Public Notice for Nirvana

Vinchhiya, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Sanand
VILLAGE Vinchhiya
CITY auda
FINAL PLOT# 192
SURVEY# 253 (Old Survey Number 101)
NOTICE CONTENT
Public Notice It is hereby informed that the non-agricultural land under re-survey number 253 (old survey number 101) etc., located in the sub-plotting scheme named 'Nirvana' at Moje Vichiya, within the boundaries of Sanand, Ahmedabad district, has sub-plot number 192 with a super built-up area of 626.54 square meters. This property, owned by Sarlaben H. Sharma, is free of encumbrances. We have decided to sell our asset and have requested a title clearance certificate, alerting that if anyone has any claim, right, or interest in the said property, they should inform us at the address below by Day 07 with written proof registered from AD. If not informed, any claim, right, or interest from any person shall be considered waived on behalf of the property owner, and the title clearance certificate will be issued accordingly. After this, no disputes of any kind regarding the property will be entertained. Date: 24-05-2024 Atulkumar K. Patel, Advocate, 214, Dream Rise Complex, near Hetarth Partplot, Science City Road, Sola, Ahmedabad. Mobile: 8998931583, 9924231243, 9824833291
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ જત ડીસ્ટ્રીક્ટ અમદાવાદના તાલુકા સાણંદના મોજે વિછીયા ગામની સીમના રી-સર્વે નંબર- ૨૫૩ (જુનો સર્વે નંબર-૧૦૧) વિગેરેની બીનખેતીની જમીન ઉપર “નિર્વાણા'' નામની સબ-પ્લોટીંગની યોજનામાં આવેલ સબ-પ્લોટ નંબર- ૧૯૨ ની ૭૪૯ ચોરસવાર એટલે કે ૬૨૬.૫૪ ચોરસમીટર સુપરબિલ્ટઅપ એરીયાની જમીન સરલાબેન એચ. શર્માની માલીકી કબજા ભોગવટાની બોજા રહિત હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરી અમારીપાસેસદર મિલકતના ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલી છે, જેથી સદર મિલકતમાં કોઇનો કોઇપણ જાતનો લાગ-ભાગ, હક્ક, હીત-હિસ્સો પોષાતો હોય તો અમોને નીચેના સરનામે દિન-૦૭ માં લેખિત પુરાવા સહિત રજી. એ.ડી. થી જાણ કરવી અને તેમ કરવામાં નહી આવે તો જે તે વ્યક્તિનો પોષાતો લાગભાગ, હક્ક, હિસ્સો મિલકતના માલિકની તરફેણમાં જતો યાને વેવ કરેલ છે તેમ સમજી સદર મિલકતના ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે અને ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહી. તારીખઃ-૨૪-૦૫-૨૦૨૪ અતુલકુમાર.કે.પટેલ એડવોકેટ, ૨૧૪, ડ્રીમ રાઇઝ કોમ્પલેક્ષ, હેતાર્થ પાર્ટીપ્લોટની પાસે, સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ. મો- ૮૯૯૮૯૩૧૫૮૩, ૯૯૨૪૨૩૧૨૪૩, ૯૮૨૪૮૩૩૨૯૧
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap