, ચાર્જ, લોન, હકક, અધિકાર હોય તો અમોને દિન-૭ માં લેખિતમાં જાણ કરવી. અન્યથા સોસાયટી તરફથી ડુપ્લીકેટ શેર સર્ટીફીકેટ ફાળવવામાં આવશે અને અમારા ધ્વારા એન.ઓ.સી. ઈશ્યુ કરવામાં આવશે. જેની નોંધ લેવી. અમદાવાદ. તારીખ: ૨૮/૦૩/૨૦૨૫ નિર્મલ એ. રાવલ મેઘા એ. દવે એડવોકેટ એન્ડ નોટરી ઝીલ નિર્મલ રાવલ એડવોકેટ ઓફીસ-૩૦૯, વ્રજ પ્લાઝા, ઓનેસ્ટ રેસ્ટોરન્ટ સામે, ભઠ્ઠા પાલડી, અમદાવાદ. (મો)
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap