Public Notice for 19

Vinzuvada, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Ahmedabad-R (Vadaj)
VILLAGE Vinzuvada
CITY auda
FINAL PLOT# 63, 69, 78
NOTICE CONTENT
Public Notice District Ahmedabad Sub-District Ahmedabad-R (Vadaj) Taluka In the limits of Vadaj in the village of Sabarmati Under TP Scheme No. 19, FP Plot No. 63, 69, 78 on land In the 'Shri Lakshminagar Co.Op. Housing Society Ltd.' located Bunglow No. 3/A (City Survey No. 127) This property is in our client's Independent ownership and possession Enjoyment and free from all encumbrances It has been reported that the title of the said property Clear certificate has been requested from us. Therefore, whoever has Right, interest, share, claim, encumbrance, Objection, then they should within 7 (seven) days Inform us in writing with documentary evidence. If there is negligence or delay in doing so, Then no one will have any right on the said property, Interest, share, encumbrance, and if any Then it is waived, so Understanding the title clear certificate Will be issued. Thereafter No one will be able to object. Date: 12-06-2024 Ramesh A. Shah Associates Jignesh R. Shah, Advocate Dhara M. Shah, Advocate Office: GF/13, Aryaman, Near Telephone Exchange, Narayanpura, Ahmedabad-63 Branch: - Dani - 105, Center Point, Vandemataram Road, Gota Road, Chanpur, Ahmedabad-382470.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ ડિસ્ટ્રીકટ અમદાવાદ સબ-ડિસ્ટ્રીકટ અમદાવાદ-ર (વાડજ) તાલુકા સાબરમતીના મોજે વાડજની સીમના ટી.પી.સ્કીમ નં.૧૯ ના ફા.પ્લોટ નં.૬૩, ૬૯, ૭૮ ની જમીન ઉપર આવેલ "શ્રી લક્ષ્મીનગર કો.ઓ.હા.સો.લી.' માં આવેલ બંગલાનં. ૩/એ (સીટીસર્વેનં.૧૨૭) વાળી મિલકત અમારા અસીલે તેઓની સ્વતંત્ર માલીકી અને કબજા ભોગવટાની તથા તમામ બોજાઓથી મુક્ત હોવાનું જણાવી સદરહુ મિલકત અંગેનાટાઇટલ ક્લીયર સટીફીકેટની અમારી પાસેથી માંગણી કરેલ છે. જેથી સદરહુ મિલકત ઉપર જે કોઇનો હકક, હિત, હિસ્સો, દાવો, બોજો, વાંધો હોયતો તેમણે દિન-૭(સાત)માં અમોને દસ્તાવેજી પુરાવા સહીત લેખીતમાં જાણ કરવી. જો તેમ કરવામાં કસુરયા વિલંબ થશે તો મજકુર મિલકત ઉપર કોઇનો કોઇપણ પ્રકારનો હકક, હિત, હિસ્સો, બોજો નથી, અને હોય તો તે જતો (waive) કરેલ છે, તેમ સમજીને ટાઇટલ ક્લીયર સટીફીકેટ ઇસ્યુ કરી દેવામાં આવશે. ત્યારબાદ કોઇની તકરાર ચાલશે નહી. તા.૧૨-૦૬-૨૦૨૪ રમેશ એ. શાહ એસોસીએટસ જીજ્ઞેશ આર. શાહ, એડ વોકેટ ધારા એમ. શાહ, એડવોકેટ ઓફીસઃ GF/૧૩, આર્યમાન, ટેલીફોન એક્ષચેન્જની પાસે, નારણપુરા, અમદાવાદ-૬૩ બ્રાંચ: -દનિ - ૧૦૫, સેન્ટર પોઈન્ટ, વંદેમાતરમ રોડ, ગોતા રોડ, ચેનપુર, અમદાવાદ-૩૮૨૪૭૦.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap