DISTRICT Sabar Kantha
TALUKA Idar
VILLAGE Ventla
CITY sabarkantha
SURVEY# 672
NOTICE CONTENT
PUBLIC NOTICE This is to inform the general public that the property including land and construction situated in District, Sub-District Sabarkantha, Taluka- Idar, Mu.Po. Vetla (Vetla Gram Panchayat), Property No. 672, House No. 137, with an area of 116.17 sq.m., all pieces and parcels of village land "Vetla (Vetla)" area. Vinodbhai Alkhabhai Chenva has stated that he has full independent ownership, possession, and enjoyment of the said property, and it is free from all types of encumbrances. He wishes to mortgage the said property with our client "Mass Rural Housing and Mortgage Finance Ltd." to obtain a housing loan. MRHMFL032687182. If anyone else has any share, right, interest, or claim in the said property, they should inform in writing with evidence at the address mentioned below within 7 days from the publication of this notice. If there is a failure to do so, it will be understood that no one else has any share, right, interest, or claim in the said property, and everyone has voluntarily waived/relinquished their rights. Understanding this, we will issue a Title Clearance Certificate for the said property. Advocate: Ajaykumar A. Joshi - Mo. 9427078950 169, Ambika Complex, Damodar Vistar, Ta. Idar, Ji. Sabarkantha
ગુજરાતી નોટિસ
જાહેર નોટીસ આથી જાહેર જનતાને જણાવવાનું કે ડિસ્ટ્રીક્ટ, સબ ડિસ્ટ્રીક્ટ સાબરકાંઠા, તાલુકો- ઈડર, મુ.પો.વેટલા(વેટલા ગ્રામ પંચાયત) આવેલ જમીન તથા તેમાં આવેલા બાંધકામ સહિતની મિલકત નં. ૬૭૨, હાઉસ નં. ૧૩૭, જેનુ ક્ષેત્રફળ ૧૧૬.૧૭ ચો.મી ના તમામ ટુકડો અને પાર્સલ ગામતળ જમીન "વેટલા (વેટલા)” વિસ્તાર પર સ્થિત છે. વિનોદભાઈ અળખાભાઈ ચેનવા ની પોતાની કુલ સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની તથા તમામ પ્રકારના બોજાઓથી મુક્ત આવેલી હોવાનું જણાવેલ છે કે જેઓ મજકુર મિલ્કત હાઉસીંગ લોન મેળવવા માટે અમારા અસીલ "માસ રુરલ હાઉસિંગ એન્ડ મોર્ટગેજ ફાઈનાન્સ લિ.” માં ગીરો મુકવા માગે છે. MRHMFL032687182 જો સદરહુ મિલ્કતમાં અન્ય કોઈનો લાગભાગ, હક્ક, હિત કે હિસ્સો પોષાતો આવેલ હોયતો નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭માં નીચે જણાવેલ સરનામે લેખિતમાં પુરાવા સહિત જાણ કરવી જો આમ કરવામાં ચુક થયેથી સદરહું મિલ્કતમાં અન્ય કોઈનો લાગભાગ, હક્ક, હિત કે હિસ્સો આવેલ નથી. તથા તમામે પોતાની રાજીખુશીથી વેવ/જતો કરેલ છે. તેમ સમજી સદરહુ મિલ્કતનું ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ ઈશ્યુ કરીશું જે જાણશો. એડવોકેટ: અજયકુમાર એ. જોશી - મો. ૯૪૨૭૦૭૮૯૫૦ ૧૬૯, અંબિકા કોમ્પલેક્ષ, દામોદર વિસ્તાર, તા. ઈડર, જી.સાબરકાંઠા
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap