DISTRICT Surat
TALUKA Kamrej
VILLAGE Velanja
CITY surat
SURVEY# 110
NOTICE CONTENT
In the Court of 5th Additional Senior Civil Judge, Surat. Room No. 902, 9th Floor, District Court, Athwalines, Surat. Commercial Suit No. 288/2024 : Central Bank of India, a Nationalized Bank Varacha Branch, Surat. Advocate for the Plaintiff: Ajay Rumendrar Mehta Versus 4 (1) Mayurbhai Punabhai Vora Age: Major, Occupation: Business Residing at Plot No. 110, Anjani Residency, Village-Velanja, Kamrej, Surat-394180. (2) Gitaben Mathurbhai Vora Age: Major, Occupation: Business Residing at Plot No. 110, Anjani Residency, Village-Velanja, Kamrej, Surat-394180. The Plaintiff in this suit has filed the above suit in the Hon’ble Court against you, the Defendant, for recovery of Rs. 12,19,194.22/-. Since the processes of the Hon’ble Court served to you at the address mentioned in the said suit are not being served to you. Therefore, the process of the Hon’ble Court is being served to you publicly through daily paper. The next date of hearing of the said suit is fixed on 30th April, 2025, so you have to appear in person or through your lawyer in the Hon’ble Court at 11.00 AM on that day. If you fail to do so, the further proceedings of the said suit bearing the above number will be conducted in your absence. Please take note. Dated 21st March 2025. Signed and sealed by me today. Prepared by, Opposing party by order. (V.G. Chavda) (R.N. Sarvaliya) (Heena Desai) Assistant Superintendent Registrar Civil Court, Surat Civil Court, Surat Civil Court, Surat
ગુજરાતી નોટિસ
મહે. સુરતના પાંચમાં એડિશનલ સિનિયર સિવિલ જડજ સાહેબની કોર્ટમાં રૂમ નં. ૯૦૨, નવમો માળ, ડિસ્ટ્રીક્ટ કોર્ટ, અઠવાલાઈન્સ, સુરત. કોર્મશીયલ મુકદમા નં. ૨૮૮/૨૦૨૪ : સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, એક રષ્ટ્રીયકૃત બેંક વરાછા શખા, સુરત. વાદીના વકીલશ્રી : અજય રૂમેન્દ્ર મહેતા વિરૂધ્ધ 4 (૧) માયુરભાઈ પુનાભાઈ વોરા ઉ.આ.વ. - પુખ્તવયના, ધંધો-વેપાર રહે. પ્લોટ નં. ૧૧૦, અંજની રેસીડેન્સી, ગામ-વેલંજા, કામરેજ, સુરત-૩૯૪૧૮૦, (૨) ગીતાબેન માથુરભાઇ વોરા ઉ.આ.વ, - પુખ્તવયના, ધંધો-વેઘાર રહે, પ્લોટ નં. ૧૧૦, અંજની રેસીડેન્સી, ગામ-વેલંજા, કામરેજ, સુરત-૩૯૪૧૮૦. આ દાવાના વાદીએ ઉપરોક્ત નંબરનો દાવો નામદાર કોર્ટમાં તમો પ્રતિવાદી સામે રૂ।.૧૨,૧૯,૧૯૪,૨૨/- વસૂલ મેળવવા માટે કરેલો છે. તમોને સદર દાવામાં જણાવેલ તમારા સરનામે નામદાર કોર્ટનાં પ્રોસેસો બેલીફ મારફત બજાવવા જતા પ્રોસેસો તમોને બજતા નથી. જેથી તમોને દૈનિક પેપર દ્વારા નામદાર કોર્ટનાં પ્રોસેસોની બજવણી જાહેર રીતે કરવામાં આવે છે. સદર દાવાની હવે પછી ઠરાવ તારીખ : ૩૦ માહે, એપ્રિલ, સને ૨૦૨૫ રાખવામાં આવેલ છે જેથી તે દિવસે તમોએ જાતે અગર વકીલશ્રી માસ્ફત સવારે ૧૧.૦૦ કલાકે નામદાર કોર્ટમાં હાજર રહેવું. જો તમો તેમ કરવામાં કસુર કરશો તો તમારી ગેરહાજરીમાં સદર ઉપરોક્ત નંબરની દાવાની આગળની કાર્યવાહી કરવામાં આવશે જેની નોંધ લેશો. આજ તા. ૨૧મી માહે માર્ચ સને ૨૦૨૫ના રોજ મારી સહી તથા કોર્ટનો સિક્કો કરી આપ્યો. લૈયાર કરનાર મુકાબલ કરનાર હુકમથી (વી.જી. ચાવડા) (આર.એન. સરવાલિયા) (હીના દેસાઈ) આસીસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ડ રજીસ્ટ્રાર સિવીલ કોટ, સુરત સિવીલ કોર્ટ, સુરત સીવીલ કોર્ટ, સુરત
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap