Public Notice for 29

Vinzuvada, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Sabarmati
VILLAGE Vinzuvada
CITY ahmedabad
FINAL PLOT# 78 and 81
SURVEY# 80
NOTICE CONTENT
Registration of Gujarat State Sub-District of Ahmedabad -2 (Vadaj) of the Taluk Sabarmati of Village Vadaj, Revenue Survey Number-80, TP Scheme Number- 29 and its final plot number- 78 and 81 on land belonging to Shivsankalp Co. Op. Housing Society Limited located in Tenement Number-31. Property currently belongs to (1) Pankaj Sitaraam Shah (2) Mandakini Shailesh Bhai Shah (3) Kantaben Sitaraam Shah in total independent ownership, possession, and enjoyment, and they are willing to sell to our client. Among the ancestral documents of the said property, (1) Jasoomatiben, wife of Ishwarlal Revandass Patel, has executed a registered sale deed in the name of Kokilaben Maganlal Darji, registered under serial number 13602 dated 08-08-1986. However, the original copy of the said registered sale deed and its registration receipt has been lost and despite many searches, it has not been found. If anyone has any ownership, possession, enjoyment, co- shareholder, inheritance, partnership, etc., in relation to the said property, any kind of loan, mortgage, burden, lease, etc. regarding maintenance as well as any kind of claim regarding the title, then they should inform in writing with proof at the address below within 7 days from the date of publication of this notice. If no objections are received within the time limit, they will be considered to be waived. Based on this assumption, we will issue an NOC certificate regarding the above property to our client and thereafter, no one will be entitled to raise any objection. Please note this by all concerned and the general public. Ahmedabad. Date: 27-03-2025 Through us, Umesh Dhirubhai Ghediya – Advocate A/1105, Fifth Floor, Titanium City Centre, Anandnagar Road, Satellite, Ahmedabad. Phone-9737196975
ગુજરાતી નોટિસ
ગુજરાત રાજયના રજસ્ટ્રેશન સ્ટ્રીક્ટઅમદાવાદ ના સબ-રીસ્ટ્રીક્ટ -ર (વાડજ) ના તાલુકા સાબરમતી ના ગામ વાડજ ની સીમના રેવેન્યુ સર્વે નંબર-૮૦ ના ટી.પી. સ્કીમ નંબર- ૨૯ તથા તેના ફાઈનલ પ્લોટ નંબર- ૭૮ અને ૮૧ ની જમીન ઉપર આવેલ શીવસંકલ્પ કો.ઓ.હા.સો.લી. માં આવેલ ટેનામેન્ટ નંબર-૩૧ વાળી| મિલકત હાલ (૧) પંકજ સીતારામ શાહ (૨) મંદાકીની શૈલેષભાઈ શાહ (૩) કાંતાબેન સીતારામ શાહ ની કુલ સ્વતંત્ર માલિકીની કબજા ભોગવટાની છે અને તેમની પાસેથી અમારા અસીલ ખરીદ કરવા માગે છે. સદરહું મિલ્કત નાં ઉત્તરોતર દસ્તાવેજો પૈકી (૧) જસુમતીભાઈ તે ઈશ્વરલાલ રેવનદાસ પટેલની ઔરત એ કોકીલાબેન મગનલાલ દરજીને કરી આપેલ રજી. વેચાણ દસ્તાવેજ અનુક્રમ નં. ૧૩૬૦૨ તા. ૦૮-૦૮-૧૯૮૬ થી! રજીસ્ટર્ડથયેલ છે તો તે ઉપરોક્ત રજી. વેચાણ દસ્તાવેજ તથા તેની રજીસ્ટ્રેશન રીસીપ્ટ ની ઓરીજીનલ પ્રત ક્યાંક ગુમ થયેલ છે અને ઘણી શોધ-ખોળ કરવાં છતાં મળી આવેલ નથી. ઉપરોક્ત મિલકત માં કોઈપણ નાં માલિકી, કબજા, ભોગવટા, સહ હિસ્સેદાર, વારસાઈ, ભાગીદારી અંગે નો કેલોન, ધીરાણ, ગીરો, બોજો, લીયન, અંગે ના કે ભરણ પોષણ અંગેના તેમજ ટાઈટલ અંગેના કોઈપણ પ્રકારનાં લાગભાગ હક્ક, હીત, હિસ્સા કે વાંધા તકરાર હોય તો તેઓએ આ નોટીસ પ્રસિદ્ધ થયે દિવસ-૭ (સાત)માં નીચેના સરનામે રજી.પોસ્ટ થી લેખીત માં આધાર પુરાવાસાથે જાણ કરવી મુદતે કોઈપણ નાં કોઈપણ પ્રકારનાં વાંધા તકરાર નહી આવે તો તેઓએ જતા (વેઈવ) કરેલ છે. તેમ માની અમો અમારા અસીલ ની ઉપરોક્ત મિલક્ત અંગે એન, ઓ.સી. સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ કોઈપણ નાં કોઈપણ પ્રકારતાં વાંધા તકરાર મારાં અસીલ નેબંધનક્તા રહેશે નહી. જેની લાગતા વળગતાં તમામએ તથા જાહેર જનતા એ નોંધલેવી. અમદાવાદ. તારીખઃ ૨૭-૦૩-૨૦૨૫ અમારા મારફત. ઉમેશ ધીરૂભાઈ ઘેડીયા - એડવોકેટ એ/૧૧૦૫, પાંચમો માળ, યાઈટેનીયમ સીટી સેન્ટર, આનંદનગર! રોડ, સેટેલાઈટ, અમદાવાદ. ફોન-૯૭૩૭૧૯૬૯૭૫
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap