Public Notice for SERENITY MEADOWS

Vinchhiya, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Sanand
VILLAGE Vinchhiya
CITY auda
FINAL PLOT# BC-2
SURVEY# New Survey / Block Number 1164 (Old Survey / Block Number 234) and New Survey / Block Number 1173 (Old Survey / Block Number 250)
NOTICE CONTENT
Public Notice: It is hereby informed to the general public that, as per the re-survey, the plots located in SERENITY MEADOWS residential plot scheme, which include plot number BC-2 with a carpet area of 35 square meters (super built-up area 503 square meters) as non-agricultural open land, and rights for communal road and common plot lands in this scheme, are independently owned and possessed by Lata Liladhar Mange, free from all encumbrances. The title is clear and marketable, with no encumbrances, claims, interests, shares, or burdens by any person, bank, firm, or institution unless documented within seven days of the publication of this notice. Failure to claim within the specified time will result in waiver of any such claims on this property, and a title clearance certificate will be issued.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ અમદાવાદ, સબ- ડિસ્ટ્રીકટ અમદાવાદ, તાલુકો સાણંદના ગામ મોજે વિછીયાના રી-સર્વે અનુસારના નવા સર્વે / બ્લોક નંબર ૧૧૬૪ (જુનાસર્વે/બ્લોક નંબર ૨૩૪) તથા રી-સર્વે અનુસારના નવા સર્વે / બ્લોક નંબર ૧૧૭૩ (જુના સર્વે / બ્લોક નંબર ૨૫૦) ની બિનખેતીની જમીન Gu “SERENITY MEADOWS” નામની રહેણાંકનાપ્લોટ વાળીસ્કીમમાં આવેલ પ્લોટો પૈકી પ્લોટ નંબર BC-૨ ની ૩૫ર ચોરસમીટર કાર્પેટ એરીયા (જેના સુપર બિલ્ટઅપ એરીયા ૫૦૩ ચોરસમીટર) ની બિનખેતીની ખુલ્લી જમીન તથા સદરહુ સ્કીમના કોમન રોડ અતે કોમન પ્લોટની જમીનમાં વણવહેંચાયેલા વરાડે પડતા હકકો તથા સેરેનીટી મેડોઝ કો-ઓપરેટીવ હાઉસીંગ સર્વીસ સોસાયટી લી. (જેને હવે પછી આ જાહેરનોટીસમાં સદરહુ સર્વીસ સોસાયટી તરીકે સંબોધવામાં આવશે) ના સભ્યપદના હકકો, તથા શેરસર્ટીફીકેટ હકકો સહીતની મિલકત Lata Liladhar Mange, Residing at Jagannath Park Society, Jivaraj Park, Ahmedabad ની sલ સ્વતંત્ર માલિકી અને કબજા ભોગવટાની તથા તમામ પ્રકારના બોજાઓથી મુકત હોવાનું જણાવી સદરહુ મિલકત અંગેના ટાઈટલ કલીયર અને માર્કેટેબલ હોવા બદલના પ્રમાણપત્રની અમારી પાસે માંગણી કરેલી છે અને સદરહુ મિલકતના માલિકના સંમતિપત્ર અને સુચના અનુસાર આ જાહેરનોટીસ પ્રસીઘ્ધ કરાવેલ છે તો સદરહુ મિલકત ઉપર અત્ય કોઈપણ વ્યકિત, બેંક, પેઢી કે સંસ્થાનો કોઈ પણ પ્રકારનો લાગભાગ, હકક, હીત, હીસ્સો , દાવો કે બોજો હોય તો તેઓએ આ જાહેરનોટિસ પ્રસીઘ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને તે બદલના દસ્તાવેજી પુરાવા ની પ્રમાણીત નકલ સહીત લેખીતમાં જાણ નીચેના સરનામે રજીસ્ટર્ડ પોસ્ટએ. ડી. થી કરવી. જો તેમ કરવામાં નહી આવે તો સદરહુ મિલકત ઉપર અન્ય કોઈનો કોઈ પણ પ્રકારનો લાગભાગ, હકક, હિત, હિસ્સો, દાવો કેબોજો નથી અને હોય તો તે જતાયાને વેવ કરેલ છે તેમ સમજી અમો સદરહુ મિલકતનું ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપીશું જેની જાહેર જનતાએ નોંધ લેવી. અમદાવાદ તારીખ: ૩૦/૦૫/૨૦૨૪ સહી/- અવાચ્ય Lata Liladhar Mange HEMANG H. RANA Advocate & Mediator HENITA RANA & ASSOCIATES OFFICE: A-1320, WEST BANK, Near Vallabh Sadan, Ashram Road, Ahmedabad 380009. Phone : 00 91 94 26 40 73 80 Mobile : 00 91 99 13 39 92 29
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap