NOTICE CONTENT
Public Notice
Jat District Sub District Ahmedabad-10 (Vejalpur) of Vejalpur Taluka
Moje village Vejalpur's Revenue Survey No. 1258, TP Scheme No. 3.
Land located on Final Plot No. 155, New Nirali Co. O. H.S.L. is located, which is known as "Nirali Apartment" and on the first floor of the same, Flat No. A-7 having an approximate area of 70 sq. yards or 58.52 sq. m of construction, is owned by Dilipbhai Ramniklal Shah and is in his possession and is free from all encumbrances.
It is decided to sell the said property to our client Dayal Harpinderkor Amarjit Singh.
Therefore, if any Government, Semi-Government, Bank, Financial Institution, any individual-person or any other person has any kind of claim, right, share, interest, relation or any other objection or dispute on the said property, then inform in writing along with the proof to the below address within 7 days from the publication of this notice. Otherwise, after the expiry of the time limit, it will be considered that there is no claim, right, share, interest, relation or any other objection or dispute of any kind on the said property and if there is any, it is waived, and after that Title Clearance Certificate will be issued, then no objection or dispute of any kind will be entertained.
Anand M. Soyantar,
Advocate and Notary
Office No. 111, First Floor, Gate No. 2, Marigold Complex, H.D.F.C. Bank Opposite, South Bopal, Ahmedabad.
Mobile No. 9879506801
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જત ડીસ્ટ્રીકટ સબ ડીસ્ટ્રીકટ અમદાવાદ-
૧૦ (વેજલપુર) નાં વેજલપુર તાલુકાના
મોજે ગામ વેજલપુર ની સીમનાં રેવન્યુ
સર્વેનં.૧૨૫૮ નાં ટી.પી સ્કીમ નં.૩
નાફાયનલપ્લોટનં. ૧૫૫ની જમીન
ઉપર આવેલ ન્યુ નિરાલી કો . ઓ .
હા.સો.લી. આવેલછે જે “નિરાલી
એપાર્ટમેન્ટ” તરીકે ઓળખાય છે અને
તેમા પ્રથમ માળ ઉપર આવેલ ફલેટ
નં. એ-૭ વાળી આશરે ૭૦ ચો.વાર
યાને કે ૫૮.૫૨ ચો .મી તાં
બાંધકામવાળી મિલક્ત દિલીપભાઈ
રમણીક્લાલ શાહ નાઓની માલીકી
કબજા ભોગવટાતી તેમજ તમામ
પ્રકારનાં બોજાથી મુક્ત હોવાનું
જણાવી અમારા અસીલ દયાલ
હરપિંદરકોર અમરજીત સિંગ નાઓને
વેચાણ આપવાનું નકકી કરેલ છે જેથી
સદરહું મીલકત ઉપર કોઈપણ સરકારી
અર્ધ સરકારી સંસ્થા, બેંક, નાણાકીય
સંસ્થા કે કોઈપણ વયક્તિ-શખ્સ કે અન્ય
કોઈનો કાઈપણ પ્રકારનો લાગભાગ,
હક, હિસ્સો, હિત સંબધ કે અન્ય
કોઈપણ પ્રકારનો વાંધો કે તકરાર હોય
તો આ નોટિસ પ્રસિઘ્ધ થયેથી દિન- ૭
માં નીચેના સરનામે લેખિત પુરાવા
સહિત જાણ કરવી. અન્યથા મુદત વીતે
મજકુર મીલક્ત ઉપર કોઈનો કોઈપણ
પ્રકારનો લાગભાગ, હક, હિસ્સો, હિત
સંબધ કે અન્ય કોઇપણ પ્રકારનો વાંધો
કે તકરાર છે નહિં અને હોય તો જતા
કરેલ છે તેવું માનીને ટાઈટલ ક્લીયરન્સ
સર્ટીફિકેટ આપવામાં આવશે ત્યારબાદ
કોઈનો કોઈપણ પ્રકારનો વાંધા કે
તકરાર ચાલશે નહિ.
આનંદ એમ. સોયંતર,
એડવોકેટ એન્ડ નોટરી
ઓફિસ નં. ૧૧૧, પ્રથમ માળ, ગેટ
નં. ૨, મેરીગોલડ કોમ્પલેક્ષ, એચ. ડી.
એફ. સી. બેંક સામે સાઉથ બોપલ,
અમદાવાદ.
મો નં.૯૮૭૯૫૦૬૮૦૧