Public Notice for Sarover 1

Vinchhiya, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Sanand
VILLAGE Vinchhiya
CITY ahmedabad
FINAL PLOT# N-66
SURVEY# 147 (old survey no. 73)
NOTICE CONTENT
Public Notice Registration District Ahmedabad Taluka: Sanand, Moje: Vichiya Revenue Survey / Block No. 147 (Old Survey No. 73) Land located on the above mentioned survey number The scheme named “Sarover 1” of “Sarover Co. O. H. So. Li.” located on this land. Subplot No. N-66 of this scheme with an area of 418.06 sq. m. or 500 sq. yard. This property is currently owned by Vipul Chhalbildas Gandhi and Dina Vipul Gandhi. Our client has decided to sell this property and has requested us to clear the title of the said property. If any person, institution, bank or any other individual has any objection, dispute or claim over the title of this property, then they are requested to inform us in writing with proof within 7 days at the below mentioned address. If you fail to do so, then any objection, dispute or claim will be deemed to be nil or withdrawn. The title clearance certificate will be issued accordingly. Pankaj Patel, Advocate Office - 1036, Solaris Business Hub, Bhuyangadev Cross Road, Sola Road, Ahmedabad - 380063, Mob.: 7567342009
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ અમદાવાદ ના તાલુકોઃ સાણંદના મોજેઃ વિછીયાના સીમના રેવન્યુ સર્વે / બ્લોક નં. અને ૧૪૭ (જૂના સર્વે નં.૭૩)ની જમીન પર આવેલ ‘“સરોવરકો. ઓ. હા. સો.લી'' ના “પક્ષ સરોવર ૧” નામની સ્કીમમાં આવેલ સબપ્લોટ નં. એન - ૬૬ કે જેનુ ક્ષેત્રફળ ૪૧૮.૦૬ સ.ચો.મી. યાને ૫૦૦ ચો. વાર છે જેની માલીકી હાલ વિપુલ છળબિલદાસ ગાંધી અને દીના વિપુલ ગાંધી ધરાવે છે. તે અમારા અસીલે વેચાણ રાખવાનુ નક્કી કરી સદર મિલકતના ટાઈટલ ક્લીયરજ્સ ની માંગણી અમારી પાસે કરેલ છે. જે મિલકતના ટાઈટલ અંગે કોઇ શખ્સ, સંસ્થા, બેંક અથવા કોઈ અત્ય ઈસમને કોઈ પણ પ્રકારે વાંધો, તકરાર હોય તો દિન ૭ મા અમારા નીચે જણાવેલ સરનામે લેખિત પુરાવા સહીત રજી. એડી. થી જાણ કરવી જો તમે કરવામા કસુર કરશો તો કોઇ વાંધો તકરારકે હરકત છે નહિ અથવા છે તો તે જતો કરેલ છે તેમ સમજી ને ટાઈટલ ક્લીયર સર્ટીફીકેટ ઈશ્યુ કરવામા આવશે. પંક્તિ પટેલ, એડવોકેટ ઓફીસ - ૧૦૩૬, સોલારીસ બીઝનેસ હબ, ભુયંગદેવ ક્રોસ રોડ પાસે, સોલા રોડ, અમદાવાદ -૩૮૦૦૬૩, મો.: ૭૫૬૭૩૪૨૦૦૯
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap