NOTICE CONTENT
Public Notice
This is to inform the general public that, as per the instructions and request of our client Shri Mehulbhai Lakhabhai Bharwad, residing at 407, Nisarg Farm, Bhadraj, Ahmedabad, this public notice is being given. Our client has purchased, through a notarized agreement-cum-banaakhat dated 19/04/2022, agricultural land measuring 337332 square meters in District Ahmedabad, Sub-District and Taluka Viramgam, village Moje Viramgam, survey/block number 332, situated within the boundaries of account number 448. This land was purchased from the owners of the land as per revenue records. The agreement was signed by the owners, (1) Lagrabhai Ramabhai, (2) Hathibhai Bhavanbhai, and (3) Gokalbhai Juthabhai, acting as the chairman and manager of the H.U.F. and they have given their assurance to execute the sale document of the said land as per the agreement. Our client has also paid the consideration amount to the owners of the land as per the agreement. Therefore, our client has a right, share and interest in the said land. Hence, any person, without the knowledge of our client, who makes any writing, agreement, sale document, mortgage, or any other transaction in respect of the said land, our client will be entitled to take legal action against him. This notice is for all concerned and the general public.
Dated: 05/04/2025, Ahmedabad
Through
Sachin R. Patel
Advocate
3, Tanishq Resedere B/s shilp bunglows Opp. Shalin Hospital Sola, Ahmedabad 380060
(M) 9429037958
ગુજરાતી નોટિસ
જાહેર ચેતવણી
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
અમારા અસીલ શ્રી મેહુલભાઈ
લાખાભાઈ ભરવાડ રહે. ૪૦૭,
નિસર્ગ ફાર્મ, ભાડજ, અમદાવાદ
નાઓની સુચના અને ફરમાઇશ અન્વયે
આ જાહેર ચેતવણી આપી જણાવીએ
છે કે, અમારા અસીલે ડિસ્ટ્રીક્ટ
અમદાવાદ સબ-ડિસ્ટ્રીક્ટ અને તાલુકા
વિરમગામ ગામ મોજે વિરમગામના
ખાતા નંબર-૪૪૮ નાં સીમના સર્વે/
બ્લોક નંબર-૩૩૨ ની હે.આરે.ચો.મી.
૨-૩૮-૩૨ યાને કે ૨૩૮૩૨
ચોરસમીટરની આકાર રૂ.૯.૫૦
પૈસાવાળી તથા (૨) બ્લોક/સર્વે
નંબર.૩૩૨/પૈકી/૧ ની
હે.આરે.ચો.મી ૧-૩૫-૦૦ યાને કે
૧૩૫૦૦ ચોરસમીટર ની આકાર
રૂ.૮૭૭૫ પૈસા વાળી એમ કૂલ
3૩૭૩૩૨ ચોરસમીટર વાળી ખેતીની
જમીન રેવન્યુ રેકર્ડ ના જમીનના
માલિકો સાથે તા.૧૯/૦૪/૨૦૨૨ ના
રોજ નોટરાઈઝ સમજુતી કરાર કમ
બાનાખત થી વેચાણ રાખેલ છે અને તે
કરાર રેવન્યુ રેકર્ડ ના માલિકો
એચ.યુ.એફના ના કર્તા અને મેનેજર
તરીકે (૧) લઘરાભાઈ રામાભાઈ(૨)
હાથીભાઈ ભવાનભાઈ તથા (૩)
ગોકળભાઈ જુઠાભાઈ નાઓએ સહી
કરી ઉપરોક્ત મિલકત ના વેચાણ
અંગેનો કરાર કરી આપી સદર જમીન
નો વેચાણ દસ્તાવેજ કરી આપવા
બાહેધરી આપેલ તથા કરાર માં
જણાવ્યા મુજબ અમારા અસીલે
જમીનના માલિકો ને અવેજ ની રકમ
પણ ચૂકવી આપલે છે જેથી અમારા
અસીલ નું સદર જમીન માં
લાગ,ભાગ,હક્ક,હિસ્સો સમાવેલ છે
જેથી અમારા અસીલોની જાણ બહાર
કોઈપણ ઇસમ સદર જમીન બાબતે
કોઈ પણ લખાણો,કરારો, કે વેચાણ
દસ્તાવેજ, ગીરો કે કોઈ અન્ય વયવહાર
કરશે તો અમારા અસીલ તેઓની
વિરુદ્ધ કાયદેસરની કાનૂની કાર્યવાહી
કરવા હક્કદાર રેહશે. જેની તમામ
લાગતા વળગતા તથા જાહેર જનતાએ
તોધ લેવી.
તારીખ.૦૫/૦૪/૨૦૨૫ અમદાવાદ
Through
Sachin R. Patel
Advocate
3, Tanishq Resedere B/s shilp
bunglows Opp. Shalin Hospital
Sola, Ahmedabad380060
(M) 9429037958