DISTRICT Mahesana
TALUKA Vijapur
VILLAGE Vijapur
CITY ahmedabad
SURVEY# 3638
NOTICE CONTENT
Public Notice This is to inform the general public that: As per the instructions of our client, Patel Babubhai Jesangbhai is the sole owner of the property located in Revenue Survey Number 3638 (Old Survey Number 1215/2/Paki 1) under Khata Number 4205, in the village of Vijapur, Vijapur Taluka, Mehsana District. The land is free from all encumbrances and measures 0-27-40 Hectare, Are and Square meters. The said land is being sold by our client and a Title Clear Certificate is being sought from us. If any person has any claim, share, right, interest, or connection to this land, then they should file objections with proof within 7 days. Failure to do so will result in the issue of a Title Clear Certificate to our client and the sale process will proceed. Date: 01-04-2025 Through Us Jayesh A. Kothari Advocate & Notary Office: 4, Shivalik Plaza, Mamlatdar Office, Vijapur, Taluka Vijapur Mobile: 9998959638
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી અમારા અસીલશ્રીની સુચનાથી જાહેર જનતાને જણાવવાનુ કે : રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ મહેસાણાના જિલ્લાના સબ-રજીસ્‍્ટ્રેશન વિજાપુર તાલુકાના મોજે વિજાપુર સીમમાં આવેલ ખાતા નંબર-૪૨૦૫ ના રેવન્યુ સર્વે નંબર-૩૬૩૮ (જુનો સર્વે નબર- ૧૨૧૫/ર/પૈકી ૧) જેનું કુલ ક્ષેત્રફળ હે.આરે.ચો.મી. ૦-૨૭-૪૦ જેનો આકાર રૂ. ૦-૯૮ પૈસાવાળી જમીન પટેલ બાબુભાઈ જેસંગભાઈની સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની આવેલી છે. ઉપરોક્ત સર્વે નંબરવાળી જમીન તમામ પ્રકારના બોજા રહિત આવેલી હોવાનું જણાવી મજકુર મિલ્કત અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરેલ છે. અને અમારી પાસે સદર જમીન અંગે ટાઈટલ ક્લીયર સર્ટીફીકેટની માંગણી કરેલ છે તો સદર જમીન અંગે કોઈનો કોઈપણ જાતનો લાગ, ભાગ, હક્ક, હિસ્સો, હિત સબંધ સમાયેલ હોય તો તેવી વ્યક્તિઓએ દિન-૭માં પુરાવા સાથે વાંધાઓ રજુ કરવાના રહેશે, અને જો તેમ કરવામાં નહી આવે તો મુદત વીતી અમારા અસીલને સદર જમીનનું ટાઈટલ ક્લીયર આપીશું અને વેચાણ અંગેની કાર્યવાહી કરશે જેની નોંધ લેશો. તારીખ : ૦૧-૦૪-૨૦૨૫ અમારી મારફતે જયેશ એ. કોઠારી એડવોકેટ એન્ડ નોટરી ઓફિસ : ૪, શિવાલિક પ્લાઝા, મામલતદાર કચેરી પાસે, વિજાપુર, તા. વિજાપુર મો. ૯૯૯૮૯૫૯૬૩૮
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap