Public Notice for 3

Vijaypur, Jamnagar

DISTRICT Jamnagar
TALUKA Vejalpur
VILLAGE Vijaypur
CITY auda
FINAL PLOT# 18
SURVEY# 19/2 and 20/1
NOTICE CONTENT
Public Notice Jat District, Sub-District Ahmedabad Division 10 (Vejalpur), Vejalpur Taluka Plot No. 18 of T.P. Scheme No. 3, located within the survey numbers 19/2 and 20/1 of the village of Vejalpur in the taluka of Vejalpur. The land belongs to Mohan Koopa Co. Op. Housing Society Limited, which includes tenement No. A/227, and is being sold to (1) Fal Shunitaben Gemaji Prajapati and (2) Prajapati Gemaji Bhai Nathji. They have requested a title clearance certificate for the property. If any government, semi-government organization, bank, financial institution, individual, or entity has any claim, right, interest, concern, or objection to the property, please notify in writing within 7 days of this notice publication with supporting documents. Otherwise, it will be assumed that no one has any claim, right, interest, concern, or objection to the property, and a title clearance certificate will be issued. No further objections will be entertained after that. Anand M. Soyantar, Advocate and Notary Office No. 111, First Floor, Gate No. 2, Marigold Complex, H.D.F.C. Bank Opposite, South Bopal, Ahmedabad. Mob: 9879506801
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ જત ડીસ્ટ્રીકટ સબ ડીસ્ટ્રીકટ અમદાવાદ વિભાગ ૧૦ (વેજલપુર) ના વેજલપુર તાલુકાનાં મોજે ગામ વેજલપુરની સીમમાં આવેલ સર્વે નં. ૧૯/૨ અને ૨૦/૧ ના ટી. પી. સ્કીમ નં.૩ ના ફા.પ્લોટ નં. ૧૮ (જુનો ફા. પ્લોટનં. ૧૮ અને ૧૯) પૈકી ની જમીન ઉપર મોહનકૂપા કો. ઓ. હા .સો . લી. આવેલ છે તેમાં આવેલ ટેનામેન્ટ નં. એ/૨ર૭ વાળી મીલકત જશવંતભાઈ મુળજીભાઈ મક્વાણાનાઓની હોવાનું જણાવી અમારા અસીલો નામે (૧)ફાલ્શુનિબેન ગેમાજી પ્રજાપતિ તથા (૨) પ્રજાપતિ ગેમાજીભાઈ નાથાજી નાઓને વેચાણ આપવાનું નક્કી કરેલ છે જેથી તેઓએ અમારી પાસે સદરહુ મીલકત અંગે ટાઇટલ ક્લીયરની માંગણી કરેલ છે જેથી સદરહું મીલકત ઉપરસરકારી અર્ધસરકારી સંસ્થા, બેંક, નાણાકીય સંસ્થા કે કોઇપણ વ્યક્તિ- શખ્સ કે અત્યનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હિસ્સો, હિત સંબધ કે અન્ય કોઈપણ પ્રકારનો વાંધો કે તકરાર હોય તો આ નોટિસ પ્રસિધ્ધ થયેથી દિન- ૭માં લેખિત પુરાવા સહિત જાણ કરવી. અન્યથા મુદત વીતે મજકુર મીલકત ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હિસ્સો, હિત સંબધ કે અન્ય કોઈપણ પ્રકારનો વાંધો કે તકરારછે નહિં અને હોય તો જતા કરેલ છે તેવું માનીને ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફિકેટ આપવામાં આવશે ત્યારબાદ કોઈનો કોઈપણ પ્રકારનો વાંધા કે તકરાર ચાલશે નહિ. આનંદ એમ. સોયંતર, એડવોકેટ એન્ડ નોટરી ઓફિસ નં. ૧૧૧, પ્રથમ માળ, ગેટ નં. ૨, મેરીગોલડ કોમ્પલેક્ષ, એચ. ડી. એફ. સી. બેંક સામે સાઉથ બોપલ, અમદાવાદ. મો ન.૯૮૭૯૫૦૬૮૦૧
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap