NOTICE CONTENT
Public Notice
Located within the limits of Vejalpur, taluka of Vejalpur, in the Ahmedabad District, the property identified by survey numbers - 9695/2, 965/P5, and 965/7, under TP Scheme number - 27, consists of final plot numbers - 6/1 and 7/1, and subplot number - 7/126/1-B. This property houses Gayatri (Satellite) Cooperative Housing Society Ltd., commonly known as 'Shaligram-IN'. Positioned in Block B, on the ninth floor, flat number B/92, spanning an area of 169.75 square meters (built-up area), is owned and fully possessed by Ashish Kol, residing in Pune, free from all encumbrances. It is hereby notified that claims for title clearance are being processed. If anyone has any objections, claims, or rights including financial institutions, banks, corporations, individuals or any entities holding any liens, charges, encumbrances, or tenancy rights on the mentioned property, they are required to notify us at the provided address within 7 days from the publication of this notice. Failure to do so will lead to the understanding that there are no such claims, and a title certificate will be issued accordingly. Post this certification, no complaints or disputes will be entertained.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જત ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ ડીસ્ટ્રીકટ
અમદાવાદ-૧૦(વેજલપૂર)ના
વેજલપુર તાલુકાના મોજે વેજલપુરની
સીમમાં આવેલ સર્વે નંબર - ૯૬૯૫/૨,
૯૬૫/પ૫ તથા ૯૬૫/૭, ટી.પી. સ્કીમ
નંબર - ૨૭ ના ફાઈનલ પ્લોટ નંબર -
૬/૧ તથા૭/૧ નાસબપ્લોટનંબર-૭/
૧૨૬/૧-બી ની જમીનમાં ગાયત્રી
(સેટેલાઈટ) કો.ઓ.હા.સો.લી.
આવેલ છે જે “Shaligram- IN" ના
નામથી ઓળખાય છે અને તેમાં બ્લોક
બી ના નવમાં માળે આવેલ ફલેટ નંબર
-બી/૯ર ની સ.ચો.મીટર-૧૬૯.૭૫
(બીલ્ટઅપ એરીયા)વાળી મીલકત
આશીષ કોલ, ઠેકાણું -પુણેનાએ
પોતાની સ્વતંત્ર માલીકી કબજા
ભોગવટાની તથા તમામ પ્રકારના
બોજાઓથી સંપુર્ણપણે મુકત હોવાનું
જણાવી સદર મીલકત અંગે ટાઈટલ્સ
કલીયરન્સ અભિપ્રાયની માંગણી કરેલ
છે. સબબ કે સદર મીલકત ઉપર કોઈનો
કોઈપણ જાતનો બોજો, લાગ-ભાગ,
હક્ક, હિસ્સો તથા કોઈપણ નાણાંકીય
સંસ્થા, બેંક, કોર્પોરેશન, કંપની, પેઢી
કે સંસ્થા કે કોઈપણ શખ્સનો કોઈપણ
પ્રકારનો ગીરો, લીયન, ચાર્જ હોય કે
લાયસન્સ/કબજા ભોગવટો/બાનાખત/
ભરણપોષણ-રહેણાંકનો હક્ક આવેલ
હોય તો તે અંગેની જાણ આ નોટીસ
પ્રસિધ્ધ થયેથી દિન - ૭ (સાત) માં
દસ્તાવેજી પુરાવા સહીત લેખીતમાં
અમોને નીચે દર્શાવેલ સરનામે અચુક
જાણ કરવી, જો તેમ કરવામાં નહીં આવે
તો સદર મીલકત કે તેના કોઈપણ ભાગ
પરત્વે અન્ય કોઈનો કોઈપણ
લાગભાગ, હક્ક, હિસ્સો, બોજો આવેલ
તથી અતે આવેલ હોય તો તે તમામ
જતાયાને વેવ કરેલ છે તેમસમજી અમો
મુદ્ત વિત્યે ટાઈટલ સર્ટીફીકેટ ઈસ્યુ
કરી દઈશુ. ત્યારબાદ કોઈની કોઈપણ
પ્રકારની દાદ-ફરીયાદ-તકરાર ચાલશે
નહી તે બાબતની જાહેર જનતાને
તથાલાગતા વળગતા તમામે નોંધ લેવી.
અમદાવાદ.
તારીખ - ૨૯-૫-૨૦૨૪
Sejwani & Co.
(Solicitor & Advocates)
Dhiraj Deepak Sejwani,
Solicitor,
Deepak B. Sejwani
Advocate & Notary,
Raju Deepak Sejwani,
Advocate
303, National Plaza, opp, Lal
Bunglow, C.G.Road,
Ahmedabad.
Tel- 26443200.