NOTICE CONTENT
Public Notice
It is hereby informed to the general public that in the registration district of Mehsana, sub-district and taluka of Vijapur, within the village boundaries of Mojay Vijapur, the non-agricultural land of New Survey Number 2737 (Old Survey Number 989) of 7822 square meters and New Survey Number 2741 (Old Survey Number 989) of 2383 square meters, is completely jointly owned and possessed by Bhanuprasad Kachrabhai Motibhai Patel, Mahendrakumar Kachrabhai Motibhai Patel, and Prakashkumar Babulal Lallubhai Patel, free of any encumbrances. They have requested a certificate stating that the titles are clear and marketable. Therefore, if anyone has any claim, right, interest, share, or burden on said land, they must notify us in writing with necessary evidence within 7 days of the publication of this notice at the address below. Failing which, it will be assumed that no other person has any right, interest, share, claim or burden on said land, and we will issue a title clearance certificate accordingly. Any disputes thereafter will not be entertained.
Date: 30/05/2024
Kaushik G. Patel (Advocate and Notary)
Office: 12, Second Floor, J.B. R. Arcade, beside R.K. Royal Hall, Science City Road, Sola, Ahmedabad-380060.
Mobile No: 9824678769
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું
કે, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ મહેસાણાના
સબ-ડિસ્ટ્રીકટ અને તાલુકા વિજાપુરના
ગામ મોજે વિજાપુરના સીમના નવા
સર્વે નંબર-૨૭૩૭(જુના સર્વે નંબર-
૯૮૯)ની ૭૮૨૨ ચોરસમીટર તથા
નવા સર્વે નંબર-૨૭૪૧ (જુના સર્વે
નંબર- ૯૮૯)ની ૨૩૮૩ ચોરસમીટર
બીનખેતીની જમીન ભાનુપ્રસાદ
કચરાભાઇ મોતીભાઈ પટેલ,
મહેન્દ્રકુમાર કચરાભાઇ મોતીભાઈ
પટેલ તથા પ્રકાશકુમાર બાબુલાલ
લલ્લુભાઈ પટેલે તેઓની સંપુર્ણપણે
સંયુક્ત,માલિકી,કબજા ભોગવટાની
બોજા રહીત હોવાનું જણાવી અમારી
પાસેથી સદરહુ જમીનના ટાઈટલ્સ
કલીયર અને માર્કેટેબલ હોવા બદલના
પ્રમાણપત્રની માંગણી કરેલ છે. તો
સદરહુ જમીન ઉપર જો કોઇનો કોઇપણ
પ્રકારનો લાગ-ભાગ,હક્ક,હીત,
હીસ્સો, દાવો કે બોજો હોય તો તેઓએ
આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-
૭(સાત)માં અમોને તે બદલના જરૂરી
પુરાવાઓ સહીત લેખિતમાં જાણ
નીચેના સરનામે કરવી જો તેમ કરવામાં
તહીં આવે તો સદરહુ જમીન ઉપર અન્ય
કોઇપણ વ્યક્તિનો કોઇપણ પ્રકારનો
લાગ-ભાગ, હક્ક, હીત, હીસ્સો,દાવો
કેબોજો નથી અને હોયતો તે જતો કરેલ
છે તેમ માનીને અમો સદરહુ જમીનનું
ટાઈટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટ આપીશું
અને ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની
તકરાર ચાલશે નહી.
તારીખ-૩૦/૦૫/૨૦૨૪
કૌશિક.જી.પટેલ
(એડવોકેટ એન્ડ નોટરી)
(બી.એસસી.,એલ.એલ.બી.
ઓફીસ :-૧૨,બીજો માળ, જે. બી.
આર. આર્કેડ,આર.કે.રોયલ હોલન
બાજુમાં, સાયન્સ સીટી રોડ, સોલા,
અમદાવાદ-૩૮૦૦૬૦.
મો.નં.૯૮૨૪૬૭૮૭૬૯