Public Notice District Ahmedabad sub-registration district Ahmedabad-10 (Vejalpur), Vejalpur taluka of Vejalpur village, survey number 63/2 under TP scheme number 3, Final Plot Number 95, for the land under non-agricultural use, on which the scheme known as 'Evelydham Apartment' where block number A on the fourth floor, apartment number A/402 is constructed, including the associated land and shares without predefined ownership, and the right to use the association’s common facilities. The property is under the ownership and possession of (1) Hiral Kamaldeep Inamdar and (2) Kamaldeep Chandravadan Inamdar, and is free from all kinds of charges as declared. They have applied for the title clearance certificate of this property with us. If any finance company, bank, or any party has any kind of claim or burden on this property, they are to notify in writing to the address below within 7 days of the publication of this notice, after which no complaints of any kind will be entertained. B.S. Shah (Advocate) Office: 912, Shilp Zaveri, Shyamal Crossroads, Satellite, Ahmedabad-380015.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
ડીસ્ટ્રીક્ટ અમદાવાદ રજીસ્ટ્રેશન સબ-
ડીસ્ટ્રીક્ટ અમદાવાદ-૧૦ (વેજલપુર)
તથા તાલુકા વેજલપુરના મોજે ગામ
વેજલપુરની સર્વે નંબર-૬૩/૨ પૈકી,
ટી. પી. સ્કીમ નંબર-૩ ના ફાઈનલ
પ્લોટ નંબર-૯૫ પૈકીની બીનખેતીની
જમીન ઉપર બાંધવામાં આવેલ યોજના
કે જે હાલમાં “ેવલ્યધામ
એપાર્ટમેન્ટ''ના નામથી ઓળખાય છે
જેમાં વિભાગ-૧માં બ્લોક નં. એ માં
ચોથા માળે આવેલ ફ્લેટ નં. એ/૪૦૨
ની બાંધકામવાળી મિલકત તથા સદરહુ
જમીનમાં વગર વહેચાયેલ વરાડે પડતી
હક્ક હિસ્સા સહિતની જમીન અને સદર
એસોસીએશનના શેર સર્ટીફીકેટ,
મેમ્બરશીપ રાઇટસ અને સદર
એસોસીએશનની કોમન સુવિધાઓ
સહિયારે વાપરવાના હક્કો સહિતની
મિલકત (૧) હિરલ કમલદીપ
ઈનામદાર અને (૨) કમલદીપ ચંદ્રવદન
ઈનામદારનાઓની માલિકી અને કબજા
ભોગવટાની તથા તમામ પ્રકારના
બોજાઓથી મુક્ત હોવાનું જણાવીને
અમારી પાસે સદરહુ મિલકતના
ટાઈટલ્સ ક્લીયરન્સ સર્ટીફિકેટની
માંગણી કરેલ છે. સદરહુ મિલકત અંગે
કોઇ પણ ફાઇનાન્સ કંપની કે બેંક અથવા
કોઇનો કોઇ પણ પ્રકારનો લાગભાગ
હક્ક હિસ્સો, બોજો કે અન્ય કોઇ પણ
રીતે હક દાવો પોષાતો હોય તો તેના
દસ્તાવેજી પુરાવા સાથે નોટિસ પ્રસિદ્ધ
થયેથી દિન-૭ માં નીચેના સરનામે
લેખિતમાં જાણ કરવી ત્યારબાદ કોઇની
કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહિ.
બી.એસ.શાહ (એડવોકેટ)
ઓફિસ :-૯૧૨,શિલ્પ ઝવેરી, શ્યામલ
ચાર રસ્તા, સેટેલાઇટ,
અમદાવાદ-૩૮૦૦૧૫.
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap