NOTICE CONTENT
This is to inform the public that a piece of land located in the revenue survey number 86, Vekrana village, Kadi Taluka, Mehsana District, measuring 0-19-83 hectares with a shape factor of 1.40, is owned by Sitaraben Parsottambhai Patel, Vishnu Bhai Parsottambhai Patel, Sarojben Parsottambhai Patel, Rajendrakumar Parsottambhai Patel, and Manubhai Parsottambhai Patel residing in Vekrana, Kadi Taluka, Mehsana District. The land is free from any encumbrances and they have decided to sell it through our advocate. They have requested a title clear certificate. Therefore, if anyone has any kind of lien, right, interest, share, claim, encumbrance, power, banachitti, right of possession, or objection or dispute over the said land, they must inform us in writing with certified copies of the evidence within 7 (seven) days of the publication of this notice by registered post A.D. at the address below. Failure to do so will be deemed as a waiver of such rights. After the expiry of the deadline, we will issue a title clear certificate and no objection or dispute of any kind will be entertained. (Note: objections without proof will not be considered).
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું
કૈ, ડીસ્ટ્રીક્ટ સબ ડીસ્ટ્રીક્ટ મહેસાણા
તાલુકા-કડીના મોજે ગામ-વેકરાની
સીમના રેવન્યુ સર્વેનં-૮૬ જેનું હેત્રફળ
હે.આરે.ચો.મી,૦-૧૯-૮૩આકાર
૧.૪૦વાળી જમીન આવેલ છે. તેના
રેવન્યુ રેકર્ડ મુજબના માલિક સીતાબેન
પરસોત્તમભાઈ પટેલ, વિષ્ણુભાઈ
પરસોત્તમભાઈ પટેલ, સરોજબેન
પરસોત્તમભાઈ પટેલ, રાજેન્દ્રકુમાર
પરસોત્તમભાઈ પટેલ, મનુભાઈ
પરસોત્તમભાઈ પટેલ રહે. વેકરા,
તા.કડી, જિ.મહેસાણાનાઓની|
માલિકીની કબજા ભોગવટાવાળી
જમીન તમામ પ્રકારના બોજારહિત
હોવાનું જણાવીને તેઓએ અમારા
'અસીલને વેચાણ આપવાનું નક્કી
કરેલ છે.અને સદરહુ જમીનના
ટાઈટલ ક્લિયર સર્ટીફિકેટની અમારી
પાસેથી માંગણી કરેલ છે, તો સદરહુ
જમીન ઉપર કોઈપણ બક્તતસંથા/
બેંક,પેઢીનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હક્ક, હિત, હિસ્સો,
દાવો, બોજો કે બાતાખત,પાવર,
બાનાચિટ્ટી, કબજાહક્ક, તેમજ વાંધો
કે તકરાર હોય તો તેઓએ આ નોટિસ
પ્રસિદ્ધ થયેથી દિન-૭(સાત) માં
અમોને તે બદલના પુરાવાની
સર્ટીફાઈડ નકલો સહિત લેખિતમાં
રજી.પોસ્ટ.એ.ડી.થી જાણ નીચેના
સરનામે કરવી અને જો તેમ કરવામાં
કસુર કરવામાં આવશે તો તેવા હક્કો.
અધિકારો જતા યાને વૈવ થયા છે. તેમ
કરવામાં આવશે તેવા તમામ હક્ક
અધિકારો જતા યાને વેવ થયા છે. તેમ
સમજીને મુદત વિતે અમો ટાઈટલ
ક્લીયર સર્ટીફિકેટ આપીશુ ત્યારબાદ
કોઈનો પણ કોઈપણ જાતનો વાંધો કે
તકરાર ચાલશે નહીં જેની ગંભીર નોધ
લેશો. (નોંધ-પુરાવા વગરના વાંધા
ધ્યાને લેવામાં આવશે નહિ)
૨૭-૦૩-૨૦૨૫
અમારી મારફતે
ભાવેશભાઈ ડી. રાઠોડ, એડવોકેટ
'OFFICE- 5/6, VANDE
BHARAT CENTER, NEW
MAMLATDAR KACHERI,
KARAN NAGAR ROAD,
(AT. KADI, MEHSANA
Mo, 9773464972