NOTICE CONTENT
Public Notice
Registration District Ahmedabad, Sub - District and Taluka Sanand of survey no. 707 (old consolidated survey no. 453) of Mojevichhiya, plot no. G-17 in the scheme of plotting named 100 Acres in non-agricultural land for residential purposes, having an area of approximately 536 sq.yds or 448.16 sq.mts. The owners of the land, Prajapati Babubhai Ganeshbhai (34% shareholder) and Mehta Akash Bhailalbhai (66% shareholder) have applied for a title clearance certificate, stating that they are the joint owners and possessors of this property, and that it is free of all types of encumbrances. Therefore, if anyone has any claim, right, interest, encumbrance, charge, etc. on this property or any part thereof, they are requested to provide documentary evidence to the address below within 7 (seven) days from the date of this notice. If nothing is received within this time, it will be presumed that no one has any claim, right, interest, encumbrance, charge, etc. on this property, or if they had, they have relinquished it. Based on this, a title clearance certificate will be issued for the property. Please note that no objection or dispute will be entertained thereafter.
Dated: 11-06-2024
Lal Singh R. Waghela, Advocate
Office: 131, Silicon Valley,
Shivranjani Four Roads, Satellite,
Ahmedabad - 380 015.
Mobile: 98250 81169
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ અમદાવાદ, સબ -
ડીસ્ટ્રીક્ટ અને તાલુકો સાણંદના
મોજેવિછીયાની સીમનાસર્વેનં.૭૦૭
(જૂના એકત્રીત સર્વે નં.૪૫૩) ની
રહેણાંકના હેતુની બીનખેતીની
જમીનમાં આવેલ ૧૦૦ એકર્સ નામની
પ્લોટીંગની સ્કીમના સબ-
પ્લોટનં .જી-૧૭ની આશરે ૫૩૬
સ.ચો.વાર યાને ૪૪૮.૧૬
સ.ચો.મી. જમીનના માલિક,
પ્રજાપતિ બાબુભાઈ ગણેશભાઈ (૩૪
ટકાના હિસ્સેદાર) તથા મહેતા
આકાશ ભાઈલાલભાઈ (૬૬ ટકાના
હિસ્સેદાર) ની સંયુકત માલીકી અને
કબજા ભોગવટાની તથા તમામ
પ્રકારના બોજાઓથી મુક્ત હોવાનુ
જણાવી અમારી પાસે ટાઈટલ
કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ
છે. તેથી સદરહુ મીલકત કે તેના કોઈ
ભાગ પરત્વે કોઈનો કોઈપણ પ્રકારનો
લાગ - ભાગ, હક્ક - હિસ્સો, હિત
સંબંધ, બોજો, ચાર્જ ઈત્યાદી જે કાઈપણ
પોષાતુ હોય તો આ નોટીસ પ્રસિઘ્ધ
થયેથી દિન- ૭ (સાત)માં દસ્તાવેજી
પુરાવાઓ સહિત નીચેના સરનામે જાણ
કરવી. જો તેમ કરવામાં કશુર થયેથી
મુદ્ત વીતે સદરહુ મીલકત ઊપર કોઈનો
કોઈપણ પ્રકારનો લાગ -ભાગ, હક્ક -
હિસ્સો, હિત સંબંધ, બોજો, ચાર્જ
ઈત્યાદી પોષાતો નથી અતે પોષાતો
હોયતો તે જતો (વેવ) કરેલ છે. તેમ
સમજી સદરહુ મીલકત અંગે ટાઈટલ
ક્લીયરન્સ સર્ટીફીકેટ આપવામા
આવશે. ત્યારબાદ કોઈનો કોઈપણ
જાતનો વાંધો કે તકરાર ચાલશે નહી
તેની નોંધ લેશો.
તા.૧૧-૦૬-૨૦૨૪
લાલસિંહ આર. વાઘેલા, એડવોકેટ
ઓફીસ : ૧૩૧, સીલીકોન વેલી,
શીવરંજની ચાર રસ્તા, સેટેલાઈટ,
અમદાવાદ - ૩૮૦ ૦૧૫.
મો: ૯૮૨૫૦ ૮૧૧૬૯