NOTICE CONTENT
Public Notice: Located in Vichhiya, Taluka Sanand, District Ahmedabad, within the revenue survey/block number 513, having a total area of 0-55-98 Hectares. Account number 292 includes a total land from which an undivided 0-21-00 Hectares section of agricultural land was purchased by Mahendra Singh Hanubhai from the original landowner Dharashibhai Rajibhai through a sale document registered under registration sequence number 6067 at the Sub-Registrar's office in Sanand on 16/03/2024. Mahendra Singh Hanubhai owns and possesses this land, free of any ownership claims, inheritances, shares, encumbrances, or burdens. A clear demand for public opinion on this matter has been made. If anyone has any claims, shares, charges, or encumbrances regarding said land, they should notify us in writing, along with documentary proof, within 7 days of this notice being published, or else it will be considered waived voluntarily after the deadline, and a Title Certificate will be issued. Please take note. Date: 24/05/2024. Nibhish V. Desai, Advocate, V.D DESAI & CO., 212, 'Akashrath' Second Floor, Opposite National Handloom, Law Garden, Ahmedabad. Phone: (Mobile) 99982 17354
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
મોજે: વિછીયા, તાલુકા સાણંદ, જીલ્લા
અમદાવાદની સીમનારેવન્યુ સર્વે/બ્લોક
નંબરઃ ૫૧૩ ની કુલ ૦-૫૫-૯૮
હેકટર-આરે-ચોરસમીટરની ખાતા
નંબરઃ ૨૯૨ થી સમાવેશ થયેલ સમગ્ર
જમીન પૈકી વગર વહેચાયેલ ૦-૨૧-
૦૦ હેકટર- આરે-ચોરસમીટરના
ચોકકસ માપની જુનીશરતની ખેતીની
જમીનના મુળ માલીક તે ધારશીભાઈ
રઈજીભાઈની પાસેથી સબ-
રજીસ્ટ્રારશ્રીની કચેરી સાણંદમાં તારીખઃ
૧૬/૦૩/૨૦૨૪ના રોજના રજીસ્ટર્ડ
અનુક્રમ નંબરઃ ૬૦૬૭ થી નોંધાયેલ
વેચાણ દસ્તાવેજથી મહેન્દ્રસિંહ
હનુભાઈએ ખરીદ કર્યા મુજબ તેઓના
માલીકી કબજા ભોગવટાની તેમજ અત્ય
કોઈના માલીકી હકક, વારસાઈ હકક,
હિસ્સા, લાગભાગ કે બોજા રહીત
હોવાનું જણાવી અમારા અસીલને
વૈચાણ આપવાના હેતુ થી મજકુર
જમીનના ટાઈટલ કલીયર હોવા
બાબતના અભિપ્રાય ની માંગણી અમો
પાસે કરેલ છે. મજકુર જમીન ઉપર
કોઈનો કોઈપણ જાતનો હકક, હિસ્સો,
દાવો, બોજો બાનાખતના હકકો,
લીયન કે એટેચમેન્ટ કે લાગભાગ હોય
તો આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન ૭
(સાત) માં તેની ખરી નકલોવાળા
દસ્તાવેજી પુરાવા સહીતની લેખીત
જાણ અમોને નીચેના સરનામે કરવી
અન્યથા મજકુર જમીન ઉપર આવા
હકક, હીસ્સા, બોજા કે લાગભાગ
તેઓએ સ્વેચ્છાએ જતા (વેઈવ) કરેલ
છે તેમ સમજી મુદત વીત્યે ટાઈટલ
સર્ટીફીકેટ આપવામાં આવશે જેની
જાહેર જનતાએ નોંધ લેવી.
તારીખઃ ૨૪/૦૫/૨૦૨૪
નિભિષ વી. દેશાઈ
એડવોકેટ,
V.D DESAI & CO.
૨૧૨, ‘આકાશરથ' બીજો માળ,
નેશનલ હેન્ડલુમ સામે, લો ગાર્ડન,
અમદાવાદ
ફોનઃ (મો) ૯૯૯૮૨ ૧૭૩૫૪