DISTRICT Mahesana
TALUKA Kadi
VILLAGE Vidaj
CITY ahmedabad
SURVEY# 1402 (Old Block/ Survey No.-176/1)
NOTICE CONTENT
This is to inform the public that the property belonging to Patel Gomatiben, widow of Patel Bhikha Bhai, Patel Lilaben Bhikha Bhai, Patel Baldev Bhai Bhikha Bhai, Patel Chandrikaben Manish Bhai, Patel Arvee Manish Bhai S.P.K. Patel Chandrikaben, located in Vidj village, Kadi taluka, Mehsana district, Survey No. 1402 (Old Block/ Survey No.-176/1), Khatha No. 328, measuring 3193 sq.m., is proposed to be sold by the owner to our client. Our client has requested a Title Clearance Certificate for the said property. Therefore, if any bank, institution or individual has any claim, interest, right, loan, encumbrance, charge, or any kind of claim on the said land, then they are requested to provide written proof along with their claim within 7 days of this publication to the address given below. If no response is received within the stipulated time, it will be assumed that there are no claims on the said property and a Title Clearance Certificate will be issued. Please take note.
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કેડીસ્ટ્રીકટ મહેસાણાના સબ ડીસ્ટ્રીકટ! તાલુકે કડીના મોજેગામ વીડજ સીમના, ખાતા નંબર: ૩૨૮ ના નવીન રેવન્યુ બ્લોકસર્વેનંબરઃ ૧૪૦૨ (જુનોબ્લોક/ સર્વે નંબર-૧૭૬/૧) ની હે. આરે, ચો.મી.૦-૩૧-૯૩ યાને ૩૧૯૩ ચો.મી.,આકાર રૂ.૨.૩૦ પૈસાવાળી! જુની શરતની ખેતીની જમીનના માલિક પટેલ ગોમતીબેન તે ભીખાભાઈની વિધવા, પટૅલ લીલાબેન ભીખાભાઈ, પટેલ બળદેવભાઈ ભીખાભાઈ, પટેલ ચંદ્રિકાબેન મનિષભાઈ, પટેલ આરવી મનિષભાઈ સ.પા.ક. પટેલ ચંદ્િકાબેનના નામે રેવન્યુ રેકર્ડ ચાલે. છે. અને સદરહુ જમીન અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરેલ હોઈ તેઓએ સદરહુ મિલકત અંગેનું ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તેથી સદરહુ જમીન ઉપર અન્ય કોઈપણ બેન્ક, સંસ્થા કે વ્યક્તિનો! કૌઈપણ પ્રકારનો લાગ-ભાગ, હક્કદાવો, હિતસંબંધ, લોન, બોજો, ચાર્જ તથા ખોરાકી પોષાકીનો હકક, હીત, હીસ્સો કે અલાખો પોષાતો આવેલ હોય તો સદરહુ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત) માં આ નીચે, જણાવેલ સરનામે લેખીતમાં પુરાવા! સહીત જાણ કરવી. જો આમ કરવામાં ક્સુરયા ચૂક થયેથી સદરહુ મિલકતમાં કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક હીત હીસ્સો કે અલાખો પોષાતો આવેલ નથી અગર વેઈવ કરેલ છે તેમ માની સદરહુ મિલકતના ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ ઈશ્યુ કરીશુ જે| જાણશો. તારી! સ્થળ : કડી જયેશ એમ. ચૌધરી (એડવોકેટ & નોટરી) ઓફિસ : એફ/૩૦, રાજવી પ્લાઝા, તાલુકા સેવા સદન પાસે, કરણનગર રોડ, કડી. તાઃ કડી, જી: મહેસાણા મો-૯૮૭૦૦૩૧૯૮૬ ૧/૦૪/૨૦૨૫
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap