NOTICE CONTENT
This is to inform the general public that Jigna Kamlesh Bhai Modi alias Jignaben Arvind Bhai Patel residing at 107, Ratnaraj Apartment, 6/2, Patel Colony, Jamnagar City, Jamnagar, Gujarat-361008, owns Flat No. 46, 4th Floor, in the Shub Darshan Apartment, built by Tirthdhara Non-Trading Association, located in TP Scheme No. 4, within the limits of Amdavad village. This property is identified by the old survey number 116/2 and the new survey number 1210. The property is situated in the aforementioned apartment, built by the Tirthdhara Non-Trading Association, which is located in TP Scheme No. 4, within the limits of Amdavad village. This property has an area of 82 square yards or 68.5 square meters. Jignaben is a member of the association with 1000 shares of Rs. 100 each. The property is under her direct possession and enjoyment based on the allotment. The property is her own independent property. We have been requested to provide a Title Clear Certificate. We hereby declare that her rights and titles to the said property are clear and marketable. If any other person has any claim, right, share, interest, relationship, claim, lien or encumbrance on this property or on the share certificate, allotment letter, etc., then they are required to inform us in writing within 7 (seven) days of the publication of this notice, along with proof of their claim. If this is not done, it will be understood that no such claim, right, share, interest, relationship, claim, lien or encumbrance exists or has been waived, and we will provide the Title Clear Certificate. After that, no dispute will be entertained regarding this property. Ahmedabad Date: 25/03/2025 Pujaben Rameshji Thakor Advocate, Gujarat High Court Office - Res. 13/145, Vishram Park, opposite Bhavsar Hostel, Nava Vadaj, Ahmedabad-380013 Mob. No. 9624913510
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું
કે, જીશઞા કમલેશભાઈ મોદી ઉર્ફે
જીજ્ઞાબેન અરવિંદભાઈ પટેલ રહૈ.
૧૦૭, રત્નરાજ એપાર્ટમેન્ટ, ૬/૨,
પટેલ કોલોની, જામનગર શહેર,
જામનગર, ગુજરાત-૩૬૧૦૦૮,
મોજે વેજલપુર, તા.સીટી, જી.
અમદાવાદ ગામની સીમમાં આવેલ
ટી.પી.સ્કીમ નં.૪, તીર્થધારા નોન
ટેડીંગ એસોસીએશન દ્વારા બાંધવામાં
આવેલ શુભ દર્શન એપાર્ટમેન્ટ,
નામથી બાંધવામાં આવેલ ફલેટ નં.£ી/
૪૬, ચોથો માળ, જુનાસર્વેનં.૧૧૬/
૨, નવા સર્વે નં.૧૨૧૦ વાળી
મીલકત-જમીન આવેલ છે. જેનો
કેત્રફળ ૮૨ ચો.વાર યાને ૬૮.૫
ચો.મી. ક્ષેત્રફળ વાળી મીલકત આવેલ
છે. તથા સદરહુ મીલકત અંગેના
સદરહુ એસોસીએશનના શેર નં.૫૩
થી પ૩ દરેક શેર રૂ.૧૦૦ એવા
૧૦૦૦ શેર સાથેની સદરહુ
એસોસીએશનના સભ્ય તરીકે તથા
એલોટમેન્ટની રુઈએ તેઓની સ્વતંત્ર
માલીકી પ્રત્યક્ષ કબજા ભોગવટાની
આવેલી હેવાનું જણાવીને સદરહુ
મીલક્તના તેઓના રાઈટ ટાઈટલ્સ
કલીયર અને માર્કેટેબલ હોવા બાબતતુ
ટાઈટલ કલીયર સર્ટીફીકેટની અમારી
પાસે માંગણી કરેલ છે તો સદરહુ
મીલકત ઉપર તથા શેર સર્ટીફીકેટ,
એલોટમેન્ટ લેટર વીગેરે ઉપર જો અન્ય
કોઈ શખ્સનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હકક, હીસ્સો, હીત,
સબંધ, દાવા, અલાખો કે બોજો હોય!
તોતેઓએ આ નોટીસ પ્રસીધ થયેથી
દિન-૭ (સાત))માં અમોને તેબદલના
પુરાવા સહીત લેખીત જાણ કરવી, જો.
તેમ કરવામાં નહી આવે તો સદરહુ
મીલક્ત ઉપર તથા શેર સર્ટીફીકેટ,
એલોટમેન્ટ લેટર વીગેરે ઉપર અન્ય
કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ,
હકક, હીસ્સો, હીત, સબંધ, દાવો,
અલાખો કે બોજો આવેલા નથી. અને
હોય તો તે જતો (વેવ) કરેલા છે તેમ
સમજીને અમો ટાઈટલ કલીયર
સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ તે
અંગેની કોઈની કોઈપણ પ્રકારની
તકરાર ચાલશે નહી તેની નોંધ લેવી.
અમદાવાદ
તા.૨૫/૦૩/૨૦૨૫
પુજાબેન રમેશજી ઠાકોર
એડવોકેટ, ગુજરાત હાઈકોર્ટ
ઓફીસ -રહે.૧૩/૧૪૫, વિશ્રામ
પાર્ક, ભાવસાર હોસ્ટેલ સામે,
નવાવાડજ, અમદાવાદ-૩૮૦૦૧૩
મો.નં.૯૬૨૪૯૧૩૫૧૦